gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શંકાશીલ પતિના ત્રાસથી વટવામાં પત્નીનો ફાંસો ખાઇ આપધાત | Fefin a pwisin nielo inisin pokiten an puluw…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
શંકાશીલ પતિના ત્રાસથી વટવામાં પત્નીનો ફાંસો ખાઇ આપધાત | Fefin a pwisin nielo inisin pokiten an puluw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવારશંકાશીલ પતિના ત્રાસથી વટવામાં પત્નીનો ફાંસો ખાઇ આપધાત 1 - image

વટવામાં મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શંકાશીલ પતિના ત્રાસથી મહિલાએ આપઘાત કર્યો હતો. જેમાં અજાણ્યા નંબર પરથી ફોન આવતા પતિએ શંકા રાખીને તકરાર કરી હતી. જેને લઇને મનમાં લાગી આવતા મહિલાએ ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. વટવા પોલીસે પતિ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાઇબીજના દિવસે પિયરીયા જમવા આવ્યા ઃ બીજા દિવસે પિતાને વાત કરી કલાકમાં જ જીવન ટૂંકાવ્યું

 મેઘાણીનગર વિસ્તારમાં રહેતા અને ટેક્ષી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં વટવામાં રહેતા જમાઇ અને પરિવારના સભ્યો સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે કે નવ વર્ષ પહેલા તેમની દિકરી સગીરા હતી ત્યારે તેમના પાડોશમાં રહેતો આરોપી સાથે ભાગી ગઇ હતી. જેથી જે તે સમયે તેની સામે ફરિયાદ કરી હતી. જો કે ત્રણ વર્ષ પહેલાં જ આરોપી સાથે ફરી ભાગીને પ્રેમલગ્ન કરી લીધા હતા.

 ત્યારબાદ વટવામાં સાસરીમાં રહેતી હતી એક વર્ષ બાદ દિકરીએ પરિવાર સાથે વાતચીત કરવાની શરુઆત કરી હતી. જેમાં પિતાને ફોન કરીને પતિ સહિત સાસરીયા શારિરીક માનસિક ત્રાસ આપતા હોવાની વાત કરી હતી કે મારા પતિ શંકા વહેમ રાખીને તકરાર કરે છે અને સાસરીયા તું મરી જાને, મારા દીકરાને ક્યાં ભટકાણી તેમ કહીને મહેણા મારતા હતા. તા.૨૩મીના રોજ ભાઇબીજના દિવસે દિકરીએ પિયરના સભ્યોને જમવા બોલાવ્યા બાદ બીજા દિવસે સવારે દિકરીએ  ફોન કરી કહ્યું કે આજે મારા ફોનમાં કોઇ અજાણ્યા નંબરથી ફોન આવતા પતિ શંકા વહેમ રાખીને તકરાર કરે છે કહેતા માતાએ દીકરીને સમજાવી હતી અને કલાક પછી દિકરીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

Next Post
ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી ‘ગ્રીન ટેક્સ’

ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસેમ્બરથી 'ગ્રીન ટેક્સ'

પાકિસ્તાન સરહદે ભારતનું ઓપરેશન ત્રિશૂળ : રફાલ, ટેન્કો, જહાજો તૈનાત

ગિરનાર જતા પુણેના ચાર મિત્રોની કારને અકસ્માત ઃ બેના કરૃણ મોત | accident near vadodara two young man …

ગિરનાર જતા પુણેના ચાર મિત્રોની કારને અકસ્માત ઃ બેના કરૃણ મોત | accident near vadodara two young man ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેન્શન લાઈફ સર્ટિફિકેટના નામે APK ફાઈલ અને વોટ્સએપ સ્ક્રીન શેરથી નિવૃત્ત બેંક મેનેજરના રૂ.10 લાખ પડા…

3 months ago
ગુજરાત SIR અપડેટ: 14.70 લાખ ફોર્મ સાથે વાંધા-દાવાની પ્રક્રિયા પૂર્ણ, 1.83 લાખ નામ રદ કરવાની અપીલ | D…

5 months ago
અમરેલી: ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા બાબતે ધીંગાણું, બંને પક્ષે 15 લોકોને ઈજા | Figh…

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News