gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના ખેડૂતવાસમાં માતા – પુત્રી પર 2 ઈસમોનો હુમલો | Two men attack mother and daughter in city’s fa…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
શહેરના ખેડૂતવાસમાં માતા – પુત્રી પર 2 ઈસમોનો હુમલો | Two men attack mother and daughter in city’s fa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બે શખ્સ સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ

ઇંટના ઘા કરી નાનકડી પુત્રીને ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવી

ભાવનગર – ખેડૂતવાસમાં પુત્રીને લેવા ગયેલી માતાને બે ઈસમોએ ગાળો
આપી ઇંટના ઘા કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.અને પુત્રીને ઇજા
પહોંચાડતા હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

ખેડૂતવાસ ખાતે રહેતા રીનાબેન ગૌતમભાઈ વાઘેલાની ચારેય દિકરી રીનાબેનની માતા
વસંતબેનના ઘરે રમવા માટે ગયા હતા. જેને લેવા માટે રીનાબેન ગયા ત્યારે કાનો દીનાભાઈ
વાજા તથા ચેતન દીનાભાઈ બન્ને રીનાબેન સાથે બોલાચાલી ઝગડો કરતા હતા. અને કાના સાથે
મારી બહેનએ પ્રેમ લગ્ન કરેલા હતા. પરંતુ પાંચ વર્ષથી અન્ય જગ્યાએ ભાગી ગયેલ હોય
તેમ કહી રીનાબેનની માતા વસંતબેન સાથે ઝગડો કરી ગાળો આપી માતા પુત્રીને બન્ને ઈસમે
શરીરે મુઢ માર મારેલ અને ઇંટ લઇને છુટ્ટો ઘા મારતા રીનાબેનની દિકરી હસ્તીને કપાળ
ઉપર મારી ઇજા પહોંચાડી હતી.અને ચેતન તેના ઘરમાંથી તલવાર લઈને આવેલ અને મારવા દોડી
જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઇજાગ્રસ્ત પુત્રીને હોસ્પિટલે ખસેડવામાં આવી
હતી.આ બનાવ સંદર્ભે રીનાબેન બે ઇસમ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Next Post
જીકાસના રજિસ્ટ્રેશન તો થાય છે પણ સાયન્સ માટે સીટો ભરાવવી મુશ્કેલ | Registrations for GCAS are happen…

જીકાસના રજિસ્ટ્રેશન તો થાય છે પણ સાયન્સ માટે સીટો ભરાવવી મુશ્કેલ | Registrations for GCAS are happen...

હડદડ ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં વૃધ્ધનું મોત | Elderly man dies after tractor and bike colli…

હડદડ ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં વૃધ્ધનું મોત | Elderly man dies after tractor and bike colli...

દિહોર ગામે યુવાન પર લોખંડના પાઇપ વડે 2 ઈસમનો હુમલો | Two men attack young man with iron pipe in Diho…

દિહોર ગામે યુવાન પર લોખંડના પાઇપ વડે 2 ઈસમનો હુમલો | Two men attack young man with iron pipe in Diho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહીસાગરના અળદરી ધોધ ફરવા આવેલા રાજસ્થાનના બે વિદ્યાર્થી ડૂબ્યા, એકનું મોત | mahisagar aldari waterfa…

1 year ago
તરસાલીમાં રોડ ક્રોસ કરતા દાદા અને પૌત્રીને બાઇકચાલકે ટક્કર મારતા દાદાનું મોત | Grandfather died afte…

8 months ago
‘ઓય, હું ધારાસભ્ય છું, હાથ કેવી રીતે પકડ્યો…’, પોલીસ અધિકારી પર ભડક્યાં કોંગ્રેસ નેતા | congress m…

રાજ્ય માર્ગ અને મકાન વિભાગે ભાંગરો વાટયો | The State Roads and Building Department crushed the debri…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News