gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં તેજીનો આશાવાદ : ઓક્ટોબર માસમાં અલંગમાં 16 શિપ બીચ થયાં | Optimism for a bo…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં તેજીનો આશાવાદ : ઓક્ટોબર માસમાં અલંગમાં 16 શિપ બીચ થયાં | Optimism for a bo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– છેલ્લા 5 મહિનામાં શિપની સંખ્યામાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી

– મે-2025 માં માત્ર 4 શિપ આવ્યા બાદ 5 મહિનામાં શિપની સંખ્યા ચાર ગણી વધી, છેલ્લા 10 માસમાં કુલ 106 શિપ આવ્યા

ભાવનગર : અલંગના શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી રહી છે. મંદીના માહોલની સ્થિતિ વચ્ચે ચાલુ વર્ષે મે મહિનામાં શિપની સંખ્યા નિરાશાજનક હતી. પરંતુ તે બાદથી શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી તે પછીના પાંચ માસમાં શિપની સંખ્યા ચાર ગણી વધીને આ સંખ્યા ઓક્ટોબરમાં ૧૬ થઈ છે. છેલ્લા ૧૦ મહિનામાં અલંગમાં આવેલા શિપની સંખ્યા ૧૦૬ થઈ છે.

વૈશ્વિક શિપ રિસાક્લિંગ ઉદ્યોગમાં સુસ્તી અને સ્થિરતાના માહૌલ વચ્ચે અલંગ શિપ રિસાક્લિંગ ઉદ્યોગમાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી રહી છે. જે ભાવનગરની આર્થિક કરોડરજ્જૂ એવા શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ માટે સારી બાબત છે પરંતુ તેમ છતાં પાછલા વર્ષોની સરખામણીએ આ આંકડો ઘણો ઓછો છે. ચાલુ વર્ષે મે મહિના અલંગમાં સૌથી ઓછા માત્ર ૪ શિપ આવ્યા હતા. પરંતુ તે બાદથી અલંગ શિપ રિસાયક્લિંગ ઉદ્યોગમાં ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળી અને તે પછીના પાંચ માસમાં શિપની સંખ્યા ચાર ગણી વધી અને ઓક્ટોબર માસમાં અલંગમાં ૧૬ શિપ બીચ થયાં અને આ સાથે વર્ષ-૨૦૨૫માં અલંગમાં આવેલા શિપની સંખ્યા ૧૦૦ને પાર થઈ છે. ગત વર્ષ-૨૦૨૪માં અલંગમાં ૧૧૦ શિપ આવ્યા હતા. જેની સરખામણીએ ચાલુ વર્ષ-૨૦૨૫ના છેલ્લા ૧૦ માસમાં કુલ ૧૦૬ શિપ આવ્યા છે. જોકે ટનેજના દ્રષ્ટિકોણથી ઓક્ટોબર માસ નિરાશાજનક છે કારણ કે, ગત મહિનામાં ૧૦ હજાર એલડીટીથી વધારે વજનના માત્ર પાંચ જહાજ છે બાકીના નાના શિપ છે. હાલની સ્થિતિ જોતા શિપ બ્રેકરો સંતોષજનક વળતર નથી મળતું ત્યાં સુધી નવું શિપ ખરીદવાનું ટાળે છે સાથે જ સ્ટીલનું માર્કેટના ઉતારચડાવની સીધી અસર આ ઉદ્યોગમાં જોવા મળી રહી છે.

