gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વ્યાજ માફી લાગુ થયા બાદ ૧.૯૨ કરોડ રૃપિયાનો મિલકત વેરો ભરાયો | Property tax of Rs 1 92 crore paid aft…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
વ્યાજ માફી લાગુ થયા બાદ ૧.૯૨ કરોડ રૃપિયાનો મિલકત વેરો ભરાયો | Property tax of Rs 1 92 crore paid aft…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા

સરગાસણની ટીપી ૯માં રિઝર્વ પ્લોટમાં પાકગને બદલે હેલ્થ સેન્ટર બનાવવા સહિતની પાંચ દરખાસ્ત મંજૂર

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં બાકી
મિલકત વેરામાં વ્યાજ માફી સહિતની અલગ અલગ પાંચ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.
જેમાં સરગાસણની ટીપી ૯માં રિઝર્વ પ્લોટમાં પાકગને બદલે હેલ્થ સેન્ટર બનાવવા અને
ઇજનેરી શાખામાં ૫૧ જેટલા વર્ક આસીસ્ટન્ટની ભરતી કરવાની દરખાસ્તનો સમાવેશ થાય છે.

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વર્ષ ૨૦૧૧થી મિલકત વેરો
વસૂલવામાં આવી રહ્યો છે પરંતુ ઘણા રહેણાંક અને કોમશયલ એકમો દ્વારા વર્ષોથી વેરો
નહીં ભરવામાં આવ્યો હોવાની વિગતો પણ બહાર આવી રહી હતી ત્યારે મહાનગરપાલિકા દ્વારા
આ બાકી રકમ વસૂલવા માટે મિલકત ધારકો માટે અમદાવાદ કોર્પોરેશનની જેમ વ્યાજ માફી
યોજના અમલમાં મૂકી હતી અને ૩૧ માર્ચ સુધીમાં વેરો ભરનારને રહેણાંકમાં ૧૦૦ ટકા અને
કોમશયલમાં ૫૦ ટકાની વ્યાજ માફી આપવામાં આવી હતી ત્યારે આજે મેયર મીરાબેન પટેલના
અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી. છેલ્લા
૧૫ દિવસ દરમિયાન ગાંધીનગર શહેરમાં આ વ્યાજ માફી યોજનાનો ૨
,૫૧૩ લોકોએ લાભ
લીધો હતો અને ૧.૯૨ કરોડ રૃપિયાનો વેરો ભરાયો હતો. જેમાં ૩૫.૭૪ લાખ રૃપિયાનું વ્યાજ
માફ કરવામાં આવ્યુ હતું.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે, આ યોજનાથી ગાંધીનગરના
મિલકતધારકોને અંદાજે ૩૩ કરોડ જેટલી માતબર રકમના વ્યાજમાંથી મુક્તિ મળશે. મિલકત વેરા
ઉપરાંત
, સામાન્ય સભામાં
શહેરના આયોજન અંગે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ-૯માં ફાઇનલ પ્લોટ
નં. ૧૫૮
, જે અગાઉ પાકગ
માટે અનામત રાખવામાં આવ્યો હતો
,
તેનો હેતુ બદલવામાં આવ્યો છે. હવે આ પ્લોટ પર નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી
માટે યોગ સેન્ટર અને અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવશે. જાન્યુઆરીમાં ટાઉન પ્લાનિંગ
કમિટીએ આપેલી આ દરખાસ્તને સામાન્ય સભાએ મંજૂરી આપી છે. નોંધનીય છે કે આ બેઠકમાં કુલ
૫ જેટલા એજન્ડાઓને બહુમતીથી પસાર કરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાલાલાના ગુંદરણ ગામે નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Fake milk factory busted in Gundaran village of…
GUJARAT

તાલાલાના ગુંદરણ ગામે નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ | Fake milk factory busted in Gundaran village of…

March 18, 2026
આગળ ઉનાળો આકરો છે, પાણી સાચવીને વાપરજો, ગરમીના આરંભે અમદાવાદમાં પાણીની માંગમાં ધરખમ વધારો | Summer i…
GUJARAT

આગળ ઉનાળો આકરો છે, પાણી સાચવીને વાપરજો, ગરમીના આરંભે અમદાવાદમાં પાણીની માંગમાં ધરખમ વધારો | Summer i…

March 18, 2026
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ , SVP હોસ્પિટલમાં સિનિયર તબીબોને ૮ કલાક હાજર રહેવા આદેશ | As…
GUJARAT

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ , SVP હોસ્પિટલમાં સિનિયર તબીબોને ૮ કલાક હાજર રહેવા આદેશ | As…

March 18, 2026
Next Post
પીડીપીયુ રોડ પર ધૂમ બાઈકર્સ સામે સપાટો ઃ ૧૦થી વધુ બાઈક ડિટેઇન | Crackdown on Dhoom bikers on PDPU Ro…

પીડીપીયુ રોડ પર ધૂમ બાઈકર્સ સામે સપાટો ઃ ૧૦થી વધુ બાઈક ડિટેઇન | Crackdown on Dhoom bikers on PDPU Ro...

કચરાના ઢગલા પાસેથી સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી | Inisin fefin ra kuna pwe a fen karelo

કચરાના ઢગલા પાસેથી સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી | Inisin fefin ra kuna pwe a fen karelo

માણેજાની ફરસાણની દુકાનમાંથી ગેસના ૨૮ સિલિન્ડર કબજે | 28 gas cylinders seized from Farsan’s shop in M…

માણેજાની ફરસાણની દુકાનમાંથી ગેસના ૨૮ સિલિન્ડર કબજે | 28 gas cylinders seized from Farsan's shop in M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના માથે ‘શક્તિ’ વાવાઝોડાનું સંકટ: રાજ્યના 2 બંદર પર 3 નંબરનું સિગ્નલ, જાણો ક્યાં અને ક્યારે ટક…

ગુજરાતના માથે ‘શક્તિ’ વાવાઝોડાનું સંકટ: રાજ્યના 2 બંદર પર 3 નંબરનું સિગ્નલ, જાણો ક્યાં અને ક્યારે ટક…

5 months ago
મિનિ વેકેશન માટે દ્વારકા, સોમનાથ અને આબુ પહેલી પસંદ: ટ્રેનોમાં 150નું વેઈટિંગ, એરફેર આસમાને | Mini V…

મિનિ વેકેશન માટે દ્વારકા, સોમનાથ અને આબુ પહેલી પસંદ: ટ્રેનોમાં 150નું વેઈટિંગ, એરફેર આસમાને | Mini V…

7 months ago
ગુજરાતમાં લકવાના 10માંથી ચાર દર્દીની ઉંમર 50 વર્ષથી ઓછી, દરરોજ સરેરાશ 35 ઈમરજન્સી કેસ | stroke gujar…

ગુજરાતમાં લકવાના 10માંથી ચાર દર્દીની ઉંમર 50 વર્ષથી ઓછી, દરરોજ સરેરાશ 35 ઈમરજન્સી કેસ | stroke gujar…

5 months ago
અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો: WhatsApp ‘શેર ટ્રેડિંગ’ સ્કેમમાં પિતા-પુત્રએ ₹15.65 લાખ ગુમાવ્…

અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો: WhatsApp ‘શેર ટ્રેડિંગ’ સ્કેમમાં પિતા-પુત્રએ ₹15.65 લાખ ગુમાવ્…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News