gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત સરકારી હોસ્પિટલમાંથી ફરાર આરોપી સેલવાસના વાંસદા ગામે જંગલમાંથી પકડાયો | accused who escaped fro…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
સુરત સરકારી હોસ્પિટલમાંથી ફરાર આરોપી સેલવાસના વાંસદા ગામે જંગલમાંથી પકડાયો | accused who escaped fro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vapi : સુરતની સરકારી હોસ્પિટલમાંથી ચાર મહિના અગાઉ આરોપી પોલીસને ચકમો આપી ભાગી ગયા બાદ સેલવાસ પોલીસે કડીના આધારે વાંસદાના બરવડપાડાના જંગલમાંથી દબોચી લીધો હતો. આરોપી સામે વલસાડ જિલ્લાના કપરાડામાં પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ સુરત લાજપોર જેલમાં મોકલી દીધો હતો.

 વલસાડ જીલ્લાના કપરાડા પોલીસ મથકમાં પોકસો એકટ હેઠળ નોંધાયેલા ગુનામાં પોલીસે સિલ્ધા ગામે રાણપાડા ખાતે રહેતા આરોપી ફિરોઝ કાશીરામ તુંબડાને પકડી પાડયો હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજુ કરાયા બાદ સુરત લાજપોર જેલમાં મોકલી દીધો હતો. જેલવાસ ભોગવતા કાચાકામના કેદી ફિરોઝ તુંબડાની ચાર મહિના અગાઉ તબીયત લથડતા સુરતની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તે દરમિયાન આરોપી પોલીસ જાપ્તા વચ્ચેથી ભાગી ગયો હતો. પોલીસ દ્વારા આરોપીને પકડવા ભારે શોધખોળ શરૂ કરી હતી. જો કે આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.

 બીજી તરફ દા.ન.હવેલી પોલીસ વિભાગની સ્પેશિયલ ટીમને ફરાર આરોપી ફિરોઝ તુંબડા અંગે માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઈ સુરજ રાઉત અને ટીમે દા.ન.હવેલી અને મહારાષ્ટ્ર રાજયની સરહદમાં સઘન શોધખોળ શરૂ કરી હતી. પોલીસે અનેક ગ્રામ્ય વિસ્તારમાં અનેક લોકોની પૂછપરછ કરી આરોપી અંગે માહિતી એકત્રિત કરી હતી. જો કે આરોપી મોબાઈલનો ઉપયોગ નહી કરતો હોવાથી તેના સુધી પહોંચવા પોલીસને મુશ્કેલી ઉભી થઈ હતી. પરંતુ પોલીસે શોધખોળ યથાવત રાખી સેલવાસના વાંસદા ગામે બરવડપાડાના જંગલમાંથી ફરાર આરોપી ફિરોઝ તુંબડાને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. આ અંગે સેલવાસ પોલીસે સુરત પોલીસને જાણકારી આપી હતી. સુરત પોલીસ પકડાયેલા આરોપી ફિરોઝ તુંબડાનો કબજો મેળવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આતાપી વન્ડરલેન્ડ વિવાદ વકર્યો : આતાપી વન્ડરલેન્ડની તપાસ ફાઈલ ગુમ થવા મામલે એફઆઈઆર અને સીબીઆઈ તપાસની …
GUJARAT

આતાપી વન્ડરલેન્ડ વિવાદ વકર્યો : આતાપી વન્ડરલેન્ડની તપાસ ફાઈલ ગુમ થવા મામલે એફઆઈઆર અને સીબીઆઈ તપાસની …

June 10, 2026
અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…
GUJARAT

અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…

June 10, 2026
અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

June 10, 2026
Next Post
‘લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..’ UNSC રિપોર્ટમાં પાક.ના જૂઠ્ઠાણાની પોલ ખુલી | pa…

'લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..' UNSC રિપોર્ટમાં પાક.ના જૂઠ્ઠાણાની પોલ ખુલી | pa...

સૌરાષ્ટ્રમાં સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરતી આંતર-જિલ્લા ગેંગ ઝડપાઈ, 12 ચોરીના ભેદ ઉકેલાયા | sola…

સૌરાષ્ટ્રમાં સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયર ચોરતી આંતર-જિલ્લા ગેંગ ઝડપાઈ, 12 ચોરીના ભેદ ઉકેલાયા | sola...

‘પાકિસ્તાન સાથે મિત્રતા નહોતી તો આવો સિંધુ કરાર કેમ કર્યો…?’, જયશંકરનો વિપક્ષને સવાલ | why sign in…

'પાકિસ્તાન સાથે મિત્રતા નહોતી તો આવો સિંધુ કરાર કેમ કર્યો...?', જયશંકરનો વિપક્ષને સવાલ | why sign in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એઆઈની સાઈડ ઈફેક્ટ : દરરોજ 2300 કરોડ લિટર પાણીનો વેડફાટ | Side effect of AI: 2300 crore liters of wat…

એઆઈની સાઈડ ઈફેક્ટ : દરરોજ 2300 કરોડ લિટર પાણીનો વેડફાટ | Side effect of AI: 2300 crore liters of wat…

4 months ago
દિવાળી પહેલાંની ઝગમગ સાંજ – ટાફ પરિવારનો અનોખો સ્નેહમિલન:-

દિવાળી પહેલાંની ઝગમગ સાંજ – ટાફ પરિવારનો અનોખો સ્નેહમિલન:-

8 months ago
અમદાવાદ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન | Unseasonal rains in Ahmedabad rural di…

અમદાવાદ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન | Unseasonal rains in Ahmedabad rural di…

8 months ago
VIDEO: અમરેલીમાં પુલની રેલિંગ કારની આરપાર ઘૂસી ગઈ, 5 લોકોનો ચમત્કારિક બચાવ | The bridge railing pene…

VIDEO: અમરેલીમાં પુલની રેલિંગ કારની આરપાર ઘૂસી ગઈ, 5 લોકોનો ચમત્કારિક બચાવ | The bridge railing pene…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News