gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન | J…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in INDIA
0 0
0
ખોટા સમયે ખોટી જગ્યાએ ફસાયા… હિંદ મહાસાગરમાં ઈરાનના જહાજ પર હુમલા મામલે જયશંકરનું મોટું નિવેદન | J…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Iran warship sinking: અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં અમેરિકાની સબમરીને હિંદ મહાસાગરમાં ઈરાનના યુદ્ધ જહાજને હુમલો કરી ડૂબાડી દીધું હતું. જેમાં ઈરાનના 80થી વધુ સૈનિકોના મોત થયા. ઈરાનનું આ યુદ્ધ જહાજ ભારતનું મહેમાન બન્યું હતું અને સ્વદેશ પરત જઈ રહ્યું હતું. તે સમયે જ અમેરિકાએ તેના પર હુમલો કર્યો. એવામાં હવે સમગ્ર મામલે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. 

સમગ્ર મામલે જયશંકરનું સત્તાવાર નિવેદન

જયશંકરે કહ્યું છે કે, ઈરાન તરફથી ભારતને એક સંદેશો મળ્યો હતો. ઈરાનનું એક જહાજ ભારતીય સરહદની નજીક હતું. જેમાં ટેકનિકલ ખામી સર્જાઈ. જે બાદ ભારતે તે જહાજને કોચીમાં આશરો અપાયો. તે જહાજમાં ઈરાનના યુવા કેડેટ્સ સવાર હતા. અન્ય એક જહાજ શ્રીલંકામાં હતું, પણ તે બચાવી શકાયું નહીં. અમે માનવીય દૃષ્ટિએ યોગ્ય નિર્ણય લીધો. 

ભારતે IRIS લાવનને આશરો આપ્યો 

ઈરાને 28 ફેબ્રુઆરીએ ભારતનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, તેમના જહાજમાં ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ છે. ભારતે 1 માર્ચે માનવીય ધોરણે તેને કોચી આવવાની મંજૂરી આપી. 4 માર્ચે જ્યારે આ જહાજ કોચીના કિનારે લાંગરવામાં આવ્યું. ત્યારે તેના પર સવાર 183 જવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

IRIS ડેના પર અમેરિકાનો હુમલો, જહાજ ડૂબ્યું, 80થી વધુ સૈનિકોના મોત 

IRIS ડેનાએ જળસમાધિ લીધી. કમનસીબે, જે દિવસે ‘લાવન’ ભારત પહોંચ્યું, તે જ દિવસે શ્રીલંકાના તટથી માત્ર 19 નોટિકલ માઇલ દૂર અમેરિકી સબમરીને ઈરાનના અન્ય એક જહાજ ‘IRIS ડેના’ પર ટોરપિડો છોડ્યો હતો. આ હુમલામાં 80થી વધુ નૌસૈનિકોના મોત થયા અને જહાજ સમુદ્રના તળિયે બેસી ગયું.

શ્રીલંકાએ પણ અન્ય એક જહાજને આશરો આપ્યો

ઈરાનનું ત્રીજું જહાજ ‘IRIS બુશેહર’ એન્જિનની સમસ્યાને કારણે શ્રીલંકાના ત્રિંકોમાલી બંદરે આશરો લઈ રહ્યું છે. શ્રીલંકન પ્રમુખ અનુરા કુમારા દિસ્સાનાયકેએ તેને ‘માનવીય જવાબદારી’ ગણાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
યુપીના નાયબ CMનો માંડ માંડ જીવ બચ્યો, હેલિકોપ્ટરમાં ચાલુ ઉડાને ધૂમાડો ઉઠતાં ઈમરજન્સી લેન્ડિંગ | UP D…

યુપીના નાયબ CMનો માંડ માંડ જીવ બચ્યો, હેલિકોપ્ટરમાં ચાલુ ઉડાને ધૂમાડો ઉઠતાં ઈમરજન્સી લેન્ડિંગ | UP D...

વડોદરાના ગોરવા-મધુ નગર પાસે દુકાનનું વધારાનું ગેરકાયદે બાંધકામ દબાણ શાખાએ તોડી પાડ્યું | Estate depa…

વડોદરાના ગોરવા-મધુ નગર પાસે દુકાનનું વધારાનું ગેરકાયદે બાંધકામ દબાણ શાખાએ તોડી પાડ્યું | Estate depa...

સુરતમાં એક પરિવારે ભૂલથી પૂજા સામગ્રી સાથે 2 લાખ રૂપિયા કેનાલમાં પધરાવ્યા! ફાયર વિભાગ આવ્યું મદદે | …

સુરતમાં એક પરિવારે ભૂલથી પૂજા સામગ્રી સાથે 2 લાખ રૂપિયા કેનાલમાં પધરાવ્યા! ફાયર વિભાગ આવ્યું મદદે | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વન નેશન-વન ઈલેક્શન’: પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો…

‘વન નેશન-વન ઈલેક્શન’: પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો…

2 months ago
પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણથી એન્જિન બગડે? કેન્દ્રએ સ્પષ્ટતા કરી, ભાવિ યોજના પણ જણાવી | ethanol blend…

પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણથી એન્જિન બગડે? કેન્દ્રએ સ્પષ્ટતા કરી, ભાવિ યોજના પણ જણાવી | ethanol blend…

10 months ago
ભાયલીની ઈરા ઈન્ટરનેશનલ સ્કૂલને ૩૦,૦૦૦નો દંડ ફટકાર્યો | deo vadodara fined era international school o…

ભાયલીની ઈરા ઈન્ટરનેશનલ સ્કૂલને ૩૦,૦૦૦નો દંડ ફટકાર્યો | deo vadodara fined era international school o…

6 months ago
Explainer: ભારત સૌથી વધુ ઓઈલ અને ગેસ ક્યાંથી ખરીદે છે? જાણો વૈશ્વિક સંકટ વચ્ચે ભારત કેટલું સલામત | W…

Explainer: ભારત સૌથી વધુ ઓઈલ અને ગેસ ક્યાંથી ખરીદે છે? જાણો વૈશ્વિક સંકટ વચ્ચે ભારત કેટલું સલામત | W…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News