gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘શાંતિ અને સ્થિરતા વધશે…’, નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાના PM બનતાં ભારતની પ્રતિક્રિયા | India Wel…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in INDIA
0 0
0
‘શાંતિ અને સ્થિરતા વધશે…’, નેપાળમાં સુશીલા કાર્કી વચગાળાના PM બનતાં ભારતની પ્રતિક્રિયા | India Wel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nepal Interim Govt: ભારતે શનિવારે નેપાળમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીના નેતૃત્વમાં બનેલી નવી વચગાળાની સરકારનું સ્વાગત કર્યું. શુક્રવારે મોડી રાત્રે સુશીલા કાર્કીએ નેપાળના પ્રથમ મહિલા વડાંપ્રધાન તરીકે શપથ લીધા.

ભારતનું સમર્થન

આ મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલય (MEA)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળ નેપાળમાં નવી વચગાળાની સરકારનું સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે આનાથી શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન મળશે. એક નજીકના પાડોશી, લોકશાહી દેશ અને લાંબા ગાળાના વિકાસ ભાગીદાર તરીકે, ભારત બંને દેશોના લોકો અને તેમની સુખાકારી અને સમૃદ્ધિ માટે નેપાળ સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે.

આ પણ વાંચોઃ સુશીલા કાર્કી બન્યા નેપાળના પહેલા મહિલા વડાંપ્રધાન, રચાયો ઇતિહાસ

શુક્રવારે સંભાળ્યો કાર્યકારી વડાંપ્રધાનનો કાર્યભાર

નોંધનીય છે કે, કે. પી શર્મા ઓલીના રાજીનામા બાદ ઘણા દિવસોની રાજકીય અનિશ્ચિતતા હતી. ત્યાર બાગ બાદ શુક્રવારે રાત્રે 73 વર્ષીય સુશીલા કાર્કીએ વડાંપ્રધાનનો કાર્યભાર સંભાળ્યો. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે કાઠમાંડુમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાને સુશીલા કાર્કીને પદના શપથ લેવડાવ્યા. આ સમારોહમાં નેપાળના મુખ્ય ન્યાયાધીશ, વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા પ્રમુખ અને રાજદ્વારી સમુદાયના સભ્યો હાજર રહ્યા હતા. પૌડેલે કહ્યું કે સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળની કાર્યકારી સરકારને 6 મહિનાની અંદર નવી સંસદીય ચૂંટણીઓ યોજવાનો અધિકાર છે.

કે. પી ઓલીને પદ છોડવું પડ્યું

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના વિવાદાસ્પદ પ્રતિબંધને કારણે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા હતા, જેના કારણે કે. પી ઓલીને પદ છોડવું પડ્યું. હિંસક આંદોલનના ત્રણ દિવસ પછી, 73 વર્ષીય સુશીલા કાર્કી નેપાળમાં વચગાળાની સરકારના વડાંપ્રધાન તરીકે પસંદગી પામ્યા છે છે. શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે સુશીલા કાર્કી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને આ સમય દરમિયાન તેમની સાથે ઉસ હામી નેપાળ NGOના સભ્ય પણ હાજર હતા, જેણે Gen Z આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. 

આ પણ વાંચોઃ ‘ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાનું કામ સરળ ન હતું’, વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પનું નિવેદન

સુશીલા કાર્કી સામે મૂકવામાં આવી શરતો

હામી નેપાળ NGOએ સુશીલા કાર્કીને વચગાળાની સરકારની જવાબદારી સોંપતા પહેલાં ત્રણ મુખ્ય શરતો મુકી છે. જે મુજબ 

  • પહેલી શરત હાલની સંઘીય સંસદને ભંગ કરવાની છે. આનો એક અર્થ એ છે કે 2022ની સંસદીય ચૂંટણીમાં રાજકીય પક્ષો જેટલી પણ બેઠકો જીતી શક્યા હતા, હવે તે સંસદ ભંગ કરવામાં આવશે.
  • બીજી શરત એ છે કે 8 અને 9 સપ્ટેમ્બરના આંદોલનમાં જે રીતે વિરોધ કરી રહેલા યુવાનોની હત્યા કરવામાં આવી હતી અને તેમના પર શૂટ એટ સાઇટના આદેશો પણ આપવામાં આવ્યા હતા, તેની પણ ન્યાયિક કમિશન દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
  • ત્રીજી શરત એ છે કે, ગત સરકારમાં વડાપ્રધાન રહેલા કે. પી. શર્મા ઓલી સહિત તમામ મંત્રીઓ અને જનપ્રતિનિધિઓની સંપત્તિની તપાસ કરવામાં આવે અને આ માટે ન્યાયિક સત્તાની રચના પણ કરવામાં આવે.

