gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરાના બોરિયાવીમાં વહેમે લીધો નિર્દોષનો ભોગ: દીકરી સાથેના આડા સંબંધની શંકા રાખી વૃદ્ધની હત્યા | pan…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
શહેરાના બોરિયાવીમાં વહેમે લીધો નિર્દોષનો ભોગ: દીકરી સાથેના આડા સંબંધની શંકા રાખી વૃદ્ધની હત્યા | pan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : સમાજમાં વધતા ક્રોધ અને ગેરસમજણનું વધુ એક ભયાનક ઉદાહરણ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામે સામે આવ્યું છે. અહીં કેવળ વહેમ અને શંકાના આધારે એક પિતાએ બીજા પિતાની નિર્મમ હત્યા કરી નાખી છે. આ ચકચારી ઘટનાએ સમગ્ર પંથકમાં સનસનાટી મચાવી દીધી છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

શું હતી સમગ્ર ઘટના?

ઘટના અંગે મળતી વિગતો અનુસાર, બોરિયાવી ગામના પટેલ ફળિયામાં રહેતા આરોપી નટુભાઈ ડાભીને એવી શંકા હતી કે સુભાષ નામના યુવકને તેની દીકરી સાથે આડા સંબંધ છે. આ શંકાના વહેમમાં ઉશ્કેરાઈને નટુભાઈ અન્ય બે શખ્સો સાથે સુભાષના ઘરે પહોંચી ગયા હતા. ત્યાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ત્રણેય આરોપીઓ જ્યારે સુભાષને ઢોર માર મારી રહ્યા હતા, ત્યારે તેને બચાવવા માટે તેનો ભાઈ ગણપતભાઈ અને વૃદ્ધ પિતા અમરસિંહ વચ્ચે પડ્યા હતા.આ ઝપાઝપી દરમિયાન, આરોપી નટુ વજા ડાભીએ ક્રોધમાં આવીને અમરસિંહના માથામાં લાકડીનો જોરદાર ફટકો મારી દીધો હતો. આ ફટકો જમણી આંખની ઉપર લમણાના ભાગે વાગતા જ અમરસિંહ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા.

સારવાર દરમિયાન મોત

અમરસિંહની ગંભીર હાલત જોઈને ત્રણેય હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત અમરસિંહને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો.

હત્યાનો ગુનો દાખલ, આરોપીઓ ઝડપાયા

વૃદ્ધના મૃત્યુ બાદ પોલીસે ગુનાને હત્યામાં ફેરવી દીધો હતો. પંચમહાલ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને હત્યાના ત્રણેય આરોપીઓને પાડોશી તાલુકા મોરવા હડફમાંથી દબોચી લીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’ | adani gas message ahmeda…
GUJARAT

ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’ | adani gas message ahmeda…

March 7, 2026
સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…
GUJARAT

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…

March 7, 2026
મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …
GUJARAT

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

March 7, 2026
Next Post
રાજ્યસભાના સૌથી ગરીબ ઉમેદવાર નીતિશ કુમાર, બિહારના CM પાસે ફક્ત 20,552 રૂપિયા રોકડ | Nitish Kumar Amo…

રાજ્યસભાના સૌથી ગરીબ ઉમેદવાર નીતિશ કુમાર, બિહારના CM પાસે ફક્ત 20,552 રૂપિયા રોકડ | Nitish Kumar Amo...

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ભારતે ઈરાનના 183 સૈનિકો તથા એક યુદ્ધ જહાજને કોચીમાં શરણ આપી | iran warship …

અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ભારતે ઈરાનના 183 સૈનિકો તથા એક યુદ્ધ જહાજને કોચીમાં શરણ આપી | iran warship ...

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન | J…

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા... હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન | J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુખ્યમંત્રી પદ પર કોઈ વેકેન્સી નથી, નીતીશ જ કરશે બિહારનું નેતૃત્વ : કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન | …

મુખ્યમંત્રી પદ પર કોઈ વેકેન્સી નથી, નીતીશ જ કરશે બિહારનું નેતૃત્વ : કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન | …

10 months ago
SCO – સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી | SCO Summit 2025…

SCO – સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી | SCO Summit 2025…

6 months ago
‘પહેલા સારા રસ્તા બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો’: રાજકોટમાં કોંગ્રેસ-NSUI દ્વારા ઉગ્ર વિરોધ | congr…

‘પહેલા સારા રસ્તા બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો’: રાજકોટમાં કોંગ્રેસ-NSUI દ્વારા ઉગ્ર વિરોધ | congr…

7 months ago
નડિયાદના પીજ રોડ ઉપર યુદ્ધે ચઢેલા આખલાંઓએ વાહનોને અડફેટે લીધા | Bulls riding on a war like rampage h…

નડિયાદના પીજ રોડ ઉપર યુદ્ધે ચઢેલા આખલાંઓએ વાહનોને અડફેટે લીધા | Bulls riding on a war like rampage h…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News