gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શાંતિગ્રામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run inc…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in GUJARAT
0 0
0
શાંતિગ્રામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run inc…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર વધતા અકસ્માત

અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર ઃ અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ શરૃ કરાઈ

ગાંધીનગર :  ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર અદાણી શાંતિગ્રામ પાસે ગઈકાલે
બપોરના સમયે પૂરઝડપે જઈ રહેલા કાર ચાલકે બાઈક સવાર વૃદ્ધને હડફેટે લેતા શરીરે
ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત થયું હતું. અકસ્માત સર્જીને કારનો ચાલક ફરાર થઈ ગયો
હતો. જેને શોધવા માટે અડાલજ પોલીસ દ્વારા દોડધામ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે. આ સ્થિતિમાં
ગઈકાલે ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર અદાણી શાંતિગ્રામ બ્રીજ ઉપર વધુ એક અકસ્માતની
ઘટનામાં વૃદ્ધનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે ચાંદલોડિયા ચાણક્યપુરી ચેહરનગર
ખાતે રહેતા દિનેશભાઈ બળદેવભાઈ ચૌહાણ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
, તેમના પિતા
બળદેવભાઈ ચૌહાણ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા અને ગઈકાલે તે તેમનું બાઈક લઈને
ગાંધીનગરથી અમદાવાદ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન સરખેજ હાઇવે ઉપર અદાણી
શાંતિગ્રામ બ્રિજ પાસે એક કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જીને
તે ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ તેમના પિતાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સોલા
સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા
હતા. જેથી હાલ અડાલજ પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા હોન્ડા સિટી કારના ચાલક સામે ગુનો
દાખલ કરીને તેની શોધખોળ પણ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમનવેલ્થ સ્પોર્ટ ટીમે બીસીએ સ્ટેડિયમની મુલાકાત લીધી | Commonwealth Sports Team Visits BCA Stadium
GUJARAT

April 10, 2026
સાવરકુંડલા ભાજપમાં ભડકો! બે નેતાઓના રાજીનામાં, કોંગ્રેસમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા | savarkundla bj…

અમદાવાદમાં બે માસૂમના મોતનો મામલો: પિતાની દોઢ કલાક સુધી અધિકારીઓએ કરી પૂછપરછ, માતાનું નિવેદન લેવાયું…

Next Post
SIP ઇન્ફ્લો પ્રથમ વખત રૂ.28,000 કરોડને પાર

ધાડ અને ઘરફોડ ચોરી કરતી ઉંડારની કુખ્યાત મોહનિયા ગેંગનો પર્દાફાશ | Undar’s notorious Mohania gang inv…

ધાડ અને ઘરફોડ ચોરી કરતી ઉંડારની કુખ્યાત મોહનિયા ગેંગનો પર્દાફાશ | Undar's notorious Mohania gang inv...

અમેરિકામાં માલ વેચતા નિકાસકારોને લોન મંજુર કરવામાં બેન્કો સાવચેત | Banks cautious about granting loa…

અમેરિકામાં માલ વેચતા નિકાસકારોને લોન મંજુર કરવામાં બેન્કો સાવચેત | Banks cautious about granting loa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર સુપર સ્ટોરમાં આગ લાગતા ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા લોકોએ બુજાવી | Peopl…

7 months ago
ગુજરાતમાં 63 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, કચ્છના લખપતમાં 5 ઈંચ વરસાદ | heavy rain continues in…

દસાડાના પાડીવાળામાં ત્રણ શખ્સોનો ખેડૂત પર હુમલો | Three men attack farmer in Dasada’s Padiwala

ગુજરાતના સરહદી વિસ્તારમાં ઓપરેશન ત્રિશૂળથી પાકિસ્તાનમાં ટેન્શન! પાંચ દિવસમાં બીજું NOTAM જાહેર | ind…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News