gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વોલેટીલિટીના પરિણામે મ્યુ. ફંડોમાં નવા રોકાણકારોનો ધસારો મંદ પડયો | Volatility has slowed the influx…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in Business
0 0
0
વોલેટીલિટીના પરિણામે મ્યુ. ફંડોમાં નવા રોકાણકારોનો ધસારો મંદ પડયો | Volatility has slowed the influx…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડોમાં નવા રોકાણકારોનો પ્રવાહ મંદ પડવા લાગ્યો છે. વૈશ્વિક મોરચે એક તરફ ટ્રમ્પના ટેરિફ વોર અને બીજી તરફ ઈઝરાયેલ-હમાસ યુદ્વ અને રશીયા-યુક્રેન બાદ ઘરઆંગણે ભારત-પાકિસ્તાન તણાવના પરિણામે વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોમાં પણ વોલેટીલિટી સર્જાતાં ઈન્વેસ્ટરોના કોન્ફિડન્સ પર અસર જોવાઈ છે. આ વોલેટીલિટીના કારણે મ્યુચ્યુઅલ ફંડોમાં પણ નવો રોકાણકાર વર્ગ સાવચેત બનતાં રોકાણકારોની સંખ્યા મર્યાદિત બનવા લાગી છે.

તાજેતરના મહિનાઓમાં બજારમાં મોટા કરેકશનના કારણે વર્તમાન રોકાણકારો પણ થોભો અને રાહ જુઓ પર આવી જતાં નવા રોકાણકારોનો પ્રવાહ મંદ પડતો જોવાયો છે. એપ્રિલ ૨૦૨૫ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોમાં નવા રોકાણકારો ત્રણ લાખ જેટલો ઉમેરો થયો છે. જે છેલ્લા ૨૨ મહિનામાં સૌથી ઓછો છે.

છેલ્લા ૧૨ મહિનામાં રોકાણકારોની સંખ્યામાં દર મહિને સરેરાશ ૯,૬૦,૦૦૦ વધારો નોંધાયો છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) મુજબ આ યુનિક રોકાણકારોની કુલ સંખ્યા ગણતરીમાં લેવાઈ છે. એપ્રિલ ૨૦૨૫ના અંતે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ ૫.૪૬ કરોડ યુનિક રોકાણકારોની સંખ્યા ધરાવે છે.

આ સાથે ડિમેટ એકાઉન્ટોની સંખ્યામાં પણ ઉમેરો એપ્રિલમાં ૨૩ મહિનાની નીચી સપાટીએ માત્ર ૨૦ લાખ જેટલો થયો છે. નવા રોકાણકારોના ઉમેરા માટે મહત્વના ગણાતા નવા ફંડ ઓફરિંગમાં પણ તાજેતરના મહિનાઓમાં ઘટાડાના કારણે અસર જોવાઈ હોવાનું ઉદ્યોગ અગ્રણીનું માનવું છે.

એપ્રિલ મહિનામાં માત્ર એક એક્ટિવ ઈક્વિટી સ્કિમમાં એનએફઓ પૂર્ણ થયો છે, જેમાં રૂ.૧૭૧ કરોડ એકત્ર કરાયા છે. આ તમામ કેટેગરીઝમાં કુલ મળીને સાત સ્કિમો લોન્ચ થઈ હતી અને કુલ રૂ.૩૫૦ કરોડ એકત્ર કરાયા હતા. જેની તુલનાએ નાણા વર્ષ ૨૦૨૫ના બીજા અર્ધવાર્ષિકમાં ૨૫ લોન્ચ અને દર મહિને સરેરાશ રૂ.૬૦૦૦ કરોડ એકત્ર કરાયા હતા.

સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી રોકાણ પ્રવાહ એપ્રિલમાં રૂ.૨૬,૬૩૨ કરોડની નવી ટોચે નોંધાયો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar
Business

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

March 28, 2026
ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…
Business

ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…

March 28, 2026
રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…
Business

રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…

March 28, 2026
Next Post
લિસ્ટેડ બેંકોના ચોખ્ખા નફામાં ચોથા ત્રિમાસિકમાં 4.4 ટકા વૃદ્વિ નોંધાઈ | Listed banks’ net profit gro…

લિસ્ટેડ બેંકોના ચોખ્ખા નફામાં ચોથા ત્રિમાસિકમાં 4.4 ટકા વૃદ્વિ નોંધાઈ | Listed banks' net profit gro...

વૈશ્વિક બજારોની ઉછળકૂદ પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં વધઘટ | Fluctuations in precious metals at home o…

વૈશ્વિક બજારોની ઉછળકૂદ પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં વધઘટ | Fluctuations in precious metals at home o...

ઈન્ડેક્સ બેઝડ શેરોમાં તેજીનો ચમકારો : સેન્સેક્સ 321 પોઈન્ટ ઉછળીને 81633 | Index based stocks see a s…

ઈન્ડેક્સ બેઝડ શેરોમાં તેજીનો ચમકારો : સેન્સેક્સ 321 પોઈન્ટ ઉછળીને 81633 | Index based stocks see a s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ઉમરના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું

દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ઉમરના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું

4 months ago
કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં | Commercial LPG prices …

કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં | Commercial LPG prices …

4 months ago
ગિરનારની સ્પર્ધાને પણ નશાની કાળી ટીલી લાગી હોવાના આક્ષેપ | Allegations that Girnar’s competition was…

ગિરનારની સ્પર્ધાને પણ નશાની કાળી ટીલી લાગી હોવાના આક્ષેપ | Allegations that Girnar’s competition was…

2 months ago
VIDEO: ‘સપાએ રામભક્તો પર ગોળીઓ ચલાવી, અમે દીપ પ્રગટાવ્યા’, દીપોત્સવમાં બોલ્યા CM યોગી | ayodhya deep…

VIDEO: ‘સપાએ રામભક્તો પર ગોળીઓ ચલાવી, અમે દીપ પ્રગટાવ્યા’, દીપોત્સવમાં બોલ્યા CM યોગી | ayodhya deep…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News