gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વોર્ડ વિઝાર્ડ સાથે 28 કરોડની ઠગાઇ કરનાર સીઈઓ ડો.સંતોષના ફાર્મ અને બંગલા પર છાપા | police raided on f…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
વોર્ડ વિઝાર્ડ સાથે 28 કરોડની ઠગાઇ કરનાર સીઈઓ ડો.સંતોષના ફાર્મ અને બંગલા પર છાપા | police raided on f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ જેતલપુર રોડની વોર્ડ વિઝાર્ડ મેડિકેર સાથે ૨૮.૪૭ કરોડની ઠગાઇ કરવાના ગુનામાં સંડોવાયેલા સીઇઓ ડો.સંતોષ ગઢવી ફરાર થઇ ગયો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.તેની સાથે કૌભાંડમાં અન્ય લોકો  પણ સામેલ હોવાનું પોલીસ માની રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે,હોસ્પિટલના સાધનો અને હાઉસ કીપિંગ સર્વિસ સહિતના કોન્ટ્રાક્ટમાં સીઇઓ ડો.સંતોષ હરીભાઇ ગઢવી સામે ગુનો નોંધાયા બાદ તેને શોધવા આજે ટીમોએ ભાયલી ખાતે દર્શનમ બંગ્લોઝ અને આણંદના ફાર્મ હાઉસમાં તપાસ કરી હતી.પરંતુ તેનો પત્તો મળ્યો નથી.પ્રાથમિક તપાસમાં ડો.સંતોષ પાસે બીએએમએસની ડીગ્રી હોવાની માહિતી જાણવા મળી છે.

પીઆઇ આરજી જાડેજાએ કહ્યં હતું કે,ડો.સંતોષની ડીગ્રી ઉપરાંત બેન્ક ડીટેલ પણ મંગાવી છે.હાઉસ કીપિંગના કોન્ટ્રાક્ટમાં પણ તેણે સફાઇ સેવકોના નામે  બોગસ કંપની ઉભી કરી હોવાની અને બેન્કમાં મોટી રકમ ટ્રાન્સફર કરી હોવાની માહિતીની તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે,ચેન્નાઇ સહિતની જે કંપનીઓ સાથે ડીલ કર્યું છે તે તમામને નોટિસ આપીને પુરાવા સાથે હાજર રહેવા જાણ કરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના રણબોર ગામમાં પાણી માટે વલખા, તંત્રને જગાડવા ગ્રામજનોએ વગાડ્યા ઢોલ-નગારા | Chho…
GUJARAT

April 6, 2026
જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવાની દિશામાં જામનગર પાલિકાનું મહત્વપૂર્ણ પગલું લેવાયું | Jamnagar Munic…

અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર | Ahmedabad …

Next Post
હાઇવે પર પાર્ક કરતા નોકરીયાતોના ટુવ્હીલર ચોરનાર પકડાયો,10 વાહનો કબજે | vehicle thief caught with 10 …

હાઇવે પર પાર્ક કરતા નોકરીયાતોના ટુવ્હીલર ચોરનાર પકડાયો,10 વાહનો કબજે | vehicle thief caught with 10 ...

વડોદરામાં આગના ત્રણ બનાવઃજીઆઇડીસીમાં સ્ક્રેપના ગોડાઉન અને જેતલપુરની ઓફિસમાં આગ | three incidents of …

વડોદરામાં આગના ત્રણ બનાવઃજીઆઇડીસીમાં સ્ક્રેપના ગોડાઉન અને જેતલપુરની ઓફિસમાં આગ | three incidents of ...

અણખોલ ગામ નજીક ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને કોન્ટ્રાક્ટરના મોત | Worker and contractor di…

અણખોલ ગામ નજીક ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને કોન્ટ્રાક્ટરના મોત | Worker and contractor di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં કોરોનાના વધુ 363 કેસ, 2 લોકોના મોત નોંધાયા, 3 રાજ્યોમાં કેસ વધ્યા, આરોગ્ય વિભાગે આપી માહિતી |…

10 months ago
ભારતે AI માટે રજૂ કરી નવી ગાઇડલાઇન્સ, AIના ચાર આધારસ્તંભ અને સાત સૂત્રો વિશે જાણો… | India Introduce…

5 months ago
થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં દશરથમાં ગોડાઉનમાંંથી 33 લાખનો દારૃ પકડાયો | liqour seized from godown be…

3 months ago
સૌરાષ્ટ્ર પંથકમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવી ભાણવડનું નામ રોશન કરતી દીકરી હરિતા ચાવડા

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News