gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શાહપુર પોલીસે બોગસ પત્રકાર ઉજેફ તિરમીજીની ખંડણી કેસમાં ધરપકડ કરી | shahpur police arrested ujef tirm…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
શાહપુર પોલીસે બોગસ પત્રકાર ઉજેફ તિરમીજીની ખંડણી કેસમાં ધરપકડ કરી | shahpur police arrested ujef tirm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

ધ પાવર ઓફ ટ્રુથ અને  જીજે 01 સમાચાર નામની યુ ટ્યુબ પર એક વિડીયો પોસ્ટ કરીને એક વ્યક્તિને બદનામ કરવાની ધમકી આપીને બે લાખની ખંડણી માંગવાના કેસમાં શાહપુર પોલીસ ઓજેફ તીરમીજી નામના બોગસ પત્રકારની ધરપકડ કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે બહેરામપુરામાં એક વ્યક્તિ કન્ટ્રક્શન સ્કીમ ચાલુ કરી હતી, જે પ્લોટીંગ સ્કીમ બદનામ થાય તેવા બદઇરાદાથી  આબેદા માજીદ શેખ, ઓજેફ તીરમીજી, સાબીર હુસૈન શેખ અને અજીમખાન પઠાણે એક વિડીયો બનાવીને  ધ પાવર ઓફ ટ્રુથ અને  જીજે 01 સમાચાર નામની યુ ટ્યુબ પર મુક્યો હતો. જે હટાવવા અને વધુ વાયરલ ન કરવાના બદલામાં ફરીયાદીના મામાના દીકરાને ખાનપુરમાં આવેલા અલફીયા ફ્લેટ બોલાવીને બે લાખની ખંડણી માંગી હતી. સાથેસાથે ધમકી આપી હતી કે જો પૈસા નહી આપો તે વિડીયો વાયરલ કરશે.

આમ, સતત નાણાંની માંગણી કરતા છેવટે આ અંગે શાહપુર પોલીસ મથકે ફરિયાદ નોઁધવામાં આવી હતી. જેના આધારે શાહપુર પોલીસે ઓજેફ તીરમીજી (રહે. ચોપદારની ગલી, કાચની મસ્જિદ પાસે, જમાલપુર)ની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે ખંડણીખોર ઓજેફ તીરમજીની અગાઉ ગાયકવાડ હવેલી પોલીસે ધરપકડ કરી હતી. હાલ તેની વિરૂદ્ધ ચાંદખેડા, સાયબર ક્રાઇમ, વેજલપુર , ગાયકવાડ હવેલી, શાહપુર અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં કુલ નવ ગુના નોંધાઇ ચુક્યા છે. ત્યારે શાહપુર પોલીસ બાદ અન્ય ગુનામાં તેની ધરપકડ થવાની શક્યતા છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો, પાદરા પોલીસે તપાસ હાથ ધરી | Fatal Car…
GUJARAT

May 9, 2026
જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : પાંચ દિવસમાં 16 હોટલ-રેસ્ટોરન્ટ સીલ | 16 hotels…

વડાપ્રધાનના જામનગર પ્રવાસ પૂર્વે મહાનગરપાલિકા એક્શનમાં : પીએમ રૂટને દબાણ મુક્ત બનાવવા વિશેષ ઝુંબેશ |…

Next Post
હોટલમાં આરામ કરવા માટે રૂમ ન આપતા માથભારે તત્વોએ તોડફોડ કરી | vasna police reported case againts not…

હોટલમાં આરામ કરવા માટે રૂમ ન આપતા માથભારે તત્વોએ તોડફોડ કરી | vasna police reported case againts not...

અડધી કિંમતે સોનું વેચવાનું કહીને ઠગાઇ આચરતી બાવરી ગેંગ ઝડપાઇ | DCP Zone 2 staff nabbed bavri gang me…

અડધી કિંમતે સોનું વેચવાનું કહીને ઠગાઇ આચરતી બાવરી ગેંગ ઝડપાઇ | DCP Zone 2 staff nabbed bavri gang me...

ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર | timings Change of Mataji…

ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર | timings Change of Mataji...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમીની પત્નીના ફોટા એડિટ કરી બિભત્સ લખાણ કરી મિત્રને મોકલતી યુવતી | Girl edits photos of lover’s w…

10 months ago
ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને પાયાવિહોણા ગણાવ્યા, ભાજપે કહ્યું- ‘દેશને બદનામ કરવાનો પ્રયાસ’ | Ele…

6 months ago
‘તમામ પડકારોનો જવાબ આપવામાં સક્ષમ, પરંતુ…’, રાજનાથ સિંહની બાંગ્લાદેશને ચેતવણી | can handle any cha…

2023-24માં સરકારે ક્રિપ્ટોમાંથી આવકવેરાના રૂપમાં રૂ. 437 કરોડ વસૂલ્યા | In 2023 24 the government co…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News