gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરીજનોની પ્રાથમિક સુવિધા અંગેની ફરિયાદ નિકાલ વગર કલોઝ કરી નહીં શકાય,AI અધિકારી ઉપર વોચ રાખશે | Reg…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
શહેરીજનોની પ્રાથમિક સુવિધા અંગેની ફરિયાદ નિકાલ વગર કલોઝ કરી નહીં શકાય,AI અધિકારી ઉપર વોચ રાખશે | Reg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,7
માર્ચ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોની નળ,ગટર અને રસ્તા
સહિતની ૧૬૦થી વધુ પ્રકારની અલગ અલગ ફરિયાદ ઓનલાઈન લેવામા આવ્યા પછી તેનો નિકાલ
કરવામા આવે છે.જેમાં મોટાભાગની ફરિયાદ 
સંબંધિત અધિકારી કે કર્મચારી નિકાલ કર્યા વગર જ ફરિયાદ કલોઝ કરી દેતા
હતા.હવે કોર્પોરેશનના અધિકારીઓ કે કર્મચારીઓ 
આમ કરી નહીં શકે.કેમકે આગામી બેથી ત્રણ મહિનામા કોર્પોરેશન સીસીઆરએસ ૨.૦
અંતર્ગત અનેક ફેરફાર લાવી રહયુ છે.જેમા આર્ટીફિશ્યલ ઈન્ટેલિજન્સ મારફતે સંબંધિત
અધિકારી અને કર્મચારી ઉપર સતત વોચ રહેશે. ફરિયાદ મળ્યા પછી સંબંધિત અધિકારી કે કર્મચારીએ
બિફોર અને આફટરના ફોટા અપલોડ કરીને મુકવાનુ ફરજિયાત બનશે. સિસ્ટમના અપગ્રેડેશન
પાછળ તંત્ર રુપિયા એક કરોડનો ખર્ચ કરશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ડિજિટલ ગવર્નન્સ સિસ્ટમને
એનાલિટીકસ ડેશબોર્ડ રીઅલ ટાઈમ
,ફરિયાદ
ટ્રેકીંગ
, ઝોન કે
વોર્ડ મુજબ એનાલીસીસ કરવામા આવશે.કોર્પોરેશન તરફથી અપગ્રેડ કરવામા આવનાર આ
સિસ્ટમમાં પ્રાથમિક સુવિધા માટેની ફરિયાદ કરનારાના કોલ ડ્રોપ પણ થશે નહીં. ફરિયાદ
નોંધાવનાર તેનુ નામ અને મોબાઈલ નંબર આપશે તેમજ ફરિયાદ અંગે જણાવશે કે તરત સામેથી આ
સમસ્યા કેટલા દિવસથી છે તે અંગે પૃચ્છા કરવામા આવશે.ટોકન નંબર આપી ફરિયાદીની
ફરિયાદ કેટલા સમયમાં હલ થશે તે જણાવાશે.સામાન્ય સંજોગોમાં ગટર ઉભરાવાની ફરિયાદ બે
દિવસની અંદર નિકાલ કરવામા આવતી હોય છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ
, અપગ્રેડ સિસ્ટમમા
એઆઈ આધારીત ચેટબોટ વોઈસ ઈનપુટને સપોર્ટ કરશે.જેથી રાત્રિના કોઈપણ સમયે નાગરિકો કોલ
સેન્ટર ઉપર નિર્ભર રહ્યા વિના ફરિયાદ કરી શકશે.

એ.આઈ.આધારીત નવી સિસ્ટમમા શુ- શું હશે?

–નાગરિકો
એ.આઈ.વોઈસ એજન્ટ દ્વારા સીધા વોઈસ કોલ ઉપર તેમની ફરિયાદ નોંધાવી શકશે.કોલ વેઈટીંગ
સમય ઘટશે.ફિલ્ડમાં કાર્યરત અધિકારીઓ દ્વારા કરવામા આવેલી કામગીરીના અપલોડ કરેલા
ફોટાની એ.આઈ.દ્વારા ચકાસણી કરવામા આવશે.

–ફરિયાદના
વર્ણનના આધારે સિસ્ટમ આપમેળે સંબંધિત વિભાગ અને ફરિયાદનો પ્રકાર ઓળખીને યોગ્ય
વિભાગને ફરિયાદ ફોરવર્ડ કરશે.

–એક જ
વિસ્તાર અથવા સમાન પ્રકારની અનેક ફરિયાદોને સિસ્ટમ દ્વારા ગુ્પ કરવામા આવશે.

–નાગરિકો
દ્વારા અપલોડ કરવામા આવેલા ફોટાનુ એ.આઈ.વિશ્લેષણ કરી સંબંધિત વિભાગને મોકલશે.

–ફરિયાદ
ફરીથી ખોલવાની પ્રક્રીયા એ.આઈ.દ્વારા અપલોડ કરવામા આવેલા ફોટાના આધારે ચકાસણી
કરીને કરવામા આવશે.જેથી કરીને બાકી રહેલી સમસ્યા માટે ફરિયાદ ફરીથી ખોલી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો
GUJARAT

મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

March 8, 2026
બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…
GUJARAT

બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

March 8, 2026
શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…
GUJARAT

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

March 8, 2026
Next Post
લંડનના વિઝાના બહાને છાયાના યુવક સાથે 30.37 લાખની ઠગાઈ | A young man from Chhaya was cheated of Rs 30…

લંડનના વિઝાના બહાને છાયાના યુવક સાથે 30.37 લાખની ઠગાઈ | A young man from Chhaya was cheated of Rs 30...

બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો | Increase in women’s participation from savi…

બચતથી રોકાણ સુધી મહિલાઓની ભાગીદારીમાં જોવા મળેલો વધારો | Increase in women's participation from savi...

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર તસ્કર પકડાયો | thi…

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર તસ્કર પકડાયો | thi…

6 months ago
માંજલપુરમાં મકાનની અગાશી પર જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling on rooftop of buildin…

માંજલપુરમાં મકાનની અગાશી પર જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling on rooftop of buildin…

4 months ago
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે 4 મહિનામાં ખરીદી 36.61 કરોડની જમીન, 57 લાખનું વિદેશી દાન મળ્યું | ayodhya …

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે 4 મહિનામાં ખરીદી 36.61 કરોડની જમીન, 57 લાખનું વિદેશી દાન મળ્યું | ayodhya …

12 months ago
પાસપોર્ટ રેન્કિંગમાં ભારતનું સ્થાન સુધર્યુંઃ પાકિસ્તાન ગગડીને ચોથો સૌથી ખરાબ રેન્ક ધરાવતો દેશ | indi…

પાસપોર્ટ રેન્કિંગમાં ભારતનું સ્થાન સુધર્યુંઃ પાકિસ્તાન ગગડીને ચોથો સૌથી ખરાબ રેન્ક ધરાવતો દેશ | indi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News