gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in INDIA
0 0
0
શાળા કે શૈતાનનું ઘર? ઓડિશામાં ધોરણ-7ની બાળકીનું જાતીય શોષણ કરનારા 5 શિક્ષકો ઝડપાયા | odisha kendrapa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Raping Minor in Odisha : ઓડિશાના કેન્દ્રાપાડા જિલ્લામાંથી ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લજવતો એક અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ખાનગી શાળાના પાંચ શિક્ષકોએ મળીને 13 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે પાંચેય આરોપી શિક્ષકોની ધરપકડ કરી લીધી છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર સગીરા ધોરણ-7 માં અભ્યાસ કરે છે. બાળકીએ તેના માતા-પિતાને જાણ કરી હતી કે, શાળાના શિક્ષકો લાંબા સમયથી તેનું જાતીય શોષણ કરી રહ્યા છે. આ સાંભળી ચોંકી ઉઠેલા માતા-પિતાએ તાત્કાલિક જિલ્લા બાળ કલ્યાણ સમિતિ (CWC) નો સંપર્ક કર્યો હતો.

બાળ કલ્યાણ સમિતિનો અહેવાલ

બાળ કલ્યાણ સમિતિએ આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સમિતિના સભ્ય સ્વાગતિકા પાત્રાએ જણાવ્યું કે, “અમને 18 ફેબ્રુઆરીએ ફરિયાદ મળી હતી. 48 કલાકની તપાસ બાદ અમે આ મામલો કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને સોંપ્યો હતો.” સમિતિએ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ બાબતે અલગથી તપાસ કરવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો : ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ : ટ્રેલરે પોલીસ વાહનના ફુરચા ઉડાડ્યા, 5 જવાન શહીદ, 3 ગંભીર

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

રાજકનિકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંજય મલિકે જણાવ્યું કે, સગીરાના પિતા અને બાળ કલ્યાણ સમિતિની ફરિયાદના આધારે શનિવારે પાંચેય આરોપી શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ.

રાજકીય ગરમાવો

આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષ બીજેડી (BJD) એ આ મામલે કેન્દ્રાપાડા એસપીને આવેદનપત્ર પાઠવીને દોષિતોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…
INDIA

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

April 11, 2026
દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે | For the first time in the country’…
INDIA

દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે | For the first time in the country’…

April 11, 2026
સગીર મોનાલિસા સાથે લગ્ન બદલ ફરમાન સામે પોક્સો કેસ | POCSO case against Farman for marrying minor Mon…
INDIA

સગીર મોનાલિસા સાથે લગ્ન બદલ ફરમાન સામે પોક્સો કેસ | POCSO case against Farman for marrying minor Mon…

April 11, 2026
Next Post
પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર છાંટી આગ ચાંપી દીધી..’, ગુરુગ્રામમાં દુષ્કર્મ પીડિતાની આપવીતી | gurugram…

પ્રાઈવેટ પાર્ટમાં સેનિટાઈઝર છાંટી આગ ચાંપી દીધી..', ગુરુગ્રામમાં દુષ્કર્મ પીડિતાની આપવીતી | gurugram...

દ્વારકાના દરિયામાં 5 કરોડની વિદેશી સિગારેટ સાથે ‘અલ મુખ્તાર’ નામની બોટ ઝડપાઈ, 4 ઈરાની ક્રૂને દબોચ્યા…

દ્વારકાના દરિયામાં 5 કરોડની વિદેશી સિગારેટ સાથે 'અલ મુખ્તાર' નામની બોટ ઝડપાઈ, 4 ઈરાની ક્રૂને દબોચ્યા...

કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી બાઈકની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | A smuggler who stole a bike was caugh…

કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી બાઈકની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | A smuggler who stole a bike was caugh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th…

2000 કિલો ગુલાલ ઉડતાં માધવપુરના રસ્તા પર ગુલાબી જાજમનાં દ્રશ્યો છવાયાં | 2000 kg of roses fell on th…

1 year ago
૨૦૨૬ના અંત સુધી સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન | satellite based toll collection

૨૦૨૬ના અંત સુધી સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન | satellite based toll collection

4 months ago
પહેલી મેથી FASTagનો ઉપયોગ થઈ શકશે નહીં, GPS દ્વારા સીધો બેન્ક ખાતાંમાંથી કપાશે ટોલ ટેક્સ | no more f…

પહેલી મેથી FASTagનો ઉપયોગ થઈ શકશે નહીં, GPS દ્વારા સીધો બેન્ક ખાતાંમાંથી કપાશે ટોલ ટેક્સ | no more f…

12 months ago
નવા કાયદાથી સંસદમાં સંગ્રામ : PM, CM 30 દિવસ જેલમાં રહે તો પદ ગુમાવે

નવા કાયદાથી સંસદમાં સંગ્રામ : PM, CM 30 દિવસ જેલમાં રહે તો પદ ગુમાવે

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News