gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વૈશ્વિક બજારોની ઉછળકૂદ પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં વધઘટ | Fluctuations in precious metals at home o…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in Business
0 0
0
વૈશ્વિક બજારોની ઉછળકૂદ પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં વધઘટ | Fluctuations in precious metals at home o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા. ચાંદીમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં બેતરફી વધઘટ બતાવતા હતા.  વૈશ્વિક  સોનાના ભાવ ઔંશના ૩૩૦૮થી ૩૩૦૯ વાળા નીચામાં ૩૨૪૫ થયા પછી ભાવ ફરી વધી ઉંચામાં ૩૩૧૮ થઈ ૩૩૧૨થી ૩૩૧૩ ડેોલર રહ્યાના સમાચાર હતા. 

 વૈશ્વિક ડોલ ર ઈન્ડેક્સ વધી ૧૦૦ની સપાટી પાર કરી ગયા પછી ફરી ઘટયાના સમાચાર હતા અને આના પગલે વિશ્વ બજારમાં સોનાના ભાવા નીચા ઉતર્યા પછી ઝડપી વધી આવ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસલટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના   રૂ.૯૫૩૧૭  વાળા નીચામાં રૂ.૯૪૪૫૦ થયા પછી ભાવ ફરી રૂ.૯૫૧૪૩ રહ્યા હતા.  જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૫૭૦૦ વાળા નીચામાં રૂ.૯૪૮૩૦  થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૯૫૫૨૫ રહ્યા હતા.

મુંબઈ સોનામાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોદીઠ રૂ.૯૭૪૪૬ વાળા રૂ,૯૮૧૦૦ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં  સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૩.૧૩થી ૩૩.૧૪ વાળા નીચામાંભાવ ૩૨.૬૯ થયા પછી ઉંચામાં ભાવ ૩૩.૫૦ થઈ ૩૩.૨૭થી ૩૩.૨૮ ડોલર રહ્યાના સંકેતો હતા. મુંબઈ ચાંદીના જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ  ૯૯૫ના રૂ.૯૮૦૦૦ તથા ૯૯૯ના રૂ.૯૮૩૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાીવ રૂ.૯૭૫૦૦ રહ્યા હતા.  વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં ૧૦૯૫ થઈ  ૧૦૮૮થી ૧૦૮૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૮૨ થઈ ૯૭૫થી ૯૭૬ ડોલર રહ્યા હતા. 

વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૮ ટકા પ્લસમાં રહ્યા હતા. વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૫.૦૬ વાળા ઘટી ૬૪.૫૬ થઈ ૬૪.૬૧ ડો લર રહ્યા હતા. જ્યારે  યુએસ ક્રૂડના ભાવ ૬૧.૫૦ ડોલર રહ્યા હતા.  અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની  રેસીપ્રોકસ ટેરીફની વિરુદ્ધમાં  અમેરિકાની કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવતાં વિશ્વના વિવિધ બજારોમાં આજે બેતરફી ઉછળકુદ જોવા મળી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડ ઉછળી 106 ડોલર: સોનામાં ઘટાડો વૈશ્વિક સ્તરે તૂટી 4700 ડોલરની અંદર | Crude oil rises to 106: Gol…
Business

ક્રૂડ ઉછળી 106 ડોલર: સોનામાં ઘટાડો વૈશ્વિક સ્તરે તૂટી 4700 ડોલરની અંદર | Crude oil rises to 106: Gol…

May 12, 2026
અખાતી દેશોમાં ઉદ્યોગોને નવી લોન છૂટી કરવામાં બેન્કો ઉદાસીન | Banks reluctant to release new loans to…
Business

અખાતી દેશોમાં ઉદ્યોગોને નવી લોન છૂટી કરવામાં બેન્કો ઉદાસીન | Banks reluctant to release new loans to…

May 12, 2026
ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…
Business

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

May 12, 2026
Next Post
ઈન્ડેક્સ બેઝડ શેરોમાં તેજીનો ચમકારો : સેન્સેક્સ 321 પોઈન્ટ ઉછળીને 81633 | Index based stocks see a s…

ઈન્ડેક્સ બેઝડ શેરોમાં તેજીનો ચમકારો : સેન્સેક્સ 321 પોઈન્ટ ઉછળીને 81633 | Index based stocks see a s...

‘દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે…’, ડૉક્ટર પિતા દ્વારા દીકરીના યૌન શોષણ મામલે સુપ્રીમ કોર્ટની ટ…

'દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે...', ડૉક્ટર પિતા દ્વારા દીકરીના યૌન શોષણ મામલે સુપ્રીમ કોર્ટની ટ...

રાહુલ ગાંધી PM હોત તો PoK પાછું લઈ લીધું હોત..’ તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો | t…

રાહુલ ગાંધી PM હોત તો PoK પાછું લઈ લીધું હોત..' તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો | t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છેલ્લા 14 વર્ષોથી નિર્દોષ પક્ષીઓના પ્રાણ બચાવતું અમદાવાદનું સ્વાભિમાન ગ્રુપ

છેલ્લા 14 વર્ષોથી નિર્દોષ પક્ષીઓના પ્રાણ બચાવતું અમદાવાદનું સ્વાભિમાન ગ્રુપ

4 months ago
વડોદરામાં મોડી રાત્રે મારામારી થતા પાઈપથી હુમલો : ત્રણને ઇજા, સામસામે ફરિયાદ | Attack with pipe duri…

વડોદરામાં મોડી રાત્રે મારામારી થતા પાઈપથી હુમલો : ત્રણને ઇજા, સામસામે ફરિયાદ | Attack with pipe duri…

1 year ago
જામનગરના દરેડમાં રાંધણગેસના બાટલામાંથી ગેસનું ગેરકાયદેસર રીફીલીંગનું કારસ્તાન ઝડપાયું

જામનગરના દરેડમાં રાંધણગેસના બાટલામાંથી ગેસનું ગેરકાયદેસર રીફીલીંગનું કારસ્તાન ઝડપાયું

9 months ago
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News