gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વોટર આઈડી અને આધાર લિંક થશે : ચૂંટણી પંચ અને ગૃહમંત્રાલયની બેઠકમાં નિર્ણય

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in INDIA
0 0
0
વોટર આઈડી અને આધાર લિંક થશે : ચૂંટણી પંચ અને ગૃહમંત્રાલયની બેઠકમાં નિર્ણય
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુપ્રીમના નિર્દેશોને ધ્યાનમાં રાખી સમગ્ર પ્રક્રિયા હાથ ધરાશે

– ટૂંક સમયમાં ચૂંટણી પંચ અને યુઆઇડીએઆઇના નિષ્ણાતો વચ્ચે નિર્ણયના અમલ મુદ્દે મંત્રણા શરૂ થશે

નવી દિલ્હી : વોટર આઇ કાર્ડ સાથે આધાર લિંક  કરવાનું કાર્ય વર્તમાન કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખી કરવામાં આવશે અને ચૂંટણી પંચ તથ યુઆઇડીએઆઇના નિષ્ણાતો આ અંગે ટૂંક સમયમાં મંત્રણા કરશે તેમ ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે. 

વોટર કાર્ડ સાથે આધાર લિંક કરવા માટે ચૂંટણી પંચે આજે કેન્દ્રીય ગૃહ સચિવ, કાયદા મંત્રાલયના સચિવ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફરમેશન ટેકનોલોજી મંત્રાલયના સચિવ અને યુઆઇડીએઆઇના સીઇઓ સાથે બેઠક યોજી હતી. 

ચૂંટણી પંચ ઇપીઆઇસીને આધાર નંબર સાથે જોડવા માટે કલમ ૩૨૬, આરપી એક્ટ, ૧૯૫૦ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયો અનુસાર બંધારણીય દાયરામાં રહીને સમગ્ર કાર્યવાહી કરશે.બંધારણની કલમ ૩૨૬ અનુસાર મતાધિકાર ફક્ત ભારતના નાગરિકને જ આપવામાં આવે છે. જ્યારે આધાર કાર્ડ ફક્ત વ્યકિતની ઓળખ સ્થાપિત કરે છે. તેથી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ઇપીઆઇસીને આધાર સાથે જોડવાનું કાર્ય ફક્ત બંંધારણની કલમ ૩૨૬, જનપ્રતિનિધિત્ત્વ એક્ટ, ૧૯૫૦ની કલમ ૨૩(૪), ૨૩(૫) અને ૨૩(૬)ની જોગવાઇઓ અનુસાર તથા ડબ્લ્યુુપી (સિવિલ) નંબર ૧૭૭/૨૦૨૩માં સુપ્રીમના નિર્ણયને અનુરૂપ કરવામાં આવશે.દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે મતદાર યાદીમાં અનિયમિતતાના આરોપોનો કાયમી અને વૈજ્ઞાાનિક ઉકેલ લાવવાનું નક્કી કર્યુ છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…
INDIA

February 13, 2026
બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …

Next Post
મકતમપુરા વોર્ડના AIMIMનાં કોર્પોરેટરને ત્રીજુ સંતાન થતાં ગેરલાયક ઠેરવવા રજૂઆત કરાઈ

ગરીબોને લૂંટનારા બિલ્ડર્સને પાતાળમાંથી શોધી કાઢીશું: સુપ્રીમ

રાજકોટમાં ભૂવાના 'વશ'માં આવી ગયેલી યુવતીનો આપઘાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાંચ વિધાનસભામાંથી ૫૦ હજાર મતદારોના નામ કમી કરવાનો કારસો | Plans to remove 50 000 voters from five a…

7 days ago
લીફ્ટમા સગીરાની છેડતી કરનારા આરોપીને પાંચ વર્ષની સજાનોઆદેશ | Five year sentence for accused of moles…

3 months ago
અલ્બાનિયાના એરપોર્ટ પર પોલીસે યુવકને પરત મોકલી કહ્યું તમારા વિઝા બોગસ છેઃપોલીસ ફરિયાદ | Police sent …

5 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 78666થી 81082 વચ્ચે અથડાશે | Sensex will hit between 78666 and 81082 in the …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News