gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘વોટ ચોરી’ના આરોપ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, “વોટ ચોર, ગાદી છોડ”ના નારા લગાવ્યા | ‘V…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
‘વોટ ચોરી’ના આરોપ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, “વોટ ચોર, ગાદી છોડ”ના નારા લગાવ્યા | ‘V…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Protests in Gujarat: ગુજરાતમાં કોંગ્રેસ વોટ ચોરીના મામલે આક્રમક મૂડમાં જોવા મળી હતી. ત્યારે આજે (22મી ઓગસ્ટ) રાજ્યના અનેક શહેરોમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરતમાં રાજકારણીઓ અને પાટીદાર અનામત આંદોલન માટે એપી સેન્ટર એવા વરાછા રોડ, મીની બજારમાં કોંગ્રેસે વોટ ચોરી મુદ્દે દેખાવો કર્યા હતા. તો બીજી તરફ પંચમહાલ અને ગોધરાના સરદાર નગર ખંડ નજીક ‘વોટ ચોર, ગાદી છોડ’ના સૂત્રો સાથે કોંગ્રેસે દેખાવો કર્યા હતા. 

ચાલુ વરસાદમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન

સુરત પાલિકાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. અચાનક જ બધા પક્ષના નેતા, કોર્પોરેટરો અને કાર્યકરો સક્રિય થઈ ગયાં છે. અત્યાર સુધી બે ચાર નેતાઓને બાદ કરતા સુસ્ત કોંગ્રેસ પણ સક્રિય થઈ ગઈ છે. સુરત પાલિકાની ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ અચાનક સક્રિય થઈ ગઈ છે. કોંગ્રેસે જાહેર કરેલા ‘વોટ ચોર, ગાદી છોડ’નો કાર્યક્રમ અંતર્ગત શુક્રવારે સુરતના વરાછા વિસ્તારમાં દેખાવ કર્યો હતો. વિરોધ પ્રદર્શન સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો તેમ છતાં કોંગ્રેસીઓ વરસતા વરસાદમાં પણ વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું.

'વોટ ચોરી'ના આરોપ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, "વોટ ચોર, ગાદી છોડ"ના નારા લગાવ્યા 2 - image

આ પણ વાંચો: અનિરુદ્ધ સિંહ જાડેજાની માફી રદ; હાઈકોર્ટનો આત્મસમર્પણનો આદેશ: અમિત ખૂંટ કેસમાં પણ ઝટકો

કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કરવા માટે પાટીદાર અનામત આંદોલન અને ભાજપ- આપ અને કોંગ્રેસ માટે એપી સેન્ટર બનેલા મીની બજાર સરદાર પ્રતિમા પાસેના માનગઢ ચોકની પસંદગી કરવામાં આવી હતી. 

'વોટ ચોરી'ના આરોપ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, "વોટ ચોર, ગાદી છોડ"ના નારા લગાવ્યા 3 - image

ગોધરા મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા

આ તરફ પંચમહાલમાં પણ વોટ ચોરી મામલે કોંગ્રેસ દ્વારા દેખાવ કર્યો હતો. ગોધરાના સરદાર નગર ખંડ પાસે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ‘વોટ ચોર, ગાદી છોડ’ના સૂત્રો સાથે હાથમાં પ્લેકાર્ડ અને તિરંગા સાથે વોટ ચોરી મુદ્દે દેખાવ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
8 છગ્ગા અને 45 બોલમાં સેન્ચુરી… ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર એશિયા કપ અગાઉ ફૂલ ફોર્મમાં | rinku singh …

8 છગ્ગા અને 45 બોલમાં સેન્ચુરી... ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર એશિયા કપ અગાઉ ફૂલ ફોર્મમાં | rinku singh ...

મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની તબિયત લથડી, હૉસ્પિટલમાં સારવાર હેઠળ | Kokilaben Ambani Hospit…

મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની તબિયત લથડી, હૉસ્પિટલમાં સારવાર હેઠળ | Kokilaben Ambani Hospit...

‘માખણચોર’ નહોતા ભગવાન કૃષ્ણ, આ ટેગ હટાવવા માટે અભિયાન ચલાવશે મધ્યપ્રદેશ સરકાર | Madhya Pradesh Govt …

'માખણચોર' નહોતા ભગવાન કૃષ્ણ, આ ટેગ હટાવવા માટે અભિયાન ચલાવશે મધ્યપ્રદેશ સરકાર | Madhya Pradesh Govt ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા સપ્તાહમાં સેન્સેક્સ 80488 થી 82955 વચ્ચે અથડાશે | Sensex will hit between 80488 and 82955 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 80488 થી 82955 વચ્ચે અથડાશે | Sensex will hit between 80488 and 82955 in the…

1 year ago
દશરથમાં કાર શો-રૃમના કેશિયરે 26 લાખ વગે કરતાં ઓડિટમાં ભાંડો ફૂટયો | cashier of car showroom cheated …

દશરથમાં કાર શો-રૃમના કેશિયરે 26 લાખ વગે કરતાં ઓડિટમાં ભાંડો ફૂટયો | cashier of car showroom cheated …

4 months ago
કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા બે શ્રમજીવીના મોત | Two workers died after falling from construc…

કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા બે શ્રમજીવીના મોત | Two workers died after falling from construc…

10 months ago
વડોદરા શહેરના છાણી ગામના સ્મશાનનો પ્રશ્ન ઉઝવવામાં માગ : ગામને સ્મશાન સોપી દો | Demand to Solve the i…

વડોદરા શહેરના છાણી ગામના સ્મશાનનો પ્રશ્ન ઉઝવવામાં માગ : ગામને સ્મશાન સોપી દો | Demand to Solve the i…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News