gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરીજનોને સમયસર બસ મળે એ માટે અમદાવાદના ૭૯ સ્પોટ ઉપર દબાણ,ગેરકાયદે પાર્કિંગ હટાવાશે | To ensure tha…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
શહેરીજનોને સમયસર બસ મળે એ માટે અમદાવાદના ૭૯ સ્પોટ ઉપર દબાણ,ગેરકાયદે પાર્કિંગ હટાવાશે | To ensure tha…
4
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,21
મે,2026

અમદાવાદના નાગરિકોને સમયસર એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.બસ
મળે એ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ૭૯ સ્પોટ ઉપરના દબાણ
,વાહનોનુ ગેરકાયદે
પાર્કિંગ હટાવશે.તંત્રના તારણ મુજબ
,
લોકો દ્વારા રોંગ સાઈડમાં વાહન ચલાવવાની આદત,ટ્રાફિક નિયમનમાં બેદરકારીના કારણે મ્યુનિ.બસો મોડી પહોંચતી
હતી.બસોની સ્પીડ ઘટતી હતી.આ કારણથી બસો સમયસર ટ્રિપ પુરી કરી શકતી નહોતી.

એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ની બસોમાં દૈનિક સાત લાખ લોકો
મુસાફરી કરે છે.હાલમાં બંનેની થઈ ૧૨૫૦ બસો ઓનરોડ દોડાવાઈ રહી છે.આગામી બે વર્ષમાં
ત્રણ હજાર એ.સી.બસ ઉમેરવા આયોજન કરવામા આવ્યુ છે.બસો મોડી પડતી હોવાની વ્યાપક
ફરિયાદ પછી કોર્પોરેશન દ્વારા એક સર્વે કરાવવામા આવ્યો હતો.બસો સમયસર પહોંચતી નહી
હોવાથી મુસાફરોને વધુ રાહ જોવી પડતી હતી.કેટલીક જગ્યાએ પીક અવર્સમા બસોને લાંબા
સમય સુધી અટવાઈ રહેવુ પડતુ હતુ.આ પરિસ્થિતિને ધ્યાનમા રાખી એસ્ટેટ ઉપરાંત ટ્રાફિક
તથા અન્ય સંબંધિત વિભાગ દ્વારા સંયુકત કામગીરી શરુ કરવામા આવી છે.ટ્રાફિક અવરોધ
દુર થતા જરુરી સ્થળોએ પાર્કિંગની સુવિધા ઉભી કરવાની કામગીરી શરુ કરવામા આવી
છે.આગામી સમયમાં ઈલેકટ્રિક બસો વધારવાની સાથે ટ્રાફિક મેનેજમેન્ટ ઉપર વિશેષ ધ્યાન
કેન્દ્રિત કરવામા આવશે.

ટ્રાફિક જામના મુખ્ય સ્પોટ કયા-કયા?

ગીતા મંદિર,અપના
બજાર
, કાલુપુર
બસ ટર્મિનસ
,દિલ્હી
ચકલા
,દિલ્હી
દરવાજા
, રાયપુર
દરવાજા
,રેંટિયાવાડી, સરદારબાગ,સારંગપુર, સિવિલ હોસ્પિટલ,સીટીએમ ક્રોસ રોડ, અજીત મિલ ચાર
રસ્તા
, અસલાલી
રીંગ રોડ
, લાલગેબી આશ્રમ, વિરાટનગર,સત્યમ નગર, સોનીની ચાલી, સ્વસ્તિક ચાર
રસ્તા(અમરાઈવાડી)
, હાટકેશ્વર
સર્કલ
,ઈસ્કોન
મંદિર
, ગુરૃકુળ,ગોતા સર્કલ,ચાંદલોડીયા અને
થલતેજ ગામ
, થલતેજ
ચાર રસ્તા
,પકવાન
સર્કલ
, વૈષ્ણોદેવી
સર્કલ
,સોલાબ્રિજ, એસ.ટી.વર્કશોપ,પાટીયા,ઈન્દિરાબ્રિજ
સર્કલ
,ઓઢવ
જીઆઈડીસી
, ઓઢવ
રીંગરોડ
,કલાપીનગર, કુશ સોસાયટી, ઠકકરબાપાનગર
એપ્રોચ
,દાસ્તાન
સર્કલ
,નરોડા
ગામ સર્કલ
,નરોડા
ફ્રૂટ માર્કેટ
,નાના
ચિલોડા
,બાપુનગર
ચાર રસ્તા
,મેઘાણીનગર,રણાસણ સર્કલ,વસ્ત્રાલ રીંગ
રોડ
,શારદાબેન
હોસ્પિટલ
,સમજુબા
હોસ્પિટલ
,જીવરાજ
પાર્ક
,વેજલપુર,ઈસનપુર, વી.એસ.હોસ્પિટલ
બંને તરફ
,અંકુર
ચાર રસ્તા
,ઈન્કમ
ટેકસ
,ગુજરાત
યુનિવર્સિટી
,પાલડી,નવરંગપુરા, વાસણા,વાડજ,વિસત સર્કલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
બોટાદના યુવકના બેંક એકાઉન્ટમાં 3 શખ્સે ફ્રોડના નાણાં જમા કરવી દીધાં | fraudulent money to be deposit…

બોટાદના યુવકના બેંક એકાઉન્ટમાં 3 શખ્સે ફ્રોડના નાણાં જમા કરવી દીધાં | fraudulent money to be deposit...

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોના આજે નામ જાહેર થશે | Names of Vadodara District Pan…

વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોના આજે નામ જાહેર થશે | Names of Vadodara District Pan...

બોટાદના યુવકના બેંક એકાઉન્ટમાં 3 શખ્સે ફ્રોડના નાણાં જમા કરવી દીધાં | 3 people allowed fraudulent mo…

બોટાદના યુવકના બેંક એકાઉન્ટમાં 3 શખ્સે ફ્રોડના નાણાં જમા કરવી દીધાં | 3 people allowed fraudulent mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો… | UP…

પેન્શન મામલે સરકારની સલાહ, કહ્યું- કેન્દ્રીય કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં નિર્ણય લે, નહીં તો… | UP…

10 months ago
‘6 જાન્યુઆરીએ કર્ણાટકના CM બનશે ડીકે શિવકુમાર…’, કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ | Congres…

‘6 જાન્યુઆરીએ કર્ણાટકના CM બનશે ડીકે શિવકુમાર…’, કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ | Congres…

10 months ago
પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો…’, ONGC ચેરમેને દેશને આપી સલાહ | ongc chairma…

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો…’, ONGC ચેરમેને દેશને આપી સલાહ | ongc chairma…

6 months ago

5 મિનિટની વધુ ઊંઘ અને 2 મિનિટની ઝડપી ચાલ આયુષ્યમાં કરે છે વધારો, રિસર્ચમાં ચોંકાવનારો દાવો | Health News lancet study sleep and walk your way to a longer life

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News