gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના ક…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,23
ડિસેમ્બર,2025

અમદાવાદની હાલની ટ્રાફિક સમસ્યા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન
જ જવાબદાર છે.વર્ષ-૨૦૨૧માં ગુજરાત સરકારે અમદાવાદ માટે મંજુર કરેલી પાર્કિંગ
પોલીસીનો અમલ હવે ચાર વર્ષે ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે કરાવવા તંત્ર હરકતમાં
આવ્યુ છે. પાર્કિંગ સ્પેસ નહી મળવાના કારણે કોર્પોરેશનના જ વાહનો અલગ અલગ રોડ ઉપર
પાર્ક કરાય છે. આમ છતાં શહેરીજનો જો તેમના વાહનો રોડ ઉપર પાર્ક કરે તો તેને લોક
મારી દેવાય છે કે દંડ કરાય છે.ડાહી સાસરે ના જાય એ કહેવત અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન તંત્રે સાચી સાબિત કરી છે.

આજથી બાર વર્ષ પહેલાં વર્ષ-૨૦૧૩-૧૪માં મ્યુનિસિપલ
કોર્પોરેશનને જી.પી.એમ.સી.એકટની જોગવાઈ મુજબ પાર્કિંગ પોલીસી બનાવવા માટે સરકાર
તરફથી કહેવામા આવ્યુ હતુ.આમ છતાં એ સમયની સ્ટેન્ડિંગ કમિટીએ શહેરમા એક સમાન
પાર્કિંગ પોલીસી બનાવવાની વાત સ્વીકારી નહોતી.જે તે સમયે શહેર માટે પાર્કિંગ
પોલીસી બનાવવા માટે તાતા કન્સલ્ટન્સીને રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી પણ આપવામા
આવી હતી.આ ઉપરાંત ગુજરાત કોમ્પ્રિહેન્સીવ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન મુજબ
,શહેરના દરેક
મુખ્ય રસ્તાઓ ઉપર મીનીમમ ઓનરોડ પાર્કિંગ તથા નવા બનતા દરેક બિલ્ડિંગ માટે ફરજિયાત
પાર્કિંગ જેવા નિયમો અમલમા છે જ.સરકારના નિયમોને પણ એકબાજુ ઉપર મુકી દઈને
વર્ષ-૨૦૧૩મા મ્યુનિસિપલ કોર્પોરેશનના એ સમયના શાસકોએ મલ્ટિલેવલ પાર્કિંગના નામે
નવો અખતરો શરૃ કર્યો.કાંકરિયા હોય કે નવરંગપુરા કે પછી સિંઘુભવન અને પ્રહલાદનગર
મલ્ટિલેવલ આ તમામ પાર્કિંગમાં લોકો વાહન કરવા તૈયાર જ નથી.નવાઈની વાત એ છે કે
, રાજય સરકારે ચાર
વર્ષ પહેલા શહેર માટે પાર્કિંગ પોલીસીના અમલને મંજુરી આપી હતી.જેનો હવે અમલ કરાવવા
કોર્પોરેશન તંત્ર નીકળ્યુ છે.

અનેક બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યામા દુકાનો બની ગઈ

કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની બેદરકારીના કારણે હાલમા શહેરના
મોટાભાગના વિસ્તારમા એવા અનેક બિલ્ડિંગ છે કે જેમા  પાર્કિંગની જગ્યામા વાયોલેશન કરી દુકાનો બનાવી
દેવાઈ છે. આ દુકાનો તોડવાની કોર્પોરેશનમા હિંમત નથી. દુકાનો તોડવા સુચના આપે તો
રાજકારણીઓના આગામી સામાન્ય ચૂંટણીમા મત અને ફંડ બંને ઉપર બ્રેક લાગી જાય એવી
સ્થિતિ છે.

વાહન પાર્ક કરવા જગ્યા છે કે કેમ એ વિગત માંગવી જોઈએ

અમદાવાદમા આજે ઘર દીઠ ત્રણ વાહનો લોકો રાખે છે.મોંઘી દાટ
ગાડીઓ રાખવાવાળા પાસે તે ગાડી પાર્ક કરવા માટેની જગ્યા છે કે કેમ એની વિગત માંગ્યા
પછી જ ગાડી ખરીદે એ માટે આર.ટી.ઓ.સાથે સંકલન કરવુ જોઈએ. આ કશુ કોર્પોરેશનને કરવુ જ
નથી.