માસ

શિપ

જાન્યુઆરી

૧૦

ફેબુ્રઆરી

૧૦

માર્ચ

૧૧

એપ્રીલ

૦૯

મે

૦૪

જુન

૦૮

જુલાઈ

૧૨

ઓગસ્ટ

૧૧

સપ્ટેમ્બર

૧૫

ઓક્ટોબર

૧૬

કુલ

૧૦૬

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘તમે બંને યુવકો બંધ રૂમમાં શું કરો છો?’, વડોદરામાં હનીટ્રેપ વિથ લૂંટનો ચોંકાવનારો કિસ્સો | Vadodara …
GUJARAT

‘તમે બંને યુવકો બંધ રૂમમાં શું કરો છો?’, વડોદરામાં હનીટ્રેપ વિથ લૂંટનો ચોંકાવનારો કિસ્સો | Vadodara …

March 24, 2026
પેટ્રોલ પંપ પર પડાપડી વચ્ચે ગુજરાત સરકારનું ફરમાન: કેન કે બોટલમાં પેટ્રોલ લેવા ગયા તો ખાલી હાથે પાછા…
GUJARAT

પેટ્રોલ પંપ પર પડાપડી વચ્ચે ગુજરાત સરકારનું ફરમાન: કેન કે બોટલમાં પેટ્રોલ લેવા ગયા તો ખાલી હાથે પાછા…

March 24, 2026
ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ: લગ્નથી લઈને લિવ-ઇન સુધીના બદલાશે નિયમો, જાણો વિગતવાર…
GUJARAT

ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ: લગ્નથી લઈને લિવ-ઇન સુધીના બદલાશે નિયમો, જાણો વિગતવાર…

March 24, 2026
Next Post
13 મહિના પછી ભારતીય શેરબજારને અપગ્રેડ કરાયું, ન્યૂટ્રલમાંથી ‘ઓવરવેઈટ’ રેટિંગ અપાયું | Indian stock m…

13 મહિના પછી ભારતીય શેરબજારને અપગ્રેડ કરાયું, ન્યૂટ્રલમાંથી 'ઓવરવેઈટ' રેટિંગ અપાયું | Indian stock m...

‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું’, SITના રિપોર્ટમાં ખુલાસો | …

'તિરુપતિ મંદિરના પ્રસાદમાં 5 વર્ષમાં 250 કરોડનું ભેળસેળવાળું ઘી વપરાયું', SITના રિપોર્ટમાં ખુલાસો | ...

ધ્રાંગધ્રામાં વોર્ડ નં.૦૩માં ગટરની સફાઈના અભાવે નર્કાગાર જેવી સ્થિતિ | Hell like situation in Ward N…

ધ્રાંગધ્રામાં વોર્ડ નં.૦૩માં ગટરની સફાઈના અભાવે નર્કાગાર જેવી સ્થિતિ | Hell like situation in Ward N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં હિટ એન્ડ રન: ઈકો ચાલકે ત્રણને અડફેટે લેતા બે રાહદારીના કમકમાટીભર્યા મોત | Hit and run in …

પંચમહાલમાં હિટ એન્ડ રન: ઈકો ચાલકે ત્રણને અડફેટે લેતા બે રાહદારીના કમકમાટીભર્યા મોત | Hit and run in …

2 months ago
અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1300 સરકારી કર્મચારીઓ દંડાયા, 80 પોલીસકર્મીઓની પણ પાવતી ફાટી | Ah…

અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1300 સરકારી કર્મચારીઓ દંડાયા, 80 પોલીસકર્મીઓની પણ પાવતી ફાટી | Ah…

3 months ago
ભૂરાજકીય તણાવ વચ્ચે તુર્કીમાં ભારતીય કંપનીઓનો વેપાર યથાવત | Indian companies’ business in Turkey con…

ભૂરાજકીય તણાવ વચ્ચે તુર્કીમાં ભારતીય કંપનીઓનો વેપાર યથાવત | Indian companies’ business in Turkey con…

10 months ago
નવસારીમાં રૂ.1 લાખની લાંચ લેતો કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો, આરોપીને માર ન મારવા માગ્યા હતા રૂપિયા | Co…

નવસારીમાં રૂ.1 લાખની લાંચ લેતો કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાયો, આરોપીને માર ન મારવા માગ્યા હતા રૂપિયા | Co…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News