gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં ઘરફોડ ચોરીઓ કરતી દાહોદની ગેંગના ત્રણ ઝડપાયા | Three members of Dahod gang involved in house …

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
શહેરમાં ઘરફોડ ચોરીઓ કરતી દાહોદની ગેંગના ત્રણ ઝડપાયા | Three members of Dahod gang involved in house …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,શહેરમાં બંધ મકાનોને  નિશાન બનાવી ચોરીઓ કરતી દાહોદની ગેંગના ત્રણ આરોપીઓને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓ પાસેથી ૧૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

શહેરમાં ઘરફોડ ચોરીઓ કરતા આરોપીઓની તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, હાલમાં તાંદલજા વુડાના મકાનમાં રહેતો રાજેશ નિનામા તથા તેના મિત્રો વિશાલ ડામોર, જ્યંતિ ડામોર, નગરસિંગ ડામોર, સંજય મછાર તથા સાજન  પલાસ ( તમામ  રહે. લીમખેડા, દાહોદ) એક મહિના પહેલા તાંદલજા વિસ્તારમાં ચોરી કરી હતી. આ ગેંગના માણસો પૈકી રાજેશ રમેશભાઇ નિનામા,જ્યંતિ રમેશભાઇ મંડોર તથા વિશાલ માધુભાઇ ડામોર રિક્ષા તથા  બાઇક લઇને ગોત્રી હરિનગર બ્રિજ નીચે ઊભા  છે. જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા ત્રણેય મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન એક વર્ષમાં તેઓએ છ સ્થળે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.  પોલીસે તેઓની પાસેથી સોનાના દાગીના, રિક્ષા, બાઇક તથા ત્રણ મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૧૬.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેનાલમાં નાહવા ગયેલો વિદ્યાર્થી ડૂબી જતા મોત | Student drowns after bathing in canal
GUJARAT

April 4, 2026
ભાજપનો ગઢ ગણાતા એવા ખાડીયા વોર્ડની ચાર બેઠક માટે બાવન લોકોની ટિકીટ માટે દાવેદારી | Which is consider…

સુદામડામાં પથ્થરના ગેરકાયદે પાંચ ખાણ સંચાલકોને 595 કરોડનો દંડ | Five illegal stone quarry operators …

Next Post
ફતેગંજમાં બાઇક ચાલકને ટક્કર મારી કારચાલક ફરાર | Car driver flees after hitting biker in Fatehganj

જેલમાં સજા ભોગવવા એક દિવસ પહેલા જ આવેલા કેદીનું મોત | Prisoner dies after arriving in jail a day bef…

જેલમાં સજા ભોગવવા એક દિવસ પહેલા જ આવેલા કેદીનું મોત | Prisoner dies after arriving in jail a day bef...

ડોક્ટરની બેદરકારીના કારણે ઓપરેશન વખતે પેટમાં કોટન રહી જતા ધો.૧૨ સાયન્સની વિદ્યાર્થિનીનું મોત | Due t…

ડોક્ટરની બેદરકારીના કારણે ઓપરેશન વખતે પેટમાં કોટન રહી જતા ધો.૧૨ સાયન્સની વિદ્યાર્થિનીનું મોત | Due t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક | Magic Mango Tree in Valsa…

6 days ago
રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરતા હંગામો | Hundreds of BJP Congress workers t…

7 months ago
સેવાસી ગામ નજીક એલ.એલ.બી.ના વિદ્યાર્થીને કારચાલકે ટક્કર મારતા મોત | LLB student dies after being hit…

2 months ago
ઈન્ડિગો સામે કાર્યવાહી કરીશું, ભારતમાં નવી એરલાઈન્સ આવશે: લોકસભામાં સરકારની જાહેરાત | IndiGo Flight …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News