gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in INDIA
0 0
0
શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chaturangini Sena Sabha: વારાણસીના વિદ્યામઠ આશ્રમ ખાતે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સનાતન પ્રતીકોની રક્ષા અને હિન્દુ સમાજમાં સુરક્ષાનો ભાવ જગાડવા માટે ‘ચતુરંગિણી સેના સભા’ની રચના કરવાની જાહેરાત કરી છે. શંકરાચાર્યના જણાવ્યા અનુસાર, સમાજમાં વ્યાપી ગયેલા ડરને દૂર કરવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આ સંગઠન એક મજબૂત માળખું પૂરું પાડશે. આ પહેલ હેઠળ પ્રાથમિક તબક્કે 27 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, જે આગામી 10 મહિનામાં સંગઠનનું વિસ્તરણ, સભ્યોની ભરતી અને તાલીમ માટેનો સંપૂર્ણ રોડમેપ તૈયાર કરશે. શંકરાચાર્યએ આ તકે ‘રોકો, ટોકો અને ઠોકો’નું સૂત્ર આપ્યું હતું, જેની સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે ‘ઠોકો’નો અર્થ શારીરિક હિંસા નહીં, પણ અન્યાય કરનારાઓ સામે કાયદાકીય અને બંધારણીય કાર્યવાહી કરવાનો છે.

જાહેર સ્થળોએ થતા ગુનાઓ પર શંકરાચાર્ય લાલઘૂમ

આ સેનાનું માળખું પ્રાચીન સૈન્ય વ્યવસ્થા પર આધારિત હશે, જેમાં ‘પત્તી’ને સૌથી નાનું એકમ ગણીને લાખોની સંખ્યામાં સભ્યો ધરાવતી ‘અક્ષયવર્ણી સેના’ બનાવવાનું લાંબા ગાળાનું લક્ષ્ય છે. સભાના સભ્યોને પ્રતીકાત્મક રીતે અથવા આત્મરક્ષણ માટે ‘પરશુ’ (ફરસો) આપવાની વાત પણ સામે આવી છે. શંકરાચાર્યએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જો સરકાર નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ જાય, તો લોકોને આત્મરક્ષણનો અધિકાર મળવો જોઈએ. તેમણે મથુરામાં સંતની હત્યા અને ગૌરક્ષકો પર થતા હુમલાઓનો ઉલ્લેખ કરી ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો

મુસ્લિમ મંચની રચના સામે શંકરાચાર્યનો વૈચારિક વિરોધ

વૈચારિક દ્રષ્ટિકોણ રજૂ કરતા શંકરાચાર્યએ RSS દ્વારા મુસ્લિમ મંચની રચના કરવા સામે પણ પ્રશ્નો ઉભા કર્યા હતા અને પોતાની અલગ વિચારધારા સ્પષ્ટ કરી હતી. તેમણે 1971ના બાંગ્લાદેશ હિંસાના સંદર્ભમાં જણાવ્યું કે ગુનેગારો ભલે ગમે તે દેશ કે સંગઠનના હોય, તેમને શોધીને સજા મળવી જ જોઈએ. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ ધર્મ કે સમુદાય સામે આક્રમકતા ફેલાવવાનો નથી, પરંતુ હિન્દુ સમાજમાં આત્મવિશ્વાસ વધારવાનો અને જરૂરિયાતના સમયે તેમની સાથે ઊભા રહેવાનો છે.

શંકરાચાર્યએ બનાવી 'ચતુરંગિણી સેના'! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે 'સનાતની સૈનિકો' 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …
INDIA

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

March 24, 2026
હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…
INDIA

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…

March 24, 2026
સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…
INDIA

સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…

March 24, 2026
Next Post
વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો, અફવાઓથી ન ગભરાવા લાઉડ સ્પીકર દ્વારા કરાઈ અપીલ | Fuel Rumour…

વડોદરામાં પેટ્રોલ પંપો પર પોલીસનો પહેરો, અફવાઓથી ન ગભરાવા લાઉડ સ્પીકર દ્વારા કરાઈ અપીલ | Fuel Rumour...

ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો મુદ્દે વિધાનસભામાં હોબાળો, વિપક્ષના સરકાર પર પ્રહા…

ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો મુદ્દે વિધાનસભામાં હોબાળો, વિપક્ષના સરકાર પર પ્રહા...

અમદાવાદના દસક્રોઇમાં ચાવલજ ગામના ખેતરમાં SMCની રેડ, વિદેશી દારૂની બોટલો સાથે ત્રણની ધરપકડ | SMC Raid…

અમદાવાદના દસક્રોઇમાં ચાવલજ ગામના ખેતરમાં SMCની રેડ, વિદેશી દારૂની બોટલો સાથે ત્રણની ધરપકડ | SMC Raid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: સંસ્થાઓ દ્વારા શ્વાનો ઉપર‌ થતાં અત્યાચાર રોકવા બાઈક રેલીનું આયોજન કરાયું | Vadodara: Organiz…

વડોદરા: સંસ્થાઓ દ્વારા શ્વાનો ઉપર‌ થતાં અત્યાચાર રોકવા બાઈક રેલીનું આયોજન કરાયું | Vadodara: Organiz…

3 months ago
સુરેન્દ્રનગરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં લાઈટો બંધઃ મુસાફરોની સલામતી સામે જોખમ | Lights off at Surend…

સુરેન્દ્રનગરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં લાઈટો બંધઃ મુસાફરોની સલામતી સામે જોખમ | Lights off at Surend…

4 months ago
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો : દારૂ સંતાડનાર બે આરોપી ફ…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો : દારૂ સંતાડનાર બે આરોપી ફ…

3 months ago
VIDEO : ‘વૉટ બેંક માટે હિન્દુ મહિલાને ટાર્ગટે કરાઈ’ શર્મિષ્ઠાની ધરપકડ કરાતા CM મમતા પર ભાજપના પ્રહાર…

VIDEO : ‘વૉટ બેંક માટે હિન્દુ મહિલાને ટાર્ગટે કરાઈ’ શર્મિષ્ઠાની ધરપકડ કરાતા CM મમતા પર ભાજપના પ્રહાર…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News