gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાંથી દારૂની 96 બોટલ સાથે 2 શખ્સો ઝડપાયા | 2 people arrested with 96 bottles of liquor from the …

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
શહેરમાંથી દારૂની 96 બોટલ સાથે 2 શખ્સો ઝડપાયા | 2 people arrested with 96 bottles of liquor from the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દારૂ આપનાર સહિત 3 શખ્સો સામે ગુનો નોંધાયો

– વેચાણઅર્થે લાવેલા રૂ. 12,288 ની કિંમતનો દારુ લોકલ ક્રાઈમબ્રાંચે કબ્જે કર્યો

ભાવનગર : શહેરમાંથી દારૂની ૯૬ બોટલ સાથે બે શખ્સોને લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ ઘોઘારોડ પોલીસ મથકમાં દારૂ આપનાર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

શહેરના ઘોઘારોડ પારૂલ સોસાયટી, બજરંગદાસ બાપાની મઢુલી પાછળ સ્કુટર પર ઉભેલા પુષ્પક અશ્વિનભાઈ મકવાણા (રહે.કરચલિયાપરા) અને સંજય નાનુભાઈ મકવાણા (રહે. ઘોઘારોડ)ને બાતમીના આધારે લોકલ ક્રાઈમબ્રાંચે રૂ.૧૨,૨૮૮ની કિંમતની દારૂની ૯૬ બોટલ સાથે ઝડપી લીધાં હતા. દારૂના જથ્થા અંગે બન્નેની પુછપરછ કરતા સંજય મકવાણા દારૂનો આ જથ્થો રાજુ ઉર્ફે લાલો ધીરૂભાઈ વેગડ (રહે.પારૂલ સોસાયટી, ઘોઘારોડ) પાસેથી લાવ્યો હતો અને પુષ્પકને વેચાણઅર્થે આપતો હોવાની કબૂલાત આપી હતી. આ અંગે લોકલ ક્રાઈમબ્રાંચે ત્રણેય શખ્સો વિરૂદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથ…
GUJARAT

May 16, 2026
વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…

બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…

Next Post
ગિયોડ ગામમાં પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર રસ્તા બનાવી દેતા પાણી ભરાયાં | Roads were built in Gi…

ગિયોડ ગામમાં પાણીના નિકાલની વ્યવસ્થા કર્યા વગર રસ્તા બનાવી દેતા પાણી ભરાયાં | Roads were built in Gi...

કાલથી 4 જોડી ટ્રેનમાં બે-બે એક્સ્ટ્રા જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવાશે | two extra general second class…

કાલથી 4 જોડી ટ્રેનમાં બે-બે એક્સ્ટ્રા જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવાશે | two extra general second class...

માવઠાના કારણે ગુજરાતનાં ખેડૂતો તબાહ: 10 લાખ હેક્ટરમાં નુકસાન, 7 દિવસમાં સર્વેનો આદેશ | Farmers Devas…

માવઠાના કારણે ગુજરાતનાં ખેડૂતો તબાહ: 10 લાખ હેક્ટરમાં નુકસાન, 7 દિવસમાં સર્વેનો આદેશ | Farmers Devas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભોજપુરી સ્ટાર પવન સિંહનો ચૂંટણી લડવા ઇન્કાર, કહ્યું – હું પક્ષનો સાચો સૈનિક છું અને રહીશ | bhojpuri …

7 months ago
તળાજા અને નવી કામરોળના શખ્સોને એક-એક વર્ષની સજા | One year sentence each for Talaja and Navi Kamrol …

5 months ago
ધ્રોલનો હત્યા કેસનો આરોપી પેરોલ જમ્પ કરીને 16 મહિનાથી ફરાર રહ્યા બાદ એસ.ઓ.જી.ની ટુકડીએ ઝડપી લીધો | A…

1 year ago
VIDEO | પંચમહાલ: શહેરામાં UCCનો વિરોધ, મુસ્લિમ સમાજે જુમ્માની નમાઝમાં હાથે કાળી પટ્ટી બાંધી નોંધાવ્ય…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News