gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને રાહત, CBI તપાસ નહીં થાય, SCએ હાઇકોર્ટના આદેશને રદ કર્યો | mamta g…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in INDIA
0 0
0
શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને રાહત, CBI તપાસ નહીં થાય, SCએ હાઇકોર્ટના આદેશને રદ કર્યો | mamta g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bengal Teacher Recruitment Scam: પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં મંગળવારે (આઠમી અપ્રિલ) મમતા સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોલકાતા હાઈકોર્ટના ચુકાદાના એક ભાગને રદ કર્યો હતો. જેમાં બંગાળ સરકાર દ્વારા સરકારી અને સહાયિત શાળાઓમાં વધારાના શિક્ષકોની નિમણૂક કરવાના નિર્ણયની સીબીઆઈ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે તપાસનો આદેશ આપ્યો હતો

સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ કર્યું કે 25,753 શિક્ષકોની નિમણૂક અને પશ્ચિમ બંગાળમાં રાજ્ય સંચાલિત અને સહાયિત શાળાઓમાં કર્મચારીઓની નિમણૂક સંબંધિત અન્ય પાસાઓની CBI તપાસ કોલકાતા હાઈકોર્ટના નિર્દેશ મુજબ ચાલુ રહેશે.

પશ્ચિમ બંગાળ શિક્ષણ વિભાગે SSC ભરતી માટે લગભગ 6,000 વધારાની જગ્યાઓ બનાવી હતી. આ નિર્ણયને રાજ્ય મંત્રીમંડળે પણ મંજૂરી આપી હતી. કોલકાતા હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘વધારાની ખાલી જગ્યાઓ બનાવવાનો નિર્ણય યોગ્ય નથી. જો જરૂરી હોય તો, સીબીઆઈ કેબિનેટ સભ્યોની અટકાયત કરી શકે છે અને તેમની પૂછપરછ કરી શકે છે.’ બંગાળ સરકારે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

કોર્ટે 25000 શિક્ષકોની નિમણૂક ગેરકાયદે જાહેર કરી

ત્રીજી એપ્રિલના રોજ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ સંજય કુમારની બેન્ચે 25.753 શિક્ષકો અને કર્મચારીઓની નિમણૂકને રદબાતલ જાહેર કરી હતી, અને સમગ્ર પસંદગી પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી હતી.

શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને રાહત, CBI તપાસ નહીં થાય, SCએ હાઇકોર્ટના આદેશને રદ કર્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
INDIA

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

March 26, 2026
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…
INDIA

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

March 26, 2026
જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…
INDIA

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

March 26, 2026
Next Post
ટેરિફ અંગે ભારતની સમસ્યા વધી! અમેરિકા બાદ હવે યુરોપે ઉઠાવ્યો મુદ્દો | After Trump now the European U…

ટેરિફ અંગે ભારતની સમસ્યા વધી! અમેરિકા બાદ હવે યુરોપે ઉઠાવ્યો મુદ્દો | After Trump now the European U...

સેન્સેક્સ 1089 પોઇન્ટના સુધારા સાથે બંધ, રોકાણકારોની મૂડીમાં 7.42 લાખ કરોડની રિકવરી | sensex jumps 1…

સેન્સેક્સ 1089 પોઇન્ટના સુધારા સાથે બંધ, રોકાણકારોની મૂડીમાં 7.42 લાખ કરોડની રિકવરી | sensex jumps 1...

‘ડિસેમ્બર પહેલા કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે, સિદ્ધારમૈયાને હટાવાશે’, ડીકે શિવકુમારના નજીકના નેતાનો દાવો

'ડિસેમ્બર પહેલા કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે, સિદ્ધારમૈયાને હટાવાશે', ડીકે શિવકુમારના નજીકના નેતાનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભુજમાં 11 હજાર દીકરીએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું, સર્જાયો વર્લ્ડ રેકોર્ડ | 11 thousand …

ભુજમાં 11 હજાર દીકરીએ સ્વરક્ષાના સંકલ્પ લઈ ગીતાનું પઠન કર્યું, સર્જાયો વર્લ્ડ રેકોર્ડ | 11 thousand …

6 months ago
મ્યુનિ. રીઝર્વ પ્લોટો સાચવવાની મથામણ, મ્યુનિ.પ્લોટોને દબાણમુકત રાખવા પાંચ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ…

મ્યુનિ. રીઝર્વ પ્લોટો સાચવવાની મથામણ, મ્યુનિ.પ્લોટોને દબાણમુકત રાખવા પાંચ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ…

8 months ago
કર્ણાટકના પૂર્વ DGPની હત્યાથી હડકંપ, પત્ની પર જ શંકાની સોય, તપાસ શરૂ

કર્ણાટકના પૂર્વ DGPની હત્યાથી હડકંપ, પત્ની પર જ શંકાની સોય, તપાસ શરૂ

11 months ago
ભાઈચારાનું ઉદાહરણ : જમ્મુમાં મુસ્લિમનું મકાન તોડી પડાતા હિન્દુ પાડોશીએ પ્લોટ આપ્યો | jammu hindu nei…

ભાઈચારાનું ઉદાહરણ : જમ્મુમાં મુસ્લિમનું મકાન તોડી પડાતા હિન્દુ પાડોશીએ પ્લોટ આપ્યો | jammu hindu nei…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News