gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ તરફ આગળ વધ્યું | cyclone shakti …

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
‘શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ તરફ આગળ વધ્યું | cyclone shakti …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shakti Cyclone Latest Update: અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા ‘શક્તિ’ અંગે હવામાન વિભાગે તાજેતરની આગાહી જાહેર કરી હતી, જે મુજબ વાવાઝોડું આજે (6 ઓક્ટોબર) યુ-ટર્ન લઈને ગુજરાત તરફ ફંટાશે. જોકે, રાહતની વાત એ છે કે ગુજરાત તરફ આવ્યા બાદ તે ધીમું પડી જશે અને તેની અસર નહિવત્ જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું ‘શક્તિ’ હવે નબળું પડી ગયું છે. છેલ્લા 6 કલાક દરમિયાન તે લગભગ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લગભગ દક્ષિણ તરફ આગળ વધ્યું અને નબળું પડીને ‘સાયક્લોનિક સ્ટોર્મ’માં પરિવર્તિત થયું છે. આજે  (6 ઓક્ટોબર) સવારે 0530 કલાકે આ ચક્રવાતી વાવાઝોડું પશ્ચિમ-મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર કેન્દ્રિત હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગંભીર ચક્રવાતી વાવાઝોડું ‘શક્તિ’ હવે સામાન્ય ‘ચક્રવાતી વાવાઝોડું’ બની ગયું છે, જે રાહતના સમાચાર છે. આ સિસ્ટમ પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે. જોકે વાવાઝોડું નબળું પડ્યું છે, તેમ છતાં સમુદ્રમાં કરંટ અને તોફાની સ્થિતિ યથાવત્ રહેવાની સંભાવના છે. તેથી, માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આ ચક્રવાતી વાવાઝોડું 7 ઓક્ટોબર, બપોર સુધીમાં વધુ નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. વાવાઝોડાની ગુજરાત પર નહિવત્ અસર જોવા મળશે, પરંતુ દરિયાકાંઠે 40થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

ગુજરાતમાં વરસાદની આગાહી

વાવાઝોડું નબળું પડવા છતાં તેની આડકતરી અસરના ભાગરૂપે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. 8 ઓક્ટોબરના રોજ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડ જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી છે.રાજ્યના કેટલાક ભાગોમાં હળવા ઝાપટાની આગાહી છે.

અમદાવાદમાં મોડી રાત્રે વરસાદી માહોલ

‘શક્તિ’ વાવાઝોડાની અસરના કારણે અમદાવાદના હવામાનમાં પલટો આવ્યો હતો. મોડી રાત્રે શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ચાંદખેડા, ગોતા, થલતેજ, વૈષ્ણદેવી, પ્રહ્લાદનગર, વેજલપુર, સરખેજ, એસ.જી. હાઇવે, સરસપુર, બાપુનગર, મેઘાણીનગર, મેમ્કો સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

સાયક્લોનિકનું ‘શક્તિ’ નામ કઈ રીતે પડ્યું?

સાયક્લોનિકના નામ રાખવાની એક ખાસ પ્રક્રિયા છે. જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવાની સિસ્ટમ વર્ષ 2024માં શરુ થઈ હતી. આ સિસ્ટમમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલૅન્ડ જેવા દેશ સામેલ છે. સાયક્લોનિક ‘શક્તિ’નું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે. આ એક તમિલ શબ્દ છે જેનો અર્થ ‘તાકાત’ અથવા ‘Power’ થાય છે. વાવાઝોડાના નામ રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. જેમ કે, નામ અપમાનજનક ન હોવું જોઈએ. નામ ટૂંકું અને સરળ હોવું જોઈએ. એક વાર ઉપયોગ થઈ ગયા પછી તે નામનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ, વગેરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…
GUJARAT

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

March 31, 2026
Next Post
શાંત ગુજરાતની શાંતિ હણાઈ, એક જ વર્ષમાં 232 છમકલાં, NCRBના રિપોર્ટમાં ઘટસ્ફોટ | NCRB Report Reveals 2…

શાંત ગુજરાતની શાંતિ હણાઈ, એક જ વર્ષમાં 232 છમકલાં, NCRBના રિપોર્ટમાં ઘટસ્ફોટ | NCRB Report Reveals 2...

દિવાળી વેકેશન ટાણે અમદાવાદ-દિલ્હીનું વિમાન ભાડું 25000, ટ્રેનો પણ હાઉસફૂલ | diwali ahmedabad delhi f…

દિવાળી વેકેશન ટાણે અમદાવાદ-દિલ્હીનું વિમાન ભાડું 25000, ટ્રેનો પણ હાઉસફૂલ | diwali ahmedabad delhi f...

20 મિનિટ પહેલા જ આગની જાણ કરી હતી પણ ડૉક્ટરો ભાગી ગયા, જયપુર અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીની આંખોદેખી |…

20 મિનિટ પહેલા જ આગની જાણ કરી હતી પણ ડૉક્ટરો ભાગી ગયા, જયપુર અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીની આંખોદેખી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બે વર્ષના સમય દરમિયાન ચાંદખેડામાં ભાજપના કોર્પોરેટરોએ સર્કલ પાછળ ૨૨ લાખનો ખર્ચ કર્યો | Over the cour…

બે વર્ષના સમય દરમિયાન ચાંદખેડામાં ભાજપના કોર્પોરેટરોએ સર્કલ પાછળ ૨૨ લાખનો ખર્ચ કર્યો | Over the cour…

6 months ago
બગોદરા: વિદ્યાર્થીની સારવાર મુદ્દે CHCના ડોક્ટર અને આગેવાનો વચ્ચે બોલાચાલી, પોલીસ બોલાવતા મામલો બિચક…

બગોદરા: વિદ્યાર્થીની સારવાર મુદ્દે CHCના ડોક્ટર અને આગેવાનો વચ્ચે બોલાચાલી, પોલીસ બોલાવતા મામલો બિચક…

3 months ago
મકરપુરાની સોસાયટીમાં કૂતરા મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | clash between two family for dog

મકરપુરાની સોસાયટીમાં કૂતરા મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | clash between two family for dog

8 months ago
તરસમીયામાં હિસાબના પૈસા મામલે યુવાનને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | A young man was stabbed to dea…

તરસમીયામાં હિસાબના પૈસા મામલે યુવાનને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું | A young man was stabbed to dea…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News