gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શિવાજી મહારાજ વિશે એવું તો શું પ્રકાશિત કર્યું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ બે દાયકા બાદ માફી માગી | Wh…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in INDIA
0 0
0
શિવાજી મહારાજ વિશે એવું તો શું પ્રકાશિત કર્યું કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ બે દાયકા બાદ માફી માગી | Wh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Shivaji Maharaj News: ઐતિહાસિક તથ્યોની છેડછાડ અને વાંધાજનક લખાણના એક દાયકાઓ જૂના વિવાદમાં આખરે ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ (OUP) ઈન્ડિયાએ નમતું જોખ્યું છે. અમેરિકાના લેખક જેમ્સ લેન દ્વારા લખાયેલા પુસ્તકમાં શિવાજી મહારાજ વિશે કરાયેલી અપ્રમાણિત ટિપ્પણીઓ બદલ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસએ છત્રપતિના 13મા વંશજ ઉદયનરાજે ભોંસલે અને સમગ્ર જનતાની જાહેર નોટિસ દ્વારા માફી માંગી છે.

શું હતો સમગ્ર વિવાદ?

અહેવાલો અનુસાર, વર્ષ 2003માં OUP દ્વારા ‘શિવાજી: હિન્દુ કિંગ ઇન ઇસ્લામિક ઇન્ડિયા’નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તકના લેખક અમેરિકાના જેમ્સ લેન હતા. પુસ્તકમાં છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને તેમના પરિવાર વિશે કેટલીક એવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી જેને ઈતિહાસકારો અને શિવપ્રેમીઓએ અત્યંત અપમાનજનક અને પાયાવિહોણી ગણાવી હતી. પુસ્તકના પાના નંબર 31, 33, 34 અને 93 પરના લખાણો સામે મુખ્ય વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

જાન્યુઆરી 2004માં આ પુસ્તકના વિરોધમાં સંભાજી બ્રિગેડના કાર્યકરોએ પુણેની પ્રસિદ્ધ ‘ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (BORI)માં ભારે તોડફોડ કરી હતી. તેમનો આરોપ હતો કે આ સંસ્થાએ લેખકને ખોટી માહિતી પૂરી પાડી હતી.

આ પણ વાંચો: દિલ્હીમાં અડધી રાતે મસ્જિદની આજુબાજુ બુલડોઝર એક્શનથી લોકો લાલઘૂમ, પથ્થરમારો કરાયો

કોર્ટના આદેશ બાદ જાહેર નોટિસ

બોમ્બે હાઈકોર્ટની કોલ્હાપુર બેન્ચમાં ચાલી રહેલા કેસના નિર્દેશોનું પાલન કરતા, OUP ઈન્ડિયાએ અખબારોમાં માફીનામું પ્રસિદ્ધ કર્યું છે. OUP ઈન્ડિયાનું લખ્યુ ‘અમે સ્વીકારીએ છીએ કે પુસ્તકમાં આપવામાં આવેલા કેટલાક નિવેદનો અપ્રમાણિત અને વણચકાસાયેલા હતા. આ લખાણ દ્વારા છત્રપતિ ઉદયનરાજે ભોંસલે અને જનતાની લાગણી દુભાઈ છે તે બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ.’

OUPના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર સૈયદ મંજાર ખાન વતી આ માફી માંગવામાં આવી છે. આ કેસ લાંબા સમયથી કોર્ટમાં પેન્ડિંગ હતો. અંતે, હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ વૈશ્વિક સ્તરે નામી એવી આ સંસ્થાએ પોતાની ભૂલ સ્વીકારી છે. અગાઉ આ પુસ્તક પર મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો, જેને લઈને લાંબી કાનૂની લડાઈ ચાલી હતી. આ માફીનામાને મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજના સન્માન અને સાચા ઇતિહાસની જીત તરીકે જોવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…
INDIA

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

May 11, 2026
ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …
INDIA

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

May 11, 2026
Next Post
ધ્રાંગધ્રાના રામગઢ ગામના યુવાન સાથે લગ્નનું નાટક કરી 2.18 લાખની છેતરપિંડી | A young man from Ramgarh…

ધ્રાંગધ્રાના રામગઢ ગામના યુવાન સાથે લગ્નનું નાટક કરી 2.18 લાખની છેતરપિંડી | A young man from Ramgarh...

ભાજપ-કોંગ્રેસે હાથ મિલાવ્યાં, શિંદે જોતા જ રહી ગયા, BMCની ચૂંટણીમાં ‘અણધાર્યું ગઠબંધન’ | bjp congres…

ભાજપ-કોંગ્રેસે હાથ મિલાવ્યાં, શિંદે જોતા જ રહી ગયા, BMCની ચૂંટણીમાં 'અણધાર્યું ગઠબંધન' | bjp congres...

ત્રણ ઝોનમાં પાણીજન્ય રોગના કેસ વધતાં અમદાવાદમાં પાણીપૂરી વેચનારા સામે હેલ્થ વિભાગની કાર્યવાહી | Wate…

ત્રણ ઝોનમાં પાણીજન્ય રોગના કેસ વધતાં અમદાવાદમાં પાણીપૂરી વેચનારા સામે હેલ્થ વિભાગની કાર્યવાહી | Wate...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

2 weeks ago
PM મોદીનો નેપાળની જનતાને સીધો મેસેજ, ‘તમારી શાંતિ અમારા માટે ખૂબ જરૂરી, સ્થિતિ પર ભારતની નજર’ | pm m…

PM મોદીનો નેપાળની જનતાને સીધો મેસેજ, ‘તમારી શાંતિ અમારા માટે ખૂબ જરૂરી, સ્થિતિ પર ભારતની નજર’ | pm m…

8 months ago
ભાજપના નેતા વિપુલ પટેલની રાજકારણમાં રૂપિયા બનાવ્યા હોવાની જાહેરમાં કબૂલાત | BJP leader Vipul Patel p…

ભાજપના નેતા વિપુલ પટેલની રાજકારણમાં રૂપિયા બનાવ્યા હોવાની જાહેરમાં કબૂલાત | BJP leader Vipul Patel p…

1 month ago
ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

ખડગેએ મોદીને આતંકવાદી કહેતા વિવાદ, ભાજપે માફીની માગ કરી | Kharge calls Modi a terrorist sparks contr…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News