gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિદ્યાર્થીની સુવિધા માટે શામળદાસ કોલેજના પાછળના ભાગે પણ ગેટ મુકાશે

ભારે વાહનોની સતત અવરજવર રહેતા વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવાયો છે

ભાવનગર –  મ.કૃ. ભાવનગર ુયનિવર્સિટીની શામળદાસ આર્ટસ કોલેજ નજીક હોકી ગ્રાઉન્ડ પાસે ગેટ ઉભો કરાયો છે અને તે ગેટ બંધ રહેતા રાહદારીઓને ઘણો મોટો રૃટ ફરવા જવું પડે છે. જ્યારે આ ગેટ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મુકાયો હોવાનું પ્રસાશન જણાવી રહ્યું છે. જ્યારે શામળદાસ કોલેજના પાછળના ગેટને પણ ખોલવાની વ્યવસ્થા ટુંક સમયમાં અમલી બનશે તેવું પણ જણાયું છે. 

મ.કૃ. ભાવનગર યુનિ. દ્વારા ડિપ્લોમાં પેન્ટીંગ કલા કેન્દ્ર (હોકી ગ્રાઉન્ડ) પાસે લોખંડનો ગેટ ઉભો કરાયો છે. એન.એસ.યુ.આઈ. દ્વારા આ અવરોધ સામે વાંધો ઉઠાવી શામળદાસ કોલેજનાં વિદ્યાર્થીઓને વાહન લઈને આવવા જવામાં ભારે તકલીફો ભોગવવી પડતી હોય, ઉપરાંત વઘાવાડી રોડ તરફથી ક્રિકેટ મેદાન તરફ જતા લોકો માટે પણ આ ગેટ અડચણ રૃપ બનેલ છે. જેનો વિરોધ નોંધાવ્યો છે. જોકે પ્રસાશનના સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ આ રોડ પર નાના વાહનોની સાથે રીક્ષા, ટેમ્પો, ટ્રક કે ડમ્પર જેવા હેવી વાહનોની પણ અવર જવર રહેતી હોય નાના મોટા અકસ્માતો કાયમી બન્યા છે ત્યારે વિદ્યાર્થીની સુરક્ષા વ્યવસ્થા માટે આ નિર્ણય લેવાયો છે અને હાલ પરીક્ષા હોટ ગેટ બંધ રાખવામાં આવેલ છે. જ્યારે શામળદાસ કોલેજનાં પાછળના ભાગે અલગ ગેટ બનાવી પાર્કીંગની વ્યવસ્થા કરવાનું પણ નવા સત્રથી વિચારણામાં છે. જેથી વિદ્યાર્થીને ફરવા જવું ન પડે. જ્યારે ગેટની બાજુમાં રાખેલ ચકરડીથી કોઈપણ વ્યક્તિ આવન જાવન કરી શકે છે. જોકે રેગ્યુલર કોલેજ સમય દરમ્યાન ગેટ ખુલ્લા આપવામાં આવશે તેવું પણ જણાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
Next Post
મહુવા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરાશે | import of white onions will …

મહુવા માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે સવારથી સફેદ કાંદાની આવક બંધ કરાશે | import of white onions will ...

આસારામના આશ્રમની હાર: ગુજરાત હાઈકોર્ટે કહ્યું- ‘નિયમો તોડ્યા છે, જમીન સરકારને સોંપવી જ પડશે’ | Gujar…

આસારામના આશ્રમની હાર: ગુજરાત હાઈકોર્ટે કહ્યું- 'નિયમો તોડ્યા છે, જમીન સરકારને સોંપવી જ પડશે' | Gujar...

મધ્યપ્રદેશના કરિયર કોચને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ, ગુનેગાર જેવું વર્તન કરી લાંચ માગ્યાનો આરોપ | ah…

મધ્યપ્રદેશના કરિયર કોચને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ, ગુનેગાર જેવું વર્તન કરી લાંચ માગ્યાનો આરોપ | ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાગ્યોદય હોટલમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થ રખાતા 50 હજારનો દંડ | 50 thousand fine for keeping food in th…

ભાગ્યોદય હોટલમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થ રખાતા 50 હજારનો દંડ | 50 thousand fine for keeping food in th…

1 year ago
કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

2 months ago
ગુજરાતમાં પકડાયેલા ISISથી જોડાયેલા ત્રણેય આતંકીઓનો શું હતો પ્લાન? જાણો ક્યાં-ક્યાં હુમલો કરવાની ફિરા…

ગુજરાતમાં પકડાયેલા ISISથી જોડાયેલા ત્રણેય આતંકીઓનો શું હતો પ્લાન? જાણો ક્યાં-ક્યાં હુમલો કરવાની ફિરા…

8 months ago
આજે મોદીની હાજરીમાં નિતિશ રેકોર્ડ 10મી વખત મુખ્યમંત્રી બનશે | Nitish will become Chief Minister for …

આજે મોદીની હાજરીમાં નિતિશ રેકોર્ડ 10મી વખત મુખ્યમંત્રી બનશે | Nitish will become Chief Minister for …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News