gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષક દંપતીના ઘરમાંથી દાગીના અને શિવ મંદિરમાં ચાંદીના છત્રની ચોરી | theft in temple and teachers ho…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
શિક્ષક દંપતીના ઘરમાંથી દાગીના અને શિવ મંદિરમાં ચાંદીના છત્રની ચોરી | theft in temple and teachers ho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બાલાસિનોર, તા.૨૦ બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામે શિવ મંદિર અને શિક્ષક દંપતીના બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીની વસ્તુઓ સહિત કુલ રૃ.૩.૯૦ લાખની મત્તાની ચોરી થઇ હતી. હાલ વડોદરામાં રહેતા ભાડોલ ખુર્દ પ્રાથમિક શાળાના શિક્ષકે ફરિયાદ નોંધાવી હતી.

દોલતપોરડા ગામના રહેવાસી અને હાલ વડોદરામાં વાઘોડિયા રોડ પર રહેતા સુનિલ સોમાભાઇ પટેલે બાલાસિનોર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.૯ના રોજ રક્ષાબંધન હોવાથી શિક્ષિકા પત્ની હેમાબેન અને પુત્રી વ્યોમિકા સાથે દોલતપોરડાના ઘરે આવી બીજા દિવસે મકાનને તાળુ મારીને પરત જતા રહ્યા હતા. ગઇકાલે ગામના વોટ્સએપ ગૃપમાં મેસેજ આવ્યો હતો કે, શિવ મંદિરમાં ચોરી થઇ છે અને નજીકમાંથી તૂટેલું તાળુ મળી આવ્યું છે. 

આ તાળુ મારા ઘરનું હોવાથી મેં મારા ભાઇને ઘરે તપાસ કરવા મોકલતા ઘરનું તાળુ ગાયબ હતું અને દરવાજાનો નકૂચો તૂટેલો તથા અંદરનો સામાન વેર-વિખેર હતો. બાદમાં હું ગામમાં આવી ગયો હતો અને તપાસ કરતા ઘરમાં અનાજ ભરવાના પીપમાં મૂકેલી તેમની પુત્રીને જીયાણામાં ભેટ તરીકે મળેલી ૬૦ ગ્રામ વજનની સોનાની ગાડીની પ્રતિકૃતિ તથા પ્લાસ્ટિકની બેગમાં રાખેલી દીકરીની સોનાની કાનની બુટ્ટી અને ૮ હજાર રોકડ રકમની ચોરી થઇ હોવાનું જણાયું હતું. ઘરથી થોડે દૂર આવેલા શિવ મંદિરનું પણ તાળુ તોડીને શિવલીંગ પર ચડાવેલું ચાંદીનું ૩૦૦ ગ્રામ વજનનું છત્ર તથા મંદિરની દાનપેટી ચોરી થઇ ગઇ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

Next Post
આજવારોડની સોસાયટીમાં પરિણીતાની છેડતી બાદ પતિ પર ચપ્પુથી હુમલો | knife attack on husband in society

વેસ્ટર્ન રેલ્વે વિશ્વામિત્રીથી રત્નાગિરી માટે ગણપતિ સ્પેશલ ટ્રેન દોડાવશે | Ganpati Special train fro…

વેસ્ટર્ન રેલ્વે વિશ્વામિત્રીથી રત્નાગિરી માટે ગણપતિ સ્પેશલ ટ્રેન દોડાવશે | Ganpati Special train fro...

વિશ્વ બજારમાં કિંમતી ધાતુ મક્કમ પણ ઘરઆંગણે ચાંદીમાં રૂા. 2500નું ગાબડું | Precious metals firm in gl…

વિશ્વ બજારમાં કિંમતી ધાતુ મક્કમ પણ ઘરઆંગણે ચાંદીમાં રૂા. 2500નું ગાબડું | Precious metals firm in gl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના દીવા ઝગમગશે કાશીના ઘાટ પર: ડભોઈની મહિલાઓએ ગૌ-છાણમાંથી બનાવ્યા 3 લાખ દીવા | Women in Dabhoi …

6 months ago
સાવજ ડેરીનાં રાજકારણ મુદ્દે ભાજપના 2 આગેવાન સામસામે | Two BJP leaders face off over Savage Dairy pol…

7 months ago
BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો

11 months ago
નાણાં પડાવતા ગઠિયાએ ચકુડિયા મહાદેવના ટ્રસ્ટીને પણ આબાદ છેતર્યા | Rakhiyal police arrest cheater in t…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News