gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારનો ‘મહારથી’ નીકળ્યો કરિયાણાનો વેપારી, 100 સ્ક્વેર ફૂટની દુકાનનું રજિસ્ટ્રેશન ‘રિસર્ચ એનાલિસ્ટ…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in Business
0 0
0
શેરબજારનો ‘મહારથી’ નીકળ્યો કરિયાણાનો વેપારી, 100 સ્ક્વેર ફૂટની દુકાનનું રજિસ્ટ્રેશન ‘રિસર્ચ એનાલિસ્ટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Business News: શેરબજાર નિયામક સંસ્થા સેબી (SEBI) એ તાજેતરમાં એક એવો ખુલાસો કર્યો છે જે સાંભળીને રોકાણકારો જ નહીં, પણ ખુદ સેબીના અન્ય અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા છે. તમિલનાડુના મદુરાઈમાં 100 સ્ક્વેર ફૂટની એક નાનકડી કરિયાણાની દુકાન ચલાવતી એક વ્યક્તિ કાગળ પર ‘સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ’ બની બેઠો હતો. આ મામલો સામે આવ્યા બાદ સેબીએ તાત્કાલિક અસરથી પુરૂસ ખાન નામના આ શખસનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે.

શું છે સમગ્ર મામલો?

આ આખી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વર્ષ 2022માં એક રોકાણકારે સેબીના ‘SCORES’ પોર્ટલ પર ફરિયાદ કરી. આ ફરિયાદ મુજબ, www.optionresearch.in નામની વેબસાઈટ ‘શ્યોર શોટ’ કોલ્સ આપતી હતી અને રોકાણકારોને તેમની મૂડી ડબલ કરવાની લાલચ આપતી હતી. એક રોકાણકારે તો રૂ. 50,000 ભરીને આ સર્વિસ પણ લીધી હતી, જેમાં તેને રૂ. 4 લાખનું નુકસાન થયું હતું. આ અંગે સેબીએ તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે આ વેબસાઈટ પર પુરુસ ખાનનો રજિસ્ટ્રેશન નંબર ડિસ્પ્લે થતો હતો. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે વર્ચ્યુઅલ સુનાવણી થઈ ત્યારે સેબીના અધિકારી સંતોષ કુમાર શુક્લાએ જોયું કે પુરુસ ખાનને તો શેરબજારના ‘શ’ પણ ખબર નહોતી! તે ભાઈ તો નાનકડી દુકાનમાં બિસ્કિટ, તેલ અને સાબુ વેચતા હતા.

છેતરપિંડીની જાળ: ‘બેંક કર્મચારી’ બનીને ડોક્યુમેન્ટ્સ પડાવ્યા

આ તપાસમાં પુરુસ ખાને બચાવમાં દલીલ કરતા કહ્યું હતું કે, ‘ઓપ્શન રિસર્ચ કંપની’ (ORC)ના એક પાર્ટનર જી. ફહીથ અલીએ તેની સાથે છેતરપિંડી કરી છે. અલીએ બેંક કર્મચારી હોવાનો ડોળ કરીને પુરૂસ ખાન પાસેથી રિસર્ચ એનાલિસ્ટની નોકરીનું બહાનું આગળ કરીને તેના તમામ અંગત દસ્તાવેજો અને સર્ટિફિકેટ્સ પડાવી લીધા હતા. બાદમાં આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને પુરૂસ ખાનના નામે રિસર્ચ એનાલિસ્ટનું રજિસ્ટ્રેશન કરાવી લીધું અને લોકો સાથે લાખોની છેતરપિંડી આચરી હતી.