રોડ ઉપર પાર્ક કરાતા વાહનો જપ્ત કરો, અગાઉ લકઝરીઓ જમા
કરાઈ હતી

કોર્પોરેશને શહેરની ટ્રાફિક સમસ્યાને નિયંત્રણમા લેવા રોડ
ઉપર આડેધડ પાર્ક કરાતા વાહનો પોલીસની મદદથી જપ્ત કરવા જોઈએ.ભૂતકાળમા એક ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનરે વિવિધ રોડ ઉપર પાર્ક કરાતી લકઝરીઓ જમા કરતા ભારે હોબાળો થયો
હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને સુમરા યુવાન પર ઘાતક હુમલો: પોલીસ તંત્ર દોડતું…
GUJARAT

જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને સુમરા યુવાન પર ઘાતક હુમલો: પોલીસ તંત્ર દોડતું…

February 21, 2026
ધ્રોલ નજીક સણોસરા ગામની સીમ વિસ્તારમાં એક વાડીના શેઢે ઝાડમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં અજ્ઞાત યુવાનનો …
GUJARAT

ધ્રોલ નજીક સણોસરા ગામની સીમ વિસ્તારમાં એક વાડીના શેઢે ઝાડમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં અજ્ઞાત યુવાનનો …

February 21, 2026
જામનગરમાં તિરુપતિ પાર્ક સોસાયટીમાં ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં ગંભીર સ્વરૂપે દાઝ…
GUJARAT

જામનગરમાં તિરુપતિ પાર્ક સોસાયટીમાં ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં ગંભીર સ્વરૂપે દાઝ…

February 21, 2026
Next Post
એપ્રિલ-નવેમ્બરમાં કુદરતી ગેસ આયાત બિલમાં 12 ટકાનો ઘટાડો | Natural gas import bill down 12 percent in…

એપ્રિલ-નવેમ્બરમાં કુદરતી ગેસ આયાત બિલમાં 12 ટકાનો ઘટાડો | Natural gas import bill down 12 percent in...

સેન્સેક્સ 43 પોઈન્ટ ઘટીને 85525 | Sensex falls 43 points to 85525

સેન્સેક્સ 43 પોઈન્ટ ઘટીને 85525 | Sensex falls 43 points to 85525

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઇડીના દરોડા | ED raids the houses of Surendranag…

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઇડીના દરોડા | ED raids the houses of Surendranag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UPIથી કરોડો રૂપિયાના વ્યવહારો, પરંતુ તેના પર વધતી નિર્ભરતા ચિંતાનો વિષય | Transactions worth crores …

UPIથી કરોડો રૂપિયાના વ્યવહારો, પરંતુ તેના પર વધતી નિર્ભરતા ચિંતાનો વિષય | Transactions worth crores …

6 months ago
ભાવનગરમાં 10 થી વધુ રોડ બિસ્માર, મહાપાલિકા નિષ્ક્રીય | More than 10 roads in Bhavnagar are in disrep…

ભાવનગરમાં 10 થી વધુ રોડ બિસ્માર, મહાપાલિકા નિષ્ક્રીય | More than 10 roads in Bhavnagar are in disrep…

5 days ago
કચ્છના લખપતમાં ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, ફેંક્યા બાદ વધુ બે ધડાકા થયા, 14 વર્ષનો કિશોર ભોગ બન્યો | Sm…

કચ્છના લખપતમાં ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, ફેંક્યા બાદ વધુ બે ધડાકા થયા, 14 વર્ષનો કિશોર ભોગ બન્યો | Sm…

3 months ago
વડોદરામાં ડભોઇ રોડ પર હનુમાન ટેકરીના મકાનમાંથી ચોરી કરનાર બે આરોપી ઝડપાયા | Two accused arrested for…

વડોદરામાં ડભોઇ રોડ પર હનુમાન ટેકરીના મકાનમાંથી ચોરી કરનાર બે આરોપી ઝડપાયા | Two accused arrested for…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News