gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઇડીના દરોડા | ED raids the houses of Surendranag…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઇડીના દરોડા | ED raids the houses of Surendranag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઇડીએ
દરોડા પાડયા તે તમામ શખ્સો એન.એ. શાખા સાથે જોડાયેલા

જમીન
કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું
હોવાનું અનુમાન

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના નિવાસસ્થાને
આજે સવારથી ઇડીની મહારાષ્ટ્ર
, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સર્ચની
કાર્યવાહી હાથ ધરી હતી. જમીન કૌભાંડ મામલે તપાસ કરી હોવાનું મનાઇ રહ્યું છે. મોડી સાંજ
સુધી આ મામલે સત્તાવાર જાહેરાત થઇ નહતી.

એન્ફોર્સમેન્ટ
ડિરેક્ટોરેટની ટીમોએ મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને
નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી
,
એનએ શાખાના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને વકીલ ડી. ચેતન કણઝરીયા,
કલેક્ટરના પીએ જયરાજસિંહ જાડેજાના લખતર સ્થિત નિવાસસ્થાને દરોડા
પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જમીન સંપાદન વિભાગના અધિકારીઓના ઘરે તપાસ
હોવાથી જમીન કૌભાંડની આશંકા પણ પ્રબળ બની છે. ઇડીની ટીમોએ દસ્તાવેજો સહિત અન્ય
વિગતોની તપાસ હાથ ધરી હતી. અધિકારીઓના વર્તુળમાંથી માહિતી મુજબ જમીનના પ્રકરણમાં
અરજી થઇ હોવાના કારણે ઇડીએ તપાસ હાથ ધરી છે.

ઇડીની
ટીમોએ સુરેન્દ્રનગર એસીબીના અધિકારીઓ અને એક સોનીને પણ બોલાવ્યા હોવાની ચર્ચા થઇ
રહી છે. સવારથી સાંજ સુધી ચાલેલા આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ઇડીના અધિકારીઓએ
મીડિયા સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો અને તમામ વિગતો ગુપ્ત રાખી હતી. જોકે
, જિલ્લા કલેક્ટરના ઘરે
જ ઇડી ત્રાટકતા સમગ્ર વહીવટી તંત્ર અને અન્ય સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
હાલમાં આ મામલે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

અઠવાડિયા
પહેલા જ કલેક્ટરે એન.એ. શાખાને વિખેરી

ઇડીએ
મંગળવારે દરોડા પાડયા તેના ત્રણ દિવસ અગાઉ કલેક્ટર કલેક્ટર રાજેન્દ્ર પટેલે એન.એ.
શાખાને વિખેરી નાખી હતી. એન.એ. શાખામાં રહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી
, ક્લાર્ક મયુરસિંહ
ગોહિલ અને એક પટ્ટાવાળાને તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી હતી. તેને લઇ
એન.એ
. શાખામાં કોઇ કૌભાંડ થયું હોવાની આશંકા ઉઠી રહી છે.

ઇડીની
એચ.આઇ.યુ. યુનીટે તપાસ હાથ ધરી હોવાની ચર્ચા

સુરેન્દ્રનગર
કલેક્ટર સહિતને ત્યાં ઇડીની હેડક્વાર્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટે (એચ.આઇ.યુ.) સર્ચ અને
દરોડા પાડી હોવાની ચર્ચા થઇ રહી છે. એચ.આઇ.યુ. તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ
(ઇડી)ની એક મુખ્ય શાખા છે. આ યુનિટ મની લોન્ડરિંગ (નાણાકીય હેરાફેરી) અને વિદેશી મુદ્રાના
કાયદાના ઉલ્લંઘન સંબંધિત અત્યંત સંવેદનશીલ અને હાઈ-પ્રોફાઈલ કેસોની તપાસ કરે છે. જ્યારે
કોઈ મોટું કૌભાંડ આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય સ્તરનું હોય
, ત્યારે ઇડીનું આ મુખ્ય
મથક તપાસ એકમ (એચ.આઇ.યુ.) તેની જવાબદારી સંભાળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
Next Post
શુભાંશુ શુક્લા ‘સ્કાય ઇઝ નોટ ધ લિમિટ’ : સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા | Shubanshu Shukla ‘Sky is N…

શુભાંશુ શુક્લા 'સ્કાય ઇઝ નોટ ધ લિમિટ' : સ્પેસ સ્ટેશનમાં રહીને પરત આવ્યા | Shubanshu Shukla 'Sky is N...

શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા ડીસા ગ્રામ્ય અને શહેર મામલતદાર ની પ્રેરક ઉપસ્થિતિમ…

શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસા દ્વારા ડીસા ગ્રામ્ય અને શહેર મામલતદાર ની પ્રેરક ઉપસ્થિતિમ...

જસમતપુરની કેનાલમાં 27 દિવસ બાદ પિતાનો મૃતદેહ મળ્યો | Father’s body found in Jasmatpur canal after 27…

જસમતપુરની કેનાલમાં 27 દિવસ બાદ પિતાનો મૃતદેહ મળ્યો | Father's body found in Jasmatpur canal after 27...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આત્મહત્યા કે હત્યા? મહેસાણામાં બ્રિજ નીચે રહસ્યમય સંજોગોમાં લટકતી લાશ મળી, પોલીસે હાથ ધરી તપાસ | meh…

આત્મહત્યા કે હત્યા? મહેસાણામાં બ્રિજ નીચે રહસ્યમય સંજોગોમાં લટકતી લાશ મળી, પોલીસે હાથ ધરી તપાસ | meh…

11 months ago
કાંસ ડાઇવર્ટ કરાશે તો વિપક્ષની આંદોલનની ચીમકી | Opposition threatens agitation if Kans is diverted

કાંસ ડાઇવર્ટ કરાશે તો વિપક્ષની આંદોલનની ચીમકી | Opposition threatens agitation if Kans is diverted

1 year ago
વડોદરામાંથી 1 કરોડનું સ્ટીલ ખરીદી ફરાર થઇ ગયેલો ભેજાબાજ દસ વર્ષે પકડાયો | Accused who absconded afte…

વડોદરામાંથી 1 કરોડનું સ્ટીલ ખરીદી ફરાર થઇ ગયેલો ભેજાબાજ દસ વર્ષે પકડાયો | Accused who absconded afte…

5 months ago
રનવે પર જ રોકી દેવાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ, શમશાબાદમાં ઉડાન પહેલા વિમાનમાં આવી ખામી

રનવે પર જ રોકી દેવાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ, શમશાબાદમાં ઉડાન પહેલા વિમાનમાં આવી ખામી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News