gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : ‘વૉટ બેંક માટે હિન્દુ મહિલાને ટાર્ગટે કરાઈ’ શર્મિષ્ઠાની ધરપકડ કરાતા CM મમતા પર ભાજપના પ્રહાર…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2025
in INDIA
0 0
0
VIDEO : ‘વૉટ બેંક માટે હિન્દુ મહિલાને ટાર્ગટે કરાઈ’ શર્મિષ્ઠાની ધરપકડ કરાતા CM મમતા પર ભાજપના પ્રહાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sharmishta Panoli News : સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીની ધરપકડ કરાતા ભાજપે પશ્ચિમ બંગાળ સરકારે પર પ્રહારો કર્યા છે. ભાજપે આજે (1 જૂન) આક્ષેપ કર્યો છે કે, તૃણમુલ કોંગ્રેસ સરકારે પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે 22 વર્ષીય હિન્દુ મહિલાને ટાર્ગેટ કરી છે.

કથિત સાંપ્રદાયિક ટિપ્પણી મામલે શર્મિષ્ઠાની ધરપકડ

સૂત્રોના જણાવ્યા મુજબ, પશ્ચિમ બંગાળ પોલીસે શુક્રવારે રાત્રે હરિયાણાના ગુરુગ્રામમાંથી શર્મિષ્ઠાની ધરકડ કરી છે. તેણી પર આરોપ છે કે, તેણે ઈન્સ્ટાગ્રામ પર એક એવો વીડિયો એપલોડ કર્યો હતો, જેમાં કથિત રીતે ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) પર બોલિવૂડ સ્ટાર્સના મૌન અંગે સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

શર્મિષ્ઠા 13 જૂન સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં

કોલકાતાની એક કોર્ટે શર્મિષ્ઠા મામલે શનિવારે સુનાવણી હાથ ધરી તેણીને 13 જૂન સુધી જ્યુડિશિયલ કસ્ટડી મોકલી દીધી છે. શર્મિષ્ઠા પર ધાર્મિક સમુદાય વચ્ચે દુશ્મનાવટ ફેલાવવા, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી હરકત કરવા અને શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અપમાનજનક ટિપ્પણી કરવા જેવી કલમો લગાવવામાં આવી છે.

વીડિયો ડિલિટ કર્યો, માફી માગી છતાં ધરપકડ કરાઈ : ભાજપ

શર્મિષ્ઠાની ધરપકડ કરાતા ભાજપે મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘22 વર્ષિય શર્મિષ્ઠા પનોલીની તે વીડિયો મામલો ધરપકડ કરવામાં આવી છે, જેને તે પહેલા જ ડિલિટ કરી ચુકી હતી. એટલું જ નહીં તેણે 15 મેએ જાહેરમાં માફી પણ માંગી હતી. તેમ છતાં તેણીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાઈ.’

આ પણ વાંચો : રશિયાએ ભારતને અત્યાધુનિક ફાઇટર જેટ Su-57Eની ઓફર આપી, જો ડીલ થઈ તો પાકિસ્તાન જ નહીં ચીનના પણ હાંજા ગગડી જશે

ધરપકડ મામલે ભાજપે મમતા સરકાર પર કર્યા પ્રહાર

માલવીયાએ કહ્યું કે, ‘વીડિયો સંબંધીત કોઈપણ સાંપ્રદાયિક તણાવ અથવા હિંસાની અહેવાલ નથી, તેમ છતાં કોલકાતા પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી દેખાડી છે. મુખ્યમંત્રી મમતા બેનરજી તેનાથી જ વધુ વિભાજદારી નિવેદનો આપી ચુક્યા છે, ત્યારબાદ અનેક વખત જાનમાલને નુકસાન અને સંપત્તિને નુકસાન થયું છે. શું તેમની સામે પણ આવી ઝડપી કાયદો લાગુ થશે? ન્યાય રાજકીય સુવિધા પર આધારિત ન હોવો જોઈએ, આખો દેશ જોઈ રહ્યો છે.’

આ પણ વાંચો : શું બાંગ્લાદેશમાં શેખ હસીનાને અપાશે ફાંસીની સજા? ‘માનવતા વિરુદ્ધ ગુનો’ કરવાનો આરોપ લગાવાયો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
આસામની 9 વર્ષીય બિનિતા બ્રિટન્સ ગોટ ટેલેન્ટમાં ત્રીજા સ્થાને રહી | 9 year old Binita from Assam came…

આસામની 9 વર્ષીય બિનિતા બ્રિટન્સ ગોટ ટેલેન્ટમાં ત્રીજા સ્થાને રહી | 9 year old Binita from Assam came...

ઇસ્લામ અંગે વાંધાજનક વીડિયો બદલ શર્મિષ્ઠાની ધરપકડથી વિવાદ | Sharmistha’s arrest for objectionable vi…

ઇસ્લામ અંગે વાંધાજનક વીડિયો બદલ શર્મિષ્ઠાની ધરપકડથી વિવાદ | Sharmistha's arrest for objectionable vi...

પૂર્વોત્તરમાં વરસાદ, ભૂસ્ખલન, પૂરથી 80 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા | More than 80 thousand pe…

પૂર્વોત્તરમાં વરસાદ, ભૂસ્ખલન, પૂરથી 80 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મૂકાયા | More than 80 thousand pe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ શહેરમાં ગેરકાયદે બનતી ચાર દુકાનો તોડી પડાઈ | Four illegally constructed shops demolished in N…

નડિયાદ શહેરમાં ગેરકાયદે બનતી ચાર દુકાનો તોડી પડાઈ | Four illegally constructed shops demolished in N…

1 year ago
‘હું જીવતો છું, પણ દરરોજ મરું છું’, એર ઈન્ડિયા ક્રેશના એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક …

‘હું જીવતો છું, પણ દરરોજ મરું છું’, એર ઈન્ડિયા ક્રેશના એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક …

7 months ago
ઇન્વેસ્ટરના 1.79 કરોડ પડાવી લેવાના કેસમાં બોગસ ફર્મના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવનાર પકડાયો | account h…

ઇન્વેસ્ટરના 1.79 કરોડ પડાવી લેવાના કેસમાં બોગસ ફર્મના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવનાર પકડાયો | account h…

6 months ago
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ

જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News