gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શિવ મંદિરનો 118 વર્ષ જૂનો વિવાદ ફરી જાગ્યો, થાઈલેન્ડ-કમ્બોડિયા વચ્ચે હવાઈ હુમલા 9નાં મોત | 118 year …

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in INDIA
0 0
0
શિવ મંદિરનો 118 વર્ષ જૂનો વિવાદ ફરી જાગ્યો, થાઈલેન્ડ-કમ્બોડિયા વચ્ચે હવાઈ હુમલા 9નાં મોત | 118 year …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગુરૂવાર સવારથી બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ : થાઈલેન્ડે કમ્બોડીયાનાં બે સૈન્ય મથકો પર હવાઈ હુમલા કર્યા : બંનેએ રાજદૂતો પાછા બોલાવ્યા

નવી દિલ્હી : કમ્બોડીયા અને થાઇલેન્ડ વચ્ચે વિવાદિત સીમા અંગે તણાવ ચરમ સીમાએ પહોંચ્યો છે. બંનેએ એકબીજા પર હુમલા શરૂ કરી દીધા છે. તેમાં ઓછામાં ઓછા ૯ નાગરિકોનાં મૃત્યુ થયાં છે. વાત માત્ર ગોળીબારી સુધી જ નથી રહી. થાઈલેન્ડ સેનાએ જણાવ્યું છે કે તેણે કમ્બોડીયાનાં સેના મથકો પર હુમલા કર્યા છે. તે પહેલાં બંને દેશોએ પોતપોતાના રાજદૂતોને પાછા બોલાવી લીધા છે.

થાઈ સેનાએ જ જણાવ્યું હતું કે સૌથી વધુ મૃત્યુ સી સા કેટ પ્રાંતમાં થયાં છે. ત્યાં એક ગેસ સ્ટેશન પર થેયલા હવાઈ હુમલામાં છનાં મૃત્યુ થયાં હતાં.

થાઈલેન્ડે કહ્યું છે કે તેણે કમ્બોડીયાનાં સૈન્ય મથકો પર જ હુમલા કર્યા છે. પરંતુ કમ્બોડીયાએ કહ્યું છે કે થાઈ જેટ વિમાનોએ પ્રાચીન પ્રીટ વિહાર મંદિર પાસેની એક સડક ઉપર બોમ્બ નાખ્યા હતા.

થાઈ સંરક્ષણ મંત્રાલય પ્રવક્તા સુરસંત કોંગસિરીએ કહ્યું કે ઓછામાં ઓછાં ૬ ક્ષેત્રોમાં યુદ્ધ ચાલે છે. પહેલો સંઘર્ષ ગુરૂવારે સવારે થાઈલેન્ડના સુરીન પ્રાંત અને કમ્બોડીયાના ઓદ્ધાર-મીનસ પાંતની સીમા પર થયો હતો. જે પ્રાચીન મુએન થોમ મંદિર પાસે થયો હતો.

આ વિવાદ ૧૧૮ વર્ષથી જૂનો છે. જેમાં એક પર્વત ઉપર પ્રીટ વિહાર મંદિર છે. જે ભગવાન શિવનું મંદિર છે. યુનેસ્કોએ તેને વિશ્વવિરાસતમાં મુક્યું છે. આ મંદિર અને તેની પાસેના પર્વતીય વિસ્તાર ઉપર થાઈલેન્ડનો દાવો હતો. આ ૧૧મી સદીનાં મંદિરનો મામલો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ સુધી પહોંચ્યો. જેણે તે વિસ્તાર કમ્બોડીયાનો હોવાનું કહ્યું જે થાઈલેન્ડે સ્વીકાર્ય ગણ્યો પરંતુ આસપાસની ભૂમિ પોતાની છે તેમ કહ્યું (૧૯૫૯માં મામલો ઇ.કો.ઓફ જસ્ટીસમાં ગયો જેનો ચુકાદો ૧૯૬૨માં આવ્યો હતો.)

ટાઈમ્સ રીપોર્ટ પ્રમાણે ૨૦૦૮માં તંગદિલી ભડકી ઉઠી હતી. કમ્બોડીયાએ પ્રીટ-વિહાર મંદિરને વિશ્વ વિરાસતનો દરજ્જો આપવા યુનેસ્કોમાં અરજી કરી જુલાઈ ૨૦૦૮માં તે મંજૂર થઇ તે મંદિર બંને દેશોની સરહદે રહેલી પર્વતમાળા પર આવેલું છે. તે પર્વતમાળા અમારી છે. તેમ થાઇલેન્ડ કહે છે. ૨૦૧૧માં વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો. એપ્રિલ ૨૦૧૧માં ૩૬૦૦૦ લોકો તે વિસ્તારમાંથી વિસ્થાપિત થયા ત્યારથી બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલે છે. પર્વત પર રહેલું શિવ મંદિર અત્યારે બૌદ્ધ મંદિર બની રહ્યું છે. કમ્બોડીયાનાં આંગ કોર વાટ પછીનું તે સૌથી વધુ પવિત્ર મંદિર મનાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારનો નિર્ણય, નકલી જંતુનાશકો વેચનારા સામે કડક કાર્યવાહીનો આદેશ

ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારનો નિર્ણય, નકલી જંતુનાશકો વેચનારા સામે કડક કાર્યવાહીનો આદેશ

નકલી પાસપોર્ટ છોડો, ગાઝીયાબાદમાં આખું દુતાવાસ નકલી, આવી રીતે થયો પર્દાફાશ

નકલી પાસપોર્ટ છોડો, ગાઝીયાબાદમાં આખું દુતાવાસ નકલી, આવી રીતે થયો પર્દાફાશ

ગુજરાતમાં 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં ઍલર્ટ | IMD Ahmedabad Heavy rain…

ગુજરાતમાં 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં ઍલર્ટ | IMD Ahmedabad Heavy rain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ભાજપના કાર્યાલયમાં થપ્પડ કાંડ… મહિલાએ કૉલર પકડી નેતાને લાફો ઝીંક્યો | up maharajganj bjp of…

VIDEO: ભાજપના કાર્યાલયમાં થપ્પડ કાંડ… મહિલાએ કૉલર પકડી નેતાને લાફો ઝીંક્યો | up maharajganj bjp of…

2 months ago
સોમનાથમાં ભારતીય વાયુસેનના સૂર્યકિરણનું અદભુત હવાઇ આકાશ પ્રદર્શન

સોમનાથમાં ભારતીય વાયુસેનના સૂર્યકિરણનું અદભુત હવાઇ આકાશ પ્રદર્શન

2 days ago
‘પાકિસ્તાન ચૂપ નહીં બેસે, એ પણ જવાબ આપશે…’ પહલગામ હુમલા અંગે શરદ પવાર આ શું બોલી ગયા | sharad pawa…

‘પાકિસ્તાન ચૂપ નહીં બેસે, એ પણ જવાબ આપશે…’ પહલગામ હુમલા અંગે શરદ પવાર આ શું બોલી ગયા | sharad pawa…

1 year ago
મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી | Modi holds emergency cabinet meeting…

મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી | Modi holds emergency cabinet meeting…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News