સેબીની આરોપીઓ તેમજ સંસ્થાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી

જો કે, સેબીએ અવલોકન કર્યું કે પુરૂસ ખાને જ પોતાની વિગતો અને ઇ-મેલ આઈડી-પાસવર્ડ શેર કર્યા હતા, જેના કારણે અન્ય લોકો તેનો દુરુપયોગ કરી શક્યા. અગાઉ આ કેસમાં તેને શંકાનો લાભ આપીને પેનલ્ટીમાંથી મુક્તિ અપાઈ હતી, પરંતુ આ વખતે સેબીએ ગંભીર નોંધ લઈને પુરૂસ ખાનનું રિસર્ચ એનાલિસ્ટ તરીકેનું રજિસ્ટ્રેશન રદ કર્યું છે. એટલું જ નહીં, સેબીએ સંબંધિત સંસ્થાઓને પણ રૂ. 6-6 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે આરોપીઓને રૂ. 30.39 લાખ રિફંડ કરવાનો તેમજ બે વર્ષ માટે માર્કેટમાં કોઈ પણ પ્રકારના વ્યવહાર પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: 2026માં બદલાઈ જશે ટેક્સ સિસ્ટમ! આવકવેરાથી લઈને તમાકુ ઉત્પાદનો પર અસર, જાણો નવા નિયમ

નોંધનીય છે કે, આ કિસ્સો રોકાણકારો માટે લાલબત્તી સમાન છે. કોઈ પણ ‘ટિપ્સ’ આપનાર વ્યક્તિ માત્ર રજિસ્ટર્ડ છે તેટલું જ જોવું પૂરતું નથી, તેની વિશ્વસનીયતાની તપાસ કરવી પણ એટલી જ જરૂરી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …
Business

શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

March 24, 2026
Next Post
સત્તા વગરના સરપંચ! સંખેડાની ઇન્દ્રાલ ગામમાં વહીવટદારની નિમણૂક, માથું ચકરાઈ જાય તેવો કિસ્સો | Chhota …

સત્તા વગરના સરપંચ! સંખેડાની ઇન્દ્રાલ ગામમાં વહીવટદારની નિમણૂક, માથું ચકરાઈ જાય તેવો કિસ્સો | Chhota ...

અમદાવાદમાં ફૂલોનો મનમોહક દરિયો! 1 જાન્યુઆરીથી ફ્લાવર શોનો પ્રારંભ, જાણો મુખ્ય આકર્ષણો અને ટિકિટના દર…

અમદાવાદમાં ફૂલોનો મનમોહક દરિયો! 1 જાન્યુઆરીથી ફ્લાવર શોનો પ્રારંભ, જાણો મુખ્ય આકર્ષણો અને ટિકિટના દર...

વાપીની બાળકી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ | Accused gets 20 years in prison for…

વાપીની બાળકી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ | Accused gets 20 years in prison for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંકલેશ્વરની સ્કૂલમાં ગેસ સિલિન્ડર લીક થતાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી, વિદ્યાર્થીઓ સુરક્ષિત | Fire b…

અંકલેશ્વરની સ્કૂલમાં ગેસ સિલિન્ડર લીક થતાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી, વિદ્યાર્થીઓ સુરક્ષિત | Fire b…

12 months ago
ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર તથા હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર દ્રારા કલેક્ટરશ્રી ને આવેદનપત્ર પા…

ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર તથા હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર દ્રારા કલેક્ટરશ્રી ને આવેદનપત્ર પા…

12 months ago
‘કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં…’, અહેમદ પટેલના પુત્રએ PM મોદીના વખાણ કર્યા | Ahmed Patel …

‘કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં…’, અહેમદ પટેલના પુત્રએ PM મોદીના વખાણ કર્યા | Ahmed Patel …

7 months ago
બરોડાડેરીના મુદ્દે લડત આપનાર ભાજપ ધારાસભ્યની રજૂઆતોને કોંગ્રેસનું પરોક્ષરીતે સમર્થન, ડેરીનો વળતો જવા…

બરોડાડેરીના મુદ્દે લડત આપનાર ભાજપ ધારાસભ્યની રજૂઆતોને કોંગ્રેસનું પરોક્ષરીતે સમર્થન, ડેરીનો વળતો જવા…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News