gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વ્યાજખોર મહિલાએ બહેનપણીને આપેલ રકમની કડક ઉઘરાણી | Strict collection of money from a usurious woman

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
વ્યાજખોર મહિલાએ બહેનપણીને આપેલ રકમની કડક ઉઘરાણી | Strict collection of money from a usurious woman
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.1 ભાયલીની વેપારી મહિલાને વ્યાજે આપેલી રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી  હોવા છતાં કડક ઉઘરાણી કરતી અન્ય મહિલા વિરુધ્ધમાં વ્યાજ અધિનિયમ હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો.

ભાયલી-કેનાલરોડ પર પ્રકૃતિ ગ્રીન ખાતે રહેતા વૈશાલી અશ્વિનભાઇ પ્રજાપતિએ ભાયલીમાં લીલા દરવાજા ખાતે રહેતી હેતલ વિપુલકુમાર પટેલ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું મકાન લે-વેચનું કામ કરું છું તેમજ પ્રોવિઝન સ્ટોર ચલાવું છું. વર્ષ-૨૦૧૬માં મારે પુત્રની કોલેજમાં ફી ભરવાની હોવાથી તેમજ નાણાંની જરૃરિયાત હોવાથી મારા પ્રોવિઝન સ્ટોરમાં આવતા હેતલબેન સાથે મિત્રતા થઇ હોવાથી તેમને મારી નાણાંકીય ભીડની વાત કરી હતી.

હેતલબેને તે સમયે મને વાર્ષિક ૩૬ ટકા વ્યાજે આપવાની વાત કર્યા બાદ મેં છૂટક છૂટક કુલ રૃા.૧૦.૫૦ લાખ વ્યાજ પર લીધા હતાં. વર્ષ-૨૦૧૭થી વ્યાજના આપેલા રોકડ તેમજ પ્રોવિઝન સ્ટોરમાંથી તા.૧૦ જાન્યુઆરીથી તા.૧૧ નવેમ્બર ૨૦૨૪ સુધી રૃા.૨.૨૯ લાખનો સામાન હેતલબેન લઇ ગયા  હતાં. આ ઉપરાંત રૃા.૧૧.૨૭ લાખ છૂટક છૂટક રોકડા ચૂકવ્યા હતાં અને રૃા.૯૦ હજાર ચેકથી આપ્યા હતાં. હેતલબેનને કુલ રૃા.૧૫.૪૬ લાખની ચૂકવણી કરી હોવા છતાં તેઓ વધુ રકમની માંગણી કરતી હતી.

બાદમાં હેતલબેને સમાધાન માટે કહેતા તા.૨૮ માર્ચ ૨૦૨૫ના રોજ રૃા.૧ લાખ અને રૃા.૩ લાખના ચેક મેં આપી સમાધાન કરી રૃા.૧ લાખ વાઉચર પર સહી કરી રોકડા આપ્યા હતા પરંતુ મારો ચેક પરત કર્યો નથી. આમ વ્યાજે લીધેલા રૃા.૧૦.૫૦ લાખની સામે રૃા.૧૫.૪૬ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોર હેતલબેન દ્વારા વધુ રકમની માંગણી કરી માનસિક ત્રાસ આપે છે. ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોશિયલ મીડિયાક્રેઝે યુવાનોને બનાવ્યા સ્ટેટબાજ, ટ્રાફિક નિયમોની ખુલ્લેઆમ અવગણના | Social media craze …
GUJARAT

સોશિયલ મીડિયાક્રેઝે યુવાનોને બનાવ્યા સ્ટેટબાજ, ટ્રાફિક નિયમોની ખુલ્લેઆમ અવગણના | Social media craze …

March 22, 2026
માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…
GUJARAT

માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…

March 22, 2026
10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…
GUJARAT

10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…

March 22, 2026
Next Post
છાણી વિસ્તારના ગોડાઉનમાં આગ લાગતાં ઝેરોક્ષના મશીનોમાંથી બ્લાસ્ટ થયા | fire caught in godown of chhan…

છાણી વિસ્તારના ગોડાઉનમાં આગ લાગતાં ઝેરોક્ષના મશીનોમાંથી બ્લાસ્ટ થયા | fire caught in godown of chhan...

વડોદરાના ટુંડાવ ગામે ચેકડેમ માટે બે વાર ગ્રાન્ટ ફાળવતાં વિવાદ,કોંગ્રેસના સદસ્ય સામે આક્ષેપ | Controv…

વડોદરાના ટુંડાવ ગામે ચેકડેમ માટે બે વાર ગ્રાન્ટ ફાળવતાં વિવાદ,કોંગ્રેસના સદસ્ય સામે આક્ષેપ | Controv...

વર્ષ 2026ના આરંભે FMCG શેરો તૂટયા : ઓટો શેરો ઝળક્યા | FMCG stocks crashed in early 2026: Auto stocks…

વર્ષ 2026ના આરંભે FMCG શેરો તૂટયા : ઓટો શેરો ઝળક્યા | FMCG stocks crashed in early 2026: Auto stocks...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમ્પલેક્સમાં ભોયતળિયે ગેરકાયદે દુકાનોના લીધે ટ્રાફિકની સમસ્યા | Traffic problem due to illegal shop…

કોમ્પલેક્સમાં ભોયતળિયે ગેરકાયદે દુકાનોના લીધે ટ્રાફિકની સમસ્યા | Traffic problem due to illegal shop…

12 months ago
ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પૂર્વોત્તરમાં તબાહી, 20 લોકોના મોત, અનેક ઘર-હોટલો ધરાશાયી

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પૂર્વોત્તરમાં તબાહી, 20 લોકોના મોત, અનેક ઘર-હોટલો ધરાશાયી

10 months ago
વર્તમાન રાજકારણના બે દિગ્ગજો વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દે વાતચીત થઈ ? | National News Biha…

વર્તમાન રાજકારણના બે દિગ્ગજો વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દે વાતચીત થઈ ? | National News Biha…

3 months ago
જેઈઈ મેઈનના પરિણામમાં વડોદરાના 85 જેટલા વિદ્યાર્થીઓના 99થી વધુ પર્સેન્ટાઈલ | 85 students from vadoda…

જેઈઈ મેઈનના પરિણામમાં વડોદરાના 85 જેટલા વિદ્યાર્થીઓના 99થી વધુ પર્સેન્ટાઈલ | 85 students from vadoda…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News