gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના અનેક માર્ગો ખખડધજ બનતા લોકો પરેશાન | People are disturbed as many roads in the city become bu…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
શહેરના અનેક માર્ગો ખખડધજ બનતા લોકો પરેશાન | People are disturbed as many roads in the city become bu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હાલ ગણેશોત્સવ પર્વે શહેરમાં ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે. ત્યારે ભક્તોને માર્ગ ઉપરના ખાડાથી પ્રતિમાને નુકસાન થવાનો તથા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

શહેરમાં સામાન્ય વરસાદમાં અનેક સ્થળોએ રસ્તાઓનું ધોવાણ થતાં ખાડાઓથી ત્રસ્ત જનતા કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી દર્શાવી રહી છે. છાણી ગામમાં દુમાડ તરફ જતો માર્ગ ખખડધજ બનતા લોકો પરેશાન છે. માર્ગ ઉબડખાબડ થઈ જતા વાહનો પછડાઈ રહ્યા છે. વરસાદ વરસતા રાત્રિના સમયે પાણી ભરેલા ખાડા નજરે ન ચડતા નાના મોટા અકસ્માત સર્જાય છે. જ્યારે ફતેગંજ મુખ્ય માર્ગ ઉપર ખાડાથી ત્રસ્ત વાહન ચાલકનું કહેવું હતું કે, જ્યાં સુધી કોઈનો ભોગ ન લેવાય ત્યાં સુધી તંત્રની આંખો નહીં ખુલે. સામાજિક કાર્યકર્તાએ કોર્પોરેશનની હલકી ગુણવત્તાની કામગીરી સાથે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. તેમજ બાજવા ગરનાળામાં ચોમાસામાં પાણીનો ભરાવો થવાની સમસ્યા વર્ષો જૂની છે. તેવામાં અહીંથી પસાર થવાના માર્ગ પર ઠેર ઠેર મસ મોટા ખાડા પડતા બાજવાના લોકોમાં કોર્પોરેશન અને નેતાઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો છે. આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભાયલી,બિલ સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાની સમસ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ન્યુ માંજલપુરમાં એપાર્ટમેન્ટના બે ફ્લેટના તાળા તૂટયા | Locks of two flats of apartment broken in New…
GUJARAT

May 18, 2026
કાર પડાવી લેવા માટે આપઘાતનો ખોટો વીડિયો બનાવી વાયરલ કર્યો | Fake suicide video made viral to grab ca…

૨.૪૪ કરોડના દારૃમાં ૧૧ મહિનાથી વોન્ટેડ બૂટલેગર ઝડપાયો | Bootlegger wanted for 11 months caught in li…

Next Post
અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો ભવ્ય પ્રા…

અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો ભવ્ય પ્રા...

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરાયું

ગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ…

ગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અભિનેત્રી કોમલ ઠક્કરનું કમબેક અને પરિવારના સંબંધો પર આધારિત ફિલ્મ – ‘સંઘવી એન્ડ સન્સ’ આજે રિલીઝ થશે

10 months ago
રાજ્યપાલ પાસે વીટો પાવર નથી, બિલને મનસ્વી રીતે રોકી ના શકાય: તમિલનાડુ વિવાદ મુદ્દે SCની ફટકાર | gove…

1 year ago
વટવામાં ટ્રકની ટક્કરથી વૃદ્ધાનું, બાપુનગરમાં રિક્ષાની ટક્કરથી મહિલાનું મોત | Ruemon fefin ra mano no…

2 months ago
જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રીના મહોત્સવ દરમિયાન પોલીસ વિભાગની લોખંડી સુરક્ષા વ્યવસ્થા | Police …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News