gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારનો રૅકોર્ડ ઉછાળો ધોવાયો, સેન્સેક્સમાં 1300 પોઇન્ટનું ગાબડું, લાર્જકેપમાં મોટાપાયે પ્રોફિટ બુક…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in Business
0 0
0
શેરબજારનો રૅકોર્ડ ઉછાળો ધોવાયો, સેન્સેક્સમાં 1300 પોઇન્ટનું ગાબડું, લાર્જકેપમાં મોટાપાયે પ્રોફિટ બુક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Closing Bell: શેરબજારમાં ગઈકાલે નોંધાયેલા રૅકોર્ડ ઉછાળા બાદ આજે પ્રોફિટ બુકિંગ નોંધાતા હેવી કરેક્શન નોંધાયુ હતું. સેન્સેક્સમાં ગઈકાલે નોંધાયેલા 3000 પોઇન્ટના ઉછાળા સામે આજે 1300થી વધુ પોઇન્ટનું કરેક્શન નોંધાયુ હતું. સેન્સેક્સ 1281.68 પોઇન્ટ ગગડી 81148.22 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકના 30 પૈકી પાંચ શેર નજીવા સુધારા સાથે બંધ રહ્યા હતા. જ્યારે અન્ય 25માં 4 ટકા સુધીનું ગાબડું નોંધાયુ હતું.

નિફ્ટીએ 24750નું લેવલ તોડ્યું

નિફ્ટી50 ગઈકાલે 25000 લેવલ નજીક પહોંચ્યા બાદ આજે 400 પોઇન્ટ સુધી ગગડ્યો હતો. નિફ્ટી50એ તેજી માટે અત્યંત મહત્ત્વનું 24750નું સર્પોર્ટિંગ લેવલ ગુમાવ્યું હતું. અંતે 346.35 પોઇન્ટ તૂટી 24578.35 પર બંધ રહ્યો હતો. બૅન્ક નિફ્ટી પણ 442 પોઇન્ટના કડાકે બંધ રહ્યો હતો. શેરબજારમાં આજે નોંધાયેલું કરેક્શન પ્રોફિટ બુકિંગના કારણે જ નોંધાયું હોવાનું માર્કેટ નિષ્ણાતોએ જણાવ્યું છે.

આઇટી-એફએમસીજીમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ

સેક્ટોરલ ઇન્ડેક્સમાં આજે આઇટી, એફએમસીજી, પાવર, ટૅક્નોલૉજી શેર્સમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ નોંધાયુ હતું. ઇન્ફોસિસ 3.54 ટકા, એચસીએલ ટેક 2.94 ટકા, ટીસીએસ 2.88 ટકાના કડાકો બોલાતાં આઇટી ઇન્ડેક્સ 2.21 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. એફએમસીજી 1.07 ટકા, પાવર ઇન્ડેક્સ 1.00 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. 

324માં અપર સર્કિટ

બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 4101 શેર પૈકી 2563માં સુધારો અને 1399 ઘટાડે બંધ રહ્યા હતા. 324 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 167 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. 76 શેર વર્ષની ટોચે, જ્યારે 30 શેર વર્ષના તળિયે પહોંચી ગયા હતા. આજે શેરબજારમાં નોંધાયેલા હેવી કરેક્શનની સ્મોલકેપ અને મીડકેપ પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. મીડકેપ ઇન્ડેક્સ 0.17 ટકા અને સ્મોલકેપ 0.99 ટકા સુધારા સાથે બંધ રહ્યા હતા.

ગઈકાલે નોંધાયેલા રૅકોર્ડ ઉછાળા બાદ આજે રોકાણકારોએ પ્રોફિટ બુક કર્યો હતો. ટ્રેડવોર અને ભારત-પાકિસ્તાન તણાવ દૂર થવા સહિત વૈશ્વિક અને સ્થાનિક સ્તરે પડકારો ઘટતાં શેરબજારને ટેકો મળ્યો છે. આજે મુખ્યત્વે લાર્જકેપમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. મીડકેપ અને સ્મોલકેપ તેજીના પાટા પર હતા. સારું ચોમાસુ રહેવાનો અંદાજ, ફુગાવો-વ્યાજના દરમાં ઘટાડો, ચોથા ત્રિમાસિકના મજબૂત પરિણામો, સ્થાનિક વપરાશમાં વધારો તેમજ વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતોના પગલે શેરબજારમાં તેજીની કમબેકની શક્યતાઓ જિઓજિત ઈન્વેસ્ટમેન્ટના રિસર્ચ હેડ વિનોદ નાયરે વ્યક્ત કરી છે. 

(નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી હેતુ માટે છે. તે રોકાણ અંગે કોઈ સલાહ આપતી નથી. શેરબજારમાં થતાં નફા-નુકસાન માટે ગુજરાત સમાચાર જવાબદાર નથી.)

શેરબજારનો રૅકોર્ડ ઉછાળો ધોવાયો, સેન્સેક્સમાં 1300 પોઇન્ટનું ગાબડું, લાર્જકેપમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…
Business

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

February 12, 2026
હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…
Business

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

February 12, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…
Business

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…

February 12, 2026
Next Post
નિવૃત્તિ પછી કોઈ પણ પદ નહીં સંભાળું, CJI ખન્નાએ જણાવ્યો રિટાયરમેન્ટ પ્લાન | wont accept any post ret…

નિવૃત્તિ પછી કોઈ પણ પદ નહીં સંભાળું, CJI ખન્નાએ જણાવ્યો રિટાયરમેન્ટ પ્લાન | wont accept any post ret...

સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe…

સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe...

પુત્રીના નામે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા, કહ્યું- 24 કલાક પછીયે તપાસ નહીં | controve…

પુત્રીના નામે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે અખિલેશ યાદવ ભડક્યા, કહ્યું- 24 કલાક પછીયે તપાસ નહીં | controve...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી પછી ટેક્સ વસુલાત ઝુંબેશ પણ ‘કમલમ’ની 3 વર્ષથી આકારણી નથી | Even after Diwali tax collection ca…

દિવાળી પછી ટેક્સ વસુલાત ઝુંબેશ પણ ‘કમલમ’ની 3 વર્ષથી આકારણી નથી | Even after Diwali tax collection ca…

4 months ago
જિમ્નેશિયમના સંચાલક અને પત્નીની લાશ મળી : આપઘાત કર્યો હોવાની શંકા | Bodies of gymnasium manager and …

જિમ્નેશિયમના સંચાલક અને પત્નીની લાશ મળી : આપઘાત કર્યો હોવાની શંકા | Bodies of gymnasium manager and …

5 months ago
અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે બે પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે એક શખસની કરી ધરપકડ | Ahmedabad Crime B…

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે બે પિસ્તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે એક શખસની કરી ધરપકડ | Ahmedabad Crime B…

1 month ago
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલાએ જજોને ‘મિલોર્ડ’ ની જગ્યાએ ‘ગાઈઝ’ કહ્યા, પછી જોવા જેવી થઈ! | wo…

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વચ્ચે મહિલાએ જજોને ‘મિલોર્ડ’ ની જગ્યાએ ‘ગાઈઝ’ કહ્યા, પછી જોવા જેવી થઈ! | wo…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News