gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિયાળબેટની 2 બોટ અને 9 ખલાસીઓ લાપત્તા બન્યા બાદ સગડ મળતા હાશકારો | Tributes pour in after 2 boats an…

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
શિયાળબેટની 2 બોટ અને 9 ખલાસીઓ લાપત્તા બન્યા બાદ સગડ મળતા હાશકારો | Tributes pour in after 2 boats an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

11 ખલાસીઓનો હજુ પત્તો લાગ્યો નથી ત્યાં નવી દોડધામ કોસ્ટગાર્ડના જહાજ અને હેલિકોપ્ટર દ્વારા તોફાની દરિયામાં ગુમ માછીમારોની શોધખોળ એન્જિન બંધ પડેલી અન્ય બોટોને પણ કિનારે લાવવા કવાયત

અમરેલી, : અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી દરિયો તોફાની બન્યો છે, જેમાં ત્રણ દિવસ પહેલા ત્રણ ફિશિંગ બોટ ડૂબી જવાથી લાપત્તા બનેલા 11  ખલાસીઓનો હજુ પત્તો લાગ્યો નથી ત્યાં આજે નવી દોડધામ થઈ હતી. જેમાં શિયાળબેટની બે બોટ અને નવ ખલાસીઓ લાપત્તા બન્યા હતા. જો કે, તેમના સગડ મળતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. જાફરાબાદના દરીયામાં ત્રણ દિવસ પહેલા ભારે કરંટ જોવા મળતા વહીવટી તંત્રએ તમામ માછીમારોને પરત આવી જવા મેસેજ મોકલ્યા હતા. આ દરમિયાન જાફરાબાદના દરિયાકિનારેથી 500  કરતા વધારે બોટ માછીમારી કરવા માટે દરિયામાં ગઈ હતી, તેમાંથી જાફરાબાદની બે અને રાજપરાની એક બોટ ડૂબી જતા 17  ખલાસીઓના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા, જયારે બોટમાં સવાર 11 ખલાસીઓ લાપત્તા બન્યા છે. આ ખલાસીઓનો હજુ પત્તો લાગ્યો નથી ત્યાં શિયાળબેટની ધનવંતી બોટ અને લક્ષ્મીપ્રસાદ નામની બોટનો સંપર્ક ન થતા લાપતા બની હતી. બંને બોટમાં 9 ખલાસીઓ હતા. જો કે શોધખોળના અંતે પહેલા ધનવંતી બોટની ભાળ મળતા તેને ખલાસીઓ સાથે પરત લાવવામાં આવી હતી. જયારે લક્ષ્મીપ્રસાદ નામની બોટનો પણ સંપર્ક થઈ જતાં કિનારે લાવવાની તજવીજ ચાલુ કરાઈ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

Next Post
જો 1- 2 કલાક મોડું થયુ હોત તો બોખીરા પાણીમાં ગરકાવ થઈ જાત! | If it had been 1 2 hours late Bokhira w…

જો 1- 2 કલાક મોડું થયુ હોત તો બોખીરા પાણીમાં ગરકાવ થઈ જાત! | If it had been 1 2 hours late Bokhira w...

બાંટવા પંથકમાં પાણીના જોરદાર પ્રવાહમાં માણાવદરના હડમતાળી મંદિર તરફનો પુલ ઉખડી ફેંકાઈ ગયો : રસાલા ડેમ…

બાંટવા પંથકમાં પાણીના જોરદાર પ્રવાહમાં માણાવદરના હડમતાળી મંદિર તરફનો પુલ ઉખડી ફેંકાઈ ગયો : રસાલા ડેમ...

47 વર્ષનો હાર્ડવેર વેપારી ધો.9 ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware dealer cau…

47 વર્ષનો હાર્ડવેર વેપારી ધો.9 ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware dealer cau...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ST વિભાગના 36 હજાર કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશખબર, રાજ્ય સરકારની મોટી જાહેરાત | ‘Festive advance…

5 months ago
અમદાવાદ: વેલેન્ટાઇન ડે પર 24 વર્ષીય યુવક કરૂણ મોત, બ્રેક મારતા પડી ગયો પાછળથી ટ્રક માથા પર ચઢી ગઈ | …

1 month ago
અહીં કોને મળવા આવ્યો છે? તેમ કહી શખ્સે ચાકુની અણીએ બે મિત્રોને માર માર્યો | man stabbed two friends …

વડોદરા નજીક રસ્તામાં અચાનક ભૂંડ આવ્યું, બાઈક પરથી પટકાયેલા યુવાનનું મોત | a young man dies after his…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News