gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં માત્ર હિન્દુઓને જ એડમિશનની માગણી | Demand for admission only to Hindus in…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in INDIA
0 0
0
વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં માત્ર હિન્દુઓને જ એડમિશનની માગણી | Demand for admission only to Hindus in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાજપના ધારાસભ્યો જમ્મુ કાશ્મીરના એલજીને મળ્યા

50માંથી 42 બેઠકો પર મુસ્લિમ વિદ્યાર્થીઓ પસંદ કરાતા વિવાદ, વૈષ્ણોદેવીમાં શ્રદ્ધા હોય તેને જ પ્રવેશની માગ

શ્રીનગર: ભાજપના ધારાસભ્યોના પ્રતિનિધિમંડળે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની સાથે મુલાકાત કરી હતી, અને જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને હિન્દુ વિદ્યાર્થીઓ કરતા વધુ એડમિશન અપાયાનો આરોપ લગાવી આવેદનપત્ર આપ્યું હતું. હિન્દુ સંગઠનોની માગ છે કે આ કોલેજમાં માત્ર હિન્દુઓને જ એડમિશન આપવામાં આવે. 

જમ્મુ કાશ્મીર ભાજપના ધારાસભ્યોએ ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં દાવો કર્યો હતો કે વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં ૫૦ બેઠકોમાં ૪૨ પર માત્ર મુસ્લિમ વિદ્યાર્થીઓને લેવામાં આવ્યા છે. જ્યારે હિન્દુ સંગઠનોનો દાવો છે કે આ કોલેજનું ફન્ડ વૈષ્ણોદેવી ધામ બોર્ડ દ્વારા આપવામાં આવે છે. અને કેમ કે એક ધાર્મિક સંસ્થા આ શૈક્ષણિક સંસ્થા ચલાવી રહી હોવાથી આ કોલેજમાં માત્ર એવા જ વિદ્યાર્થીઓને એડમિશન મળવું જોઇએ કે જેઓ ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય. 

હિન્દુ સંગઠનોની માગણી છે કે આ સંસ્થામાં માત્ર હિન્દુ વિદ્યાર્થીઓને જ એડમિશન મળવું જોઇએ. જ્યારે ભાજપના પ્રતિનિધિઓએ એડમિશનની પ્રક્રિયા પર ફરી વિચારણા કરવાની માગણી કરી છે. જોકે એક રિપોર્ટ મુજબ આ કોલેજમાં નેશનલ મેડિકલ કાઉન્સિલની ગાઇડલાઇન મુજબ નીટના મેરિટના આધારે જ એડમિશન આપવામાં આવ્યા છે. પરંતુ હિન્દુ સંગઠનોની માગણી છે કે માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવો જોઇએ. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વિપક્ષ નેતા સુનીલ શર્માએ કહ્યું હતું કે આ કોલેજમાં એક સમુદાય વિશેષના બાળકોનો પ્રવેશ અમને મંજૂર નથી. વૈષ્ણોદેવીમાં જેની આસ્થા હોય તેને જ એડમિશન આપવા જોઇએ. મનોજ સિન્હા માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના ચેરમેન પણ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LIVE: આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેર, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું | si…
INDIA

LIVE: આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેર, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું | si…

April 12, 2026
ચૂંટણી પંચે યુપી બાદ મહારાષ્ટ્રના અધિકારી સાથે કરી ‘બબાલ’, SIRની ડેડલાઈન પર માથાકૂટ | eci vs ias off…
INDIA

ચૂંટણી પંચે યુપી બાદ મહારાષ્ટ્રના અધિકારી સાથે કરી ‘બબાલ’, SIRની ડેડલાઈન પર માથાકૂટ | eci vs ias off…

April 12, 2026
ડિંડોરીમાં મધરાત્રે સર્જાયું મોતનું તાંડવ: ટ્રકે ગામડે જતાં 6 શ્રમિકોને કચડ્યા, ગામમાં માતમ છવાયું |…
INDIA

ડિંડોરીમાં મધરાત્રે સર્જાયું મોતનું તાંડવ: ટ્રકે ગામડે જતાં 6 શ્રમિકોને કચડ્યા, ગામમાં માતમ છવાયું |…

April 12, 2026
Next Post
અમદાવાદમાં SIRની કામગીરી વખતે ખુરશી પર બેસવા બાબતે ભાજપ કાર્યકરે સ્થાનિકને માર્યો | Ahmedabad SIR Dr…

અમદાવાદમાં SIRની કામગીરી વખતે ખુરશી પર બેસવા બાબતે ભાજપ કાર્યકરે સ્થાનિકને માર્યો | Ahmedabad SIR Dr...

ચંડોળા બાદ ઈસનપુરમાં ગેરકાયદે દબાણો પર તવાઈ, 20થી વધુ જેસીબી સાથે AMCનો કાફલો તહેનાત | isanpur encro…

ચંડોળા બાદ ઈસનપુરમાં ગેરકાયદે દબાણો પર તવાઈ, 20થી વધુ જેસીબી સાથે AMCનો કાફલો તહેનાત | isanpur encro...

જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના 53મા મુખ્ય ન્યાયાધીશ બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં | Justice Sury…

જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટના 53મા મુખ્ય ન્યાયાધીશ બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં | Justice Sury...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જો વક્ફ સંપત્તિનો ડેટા ‘UMEED’ પર અપલોડ નહીં કરો તો દંડ થશે, સુપ્રીમે ડેડલાઇન ન વધારી | Supreme Cour…

જો વક્ફ સંપત્તિનો ડેટા ‘UMEED’ પર અપલોડ નહીં કરો તો દંડ થશે, સુપ્રીમે ડેડલાઇન ન વધારી | Supreme Cour…

4 months ago
ક્રૂડ તેલ ફરી ઉછળી 100 ડોલરને પાર | Crude oil rises again crosses 100

ક્રૂડ તેલ ફરી ઉછળી 100 ડોલરને પાર | Crude oil rises again crosses 100

1 month ago
રાજ રાજેશ્વરી સોસાયટીના મકાનમાંથી જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling from Raj Rajes…

રાજ રાજેશ્વરી સોસાયટીના મકાનમાંથી જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling from Raj Rajes…

4 months ago
મુંબઈ-ગોવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પૂરપાટ દોડતી કાર નદીમાં ખાબકી, 5ના મોત | accident on the Mumbai…

મુંબઈ-ગોવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પૂરપાટ દોડતી કાર નદીમાં ખાબકી, 5ના મોત | accident on the Mumbai…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News