gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ રાજેશ્વરી સોસાયટીના મકાનમાંથી જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling from Raj Rajes…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
રાજ રાજેશ્વરી સોસાયટીના મકાનમાંથી જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling from Raj Rajes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દાળમિલ
રોડ પરથી જુગારની ક્લબ ઝડપાઇ

રહેણાંક
મકાનમાં બહારથી માણસો લાવી જુગાર રમાડવામાં આવતો હતો ઃ રૃ.૫૬
,૬૭૦નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ
ધર્યું હતું. જેમાં બાતમીના આધારે દાળમિલ રોડ પર આવેલ સોસાયટીના રહેણાંક મકાનમાંથી
જુગાર રમતા ૦૯ શખ્સોને રોકડ સહિત લાખોના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે.

સુરેન્દ્રનગર
એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે દાળમિલ રોડ પર રાજ રાજેશ્વરી સોસાયટીમાં ભરતસિંહ ઝાલાના
રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. જેમાં સ્થળ પરથી જુગાર રમતા (૧) ભરતસિંહ અનોપસિંહ ઝાલા
(૨) સુરેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા (૩) અનિરુદ્ધસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા (૪) ધર્મેન્દ્રસિંહ
નરપતસિંહ રાણા (૫) ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા (તમામ રહે.રાજ રાજેશ્વરી સોસાયટી)
(૬) સાજીદભાઈ હનીફભાઈ સોલંકી (રહે. વિવેકાનંદ ૦૩
, જુના જંક્શન રોડ), (૭)
હુશેનભાઈ ઉર્ફે જગાભાઈ હબીબભાઈ મોવર (રહે. સુધારા પ્લોટ
, રતનપર)
(૮) બહાદુરસિંહ ચંદુભા ઝાલા (રહે. કર્મયોગી પાર્ક
, સરદાર સોસાયટી)
(૯) અશ્વિનસિંહ મદારસિંહ ઝાલા (રહે.નવા ૮૦ ફૂટ રોડ
, વઢવાણ)ને
રોકડ રૃ.૩૧
,૩૭૦, ૦૬-મોબાઇલ, (રૃ.૨૫,૩૦૦) સહિત કુલ રૃ.૫૬,૬૭૦ના
મુદામાલ સાથે ઝડપી પાડયા હતા અને એ-ડિવિઝન પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી
હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
પિસ્તોલથી ફાયરિંગ થતા માથામાં વાગતા સગીર સારવાર હેઠળ | Semirit mi nom fan tumun ren feiengauen mokur…

પિસ્તોલથી ફાયરિંગ થતા માથામાં વાગતા સગીર સારવાર હેઠળ | Semirit mi nom fan tumun ren feiengauen mokur...

ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો | IndiGo suffers blow government cuts dai…

ઇન્ડિગોને ફટકો, દૈનિક ફ્લાઇટ્સ પર સરકારે 10 ટકા કાપ મુક્યો | IndiGo suffers blow government cuts dai...

વઢવાણના ખેડૂતે જામફળની ઓર્ગેનિક ખેતી કરી વર્ષે 4 લાખની આવક મેળવી | A farmer from Wadhwan earned an i…

વઢવાણના ખેડૂતે જામફળની ઓર્ગેનિક ખેતી કરી વર્ષે 4 લાખની આવક મેળવી | A farmer from Wadhwan earned an i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરી વિકાસ વર્ષ – 2025ની ઉજવણીના ભાગરૂપે કમિટીની રચના | Committee formed as part of celebration of …

12 months ago
ભાવનગરના મહુવાના દરિયામાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, એકનો બચાવ, એકનું મોત | Two youths drowned in …

1 year ago
ગાંધીના ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી, ફોન કરોને તરત હાજર… ગાંધીનગરમાં કેજરીવાલના પ્રહાર | Kejriwal…

6 months ago
પતિની હાજરીમાં જ પરિણીતાનો હાથ પકડી બીભત્સ ઈશારા કરતા યુવક સામે ફરિયાદ નોંધાઈ | FIR against young ma…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News