gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શટલ રિક્ષામાં બેઠેલી વૃદ્ધાએ ૯૩ ગ્રામ સોનાના દાગીના ગુમાવ્યા | An elderly woman sitting in a shuttle…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
શટલ રિક્ષામાં બેઠેલી વૃદ્ધાએ ૯૩ ગ્રામ સોનાના દાગીના ગુમાવ્યા | An elderly woman sitting in a shuttle…
0
VIEWS
Share on FacebookShare on Twitter

,શટલ રિક્ષામાં બેઠેલા વૃદ્ધાના પર્સમાંથી મુસાફરના સ્વાંગમાં બેઠેલા ચોર ૯.૩ તોલાના દાગીના અને રોકડ મળી કુલ ૨.૫૮ લાખની મતા ચોરી  ગયા  હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૃ કરી છે.

વાઘોડિયારોડ બાપોદ જકાતનાકા  પાસે મહાલક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતા કલાબેન શૈલેષકુમાર દેસાઇએ બાપોદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૬ મી તારીખે અમારા ઘરે સમારકામ કરવાનું હોવાથી મારા દાગીના ડબીમાં મૂકી મારા પતિ અને પૌત્રી સાથે  બહેનના ઘરે જવા નીકળ્યા હતા.બાપોદ જકાતનાકા  પાસેથી રિક્ષામાં અમે બેઠા  હતા. રિક્ષામાં અગાઉથી ત્રણ મુસાફરો બેઠા હતા. વાઘોડિયારોડ ગીરિરાજ સોસાયટી  પાસે અમે ઉતર્યા હતા. ત્યારબાદ અમે ચાલતા જતા હતા. મારે બીમારીની દવા લેવાની હોઇ પર્સ કાઢતા પર્સમાંથી દાગીના અને રોકડા ગાયબ  હતા. રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા આરોપીઓ ૯૩ ગ્રામ વજનના દાગીના તેમજ રોકડા ૩ હજાર ચોરી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, સોનાનો ભાવ હાલમાં  ૧.૫૫ લાખ છે, જ્યારે પોલીસે માત્ર સાડા છ  હજાર જ ગણ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત

Next Post
દમણથી ૨૫.૩૬ લાખનો દારૃ મોકલનારની શોધખોળ | Search of accused who sent liquor worth Rs 25 36 lakh from…

દમણથી ૨૫.૩૬ લાખનો દારૃ મોકલનારની શોધખોળ | Search of accused who sent liquor worth Rs 25 36 lakh from...

સીનિઅર સિટિઝનને બાઇક ચાલકે ટક્કર મારતા મોત | Senior citizen dies after being hit by a bike rider

લગ્નની લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજારનાર યુવકની ધરપકડ | young man arrested in rape case

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલસાડના ટોલનાકા પર બિસ્માર હાઈ-વેને પગલે લોકો પરેશાન, કોંગ્રેસે કહ્યું- રોડ નહીં તો ટોલ નહીં | valsa…

1 year ago
NRI ખાતાઓની થાપણોમાં 10%નો વધારો, વર્ષમાં 16 બિલિયન ડોલર જમા | NRI account deposits increase by 10% …

વૈશ્વિક ચાંદીની માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન ડોલરની નજીક પહોંચી | Global silver market cap nears 5 tril…

7 months ago
દેશી બનાવટની બંદુક (કટ્ટો) ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News