gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બદલ રાજ્ય કૃષિ મંત્રીએ માફી માંગી, વિવાદ વકરતા હાથ જોડ્યા | Gujarat Mini…

G METRO NEWS by G METRO NEWS
June 15, 2026
in GUJARAT
0 0
0
શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બદલ રાજ્ય કૃષિ મંત્રીએ માફી માંગી, વિવાદ વકરતા હાથ જોડ્યા | Gujarat Mini…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ramesh bhai Katara apology : ગોધરામાં યોજાયેલા સત્તાવાર સરકારી કાર્યક્રમ ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ ના મંચ પરથી શિક્ષકોની માનસિકતા અને કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવનારા રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારા આખરે વિવાદ વધતા બેકફૂટ પર આવ્યા છે. મંત્રીએ જાહેરમાં પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, “મારાથી કાર્યક્રમમાં જે બોલાઈ ગયું એ બદલ હું માફી માગું છું અને મારા શબ્દો પાછા લઉં છું.” સરકારી મંત્રી દ્વારા જાહેરમાં માફી માગવામાં આવતા પાછલા બે દિવસથી શિક્ષણ જગત અને રાજકારણમાં ચાલી રહેલા ભારે ઘમસાણ પર આખરે પૂર્ણવિરામ મુકાયું હોય તેવું લાગી રહ્યું છે.

શું હતો વિવાદ? 

ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ મંદિરમાં આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી રમેશભાઈ કટારાએ શિક્ષકોને આડે હાથ લેતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, 8મા અને 10મા નાણાં પંચ સુધીના તમામ આર્થિક લાભો અને ઉચ્ચ પગાર મેળવ્યા પછી પણ શિક્ષકોની ભૂખ ભાગતી નથી અને તેઓ સરકાર સામે અવારનવાર વિરોધ પ્રદર્શન કરે છે. આટલું જ નહીં, તેમણે શિક્ષકોની વ્યાવસાયિક નિષ્ઠા પર પ્રહાર કરતા એવું પણ કહ્યું હતું કે આજનો શિક્ષક વર્ગખંડમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના બદલે પોતાના મોબાઈલ ફોનમાં જ રચ્યોપચ્યો રહે છે.

સરકારના જ એક જવાબદાર મંત્રી દ્વારા શૈક્ષણિક આલમની સરેઆમ ટીકા કરાતા સમગ્ર રાજ્યના શિક્ષક સંગઠનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ આ નિવેદન ભારે ચર્ચાનો વિષય બન્યું હતું. ચારેય તરફથી ઘેરાયા બાદ અને પક્ષના મોવડીમંડળ તરફથી મળેલી કડક સૂચનાઓ બાદ, મંત્રીએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી લીધી છે અને શિક્ષકો પ્રત્યે આદર વ્યક્ત કરતા પોતાના વિવાદિત શબ્દો વિધિવત રીતે પાછા ખેંચી લીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Priyanka Bajaj Sibal Impresses as Dr. Ajaiata in Gajab Raat, Shares Powerful Screen Moments with Man…
GUJARAT

Priyanka Bajaj Sibal Impresses as Dr. Ajaiata in Gajab Raat, Shares Powerful Screen Moments with Man…

November 5, 2026
Vivek Anand Oberoi, Nithya Menen, Shreya Sharma & Ashish Vidyarthi Come Face-to-Face in the Intrigui…
GUJARAT

Vivek Anand Oberoi, Nithya Menen, Shreya Sharma & Ashish Vidyarthi Come Face-to-Face in the Intrigui…

November 5, 2026
Audience can’t stop raving about this Rural Horror Kaali Kheti’s teaser starring JS & SK – Call It I…
GUJARAT

Audience can’t stop raving about this Rural Horror Kaali Kheti’s teaser starring JS & SK – Call It I…

November 4, 2026
Next Post
‘સમય આવશે ત્યારે જાહેરમાં ખુલ્લા પાડીશ…’ મનસુખ વસાવા ભાજપ કાર્યકરો પર જ બગડ્યા | Bharuch MP Mansuk…

'સમય આવશે ત્યારે જાહેરમાં ખુલ્લા પાડીશ...' મનસુખ વસાવા ભાજપ કાર્યકરો પર જ બગડ્યા | Bharuch MP Mansuk...

અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahme…

અમદાવાદ: ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવનારા ચેતતા રહેજો, સફાઈ કરવા આવેલા બે જણા દાગીના લઈ ફરાર | ahme...

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh…

મોંઘવારીનો પ્રચંડ વિસ્ફોટ! 43 મહિનાનો રેકોર્ડ તૂટ્યો, મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 9.68 ટકા | Wh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચેક રિટર્ન કેસમાં 2 શખ્સને 1-1 વર્ષ, એક શખ્સને 6 માસ કેદની સજા | 2 people sentenced to 1 year each 1…

ચેક રિટર્ન કેસમાં 2 શખ્સને 1-1 વર્ષ, એક શખ્સને 6 માસ કેદની સજા | 2 people sentenced to 1 year each 1…

1 year ago
ભારતીય રેલવેને પાંચ વર્ષમાં ખરાબ ભોજનની 19 હજાર ફરિયાદ મળી, કાર્યવાહી કેટલી થઈ?

ભારતીય રેલવેને પાંચ વર્ષમાં ખરાબ ભોજનની 19 હજાર ફરિયાદ મળી, કાર્યવાહી કેટલી થઈ?

1 year ago
અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

5 months ago
કોણ બનશે બંગાળના નવા CM? શુભેન્દુ અધિકારીને આવી શકે છે દિલ્હીનું તેડું, 4 દિગ્ગજોના નામ રેસમાં | Wes…

કોણ બનશે બંગાળના નવા CM? શુભેન્દુ અધિકારીને આવી શકે છે દિલ્હીનું તેડું, 4 દિગ્ગજોના નામ રેસમાં | Wes…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News