સુશીલા કાર્કી કેટલા સમય સુધી વચગાળાની સરકાર ચલાવશે?

સુશીલા કાર્કી નેપાળમાં વચગાળાની સરકાર ફક્ત ત્યાં સુધી ચલાવશે જ્યાં સુધી ત્યાં નવી ચૂંટણીઓ ન થાય અને નવી સરકાર ન બને. આ માટે 6 મહિનાનો સમયગાળો પણ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં 6 મહિનાની અંદર નવી ચૂંટણીઓ યોજીને નવી સરકાર બનાવવામાં આવશે. 

નોંધનીય છે કે, નેપાળના Gen-Z યુવાનોએ સુશીલા કાર્કીને આ જવાબદારી પણ સોંપી છે કે વચગાળાની સરકારના વડા હોવા છતાં, તેઓ આગામી સંસદીય ચૂંટણીઓ સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્પક્ષતા સાથે કરાવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજ્યસભા ચૂંટણીમાં ‘દગો’ આપનારા ધારાસભ્યો સામે કોંગ્રેસ-RJDએ શા માટે ન કરી કાર્યવાહી? જાણો શું છે મજ…
INDIA

રાજ્યસભા ચૂંટણીમાં ‘દગો’ આપનારા ધારાસભ્યો સામે કોંગ્રેસ-RJDએ શા માટે ન કરી કાર્યવાહી? જાણો શું છે મજ…

March 21, 2026
PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત: પશ્ચિમ એશિયામાં શાંતિ અને સુરક્ષા મુદ્દે થઈ ખાસ ચર્ચા | …
INDIA

PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત: પશ્ચિમ એશિયામાં શાંતિ અને સુરક્ષા મુદ્દે થઈ ખાસ ચર્ચા | …

March 21, 2026
BIG NEWS: ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભયંકર હુમલો, સમગ્ર વિસ્તારમાં ઉથલપાથલ …
INDIA

BIG NEWS: ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભયંકર હુમલો, સમગ્ર વિસ્તારમાં ઉથલપાથલ …

March 21, 2026
Next Post
અમદાવાદમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને 20 વર્ષની સજા | ahmedabad mi…

અમદાવાદમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ સાડા સોળ વર્ષના કિશોરને 20 વર્ષની સજા | ahmedabad mi...

જુનાગઢ મનપા કોર્પોરેટરની હત્યા કરનારો અશ્વિન કાઠી સાધુના વેશમાં ઝડપાયો, 7 વર્ષથી હતો ફરાર | ashwin k…

જુનાગઢ મનપા કોર્પોરેટરની હત્યા કરનારો અશ્વિન કાઠી સાધુના વેશમાં ઝડપાયો, 7 વર્ષથી હતો ફરાર | ashwin k...

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર સુપર સ્ટોરમાં આગ લાગતા ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા લોકોએ બુજાવી | Peopl…

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર સુપર સ્ટોરમાં આગ લાગતા ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા લોકોએ બુજાવી | Peopl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હજારો નર્મદા પરિક્રમાવાસીઓ આનંદોઃ ઉત્તરવાહિની પરિક્રમા માટે 300 કરોડના ખર્ચે બે બ્રિજ બનશે | Two bri…

હજારો નર્મદા પરિક્રમાવાસીઓ આનંદોઃ ઉત્તરવાહિની પરિક્રમા માટે 300 કરોડના ખર્ચે બે બ્રિજ બનશે | Two bri…

4 weeks ago
જામનગર નજીક ફલ્લા ગામમાં ચલણી નોટોના આંકડા ઉપર જુગાર રમી રહેલા 10 શખ્સો પકડાયા | 10 people caught ga…

જામનગર નજીક ફલ્લા ગામમાં ચલણી નોટોના આંકડા ઉપર જુગાર રમી રહેલા 10 શખ્સો પકડાયા | 10 people caught ga…

4 weeks ago
આજે લાઈબ્રેરી દિવસઃ ગુજરાતમાં 175 વર્ષ પહેલાં પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ થઈ | Today is Library Day: L…

આજે લાઈબ્રેરી દિવસઃ ગુજરાતમાં 175 વર્ષ પહેલાં પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ થઈ | Today is Library Day: L…

4 months ago
ભાવનગરમાં દરરોજ 36 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડતા ફફડાટ | Stray dogs bite more than 36 people every…

ભાવનગરમાં દરરોજ 36 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડતા ફફડાટ | Stray dogs bite more than 36 people every…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News