gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારમાં ધૂમ તેજી, સેન્સેક્સમાં 2000, નિફ્ટીમાં એકઝાટકે 600 પોઇન્ટનો ઉછાળો | Stock market booms Se…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2025
in Business
0 0
0
શેરબજારમાં ધૂમ તેજી, સેન્સેક્સમાં 2000, નિફ્ટીમાં એકઝાટકે 600 પોઇન્ટનો ઉછાળો | Stock market booms Se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market News | ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ બાદ સીઝફાયર થતાં જ ભારતીય શેરબજારમાં ધૂમ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે શેરબજાર ખુલતાની સાથે જ અઠવાડિયાના પહેલા દિવસે જ સેન્સેક્સમાં એકઝાટકે 2000 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. ગત 79454.47 પોઇન્ટના ક્લોઝિંગ બાદ આજે સોમવારે સેન્સેક્સ સીધો 81470.01 પર પહોંચી ગયો હતો.   જ્યારે નિફ્ટીમાં પણ ધૂમ તેજીનો માહોલ જોવા મળ્યો અને રોકાણકારોને મોટો ફાયદો થયો. નિફ્ટીનું જૂનું ક્લોઝિંગ 24008.00 પોઈન્ટ પર હતું જે આજે સીધું 24607.70 પર ખુલ્યું હતું. 

ધૂમ તેજીના પહેલા જ સંકેત મળી ગયા હતા 

ઉલ્લેખનીય છે કે સોમવારે બજાર ખુલે એ પહેલા જ શેરબજારમાં તેજી જોવા મળશે તેવા સંકેત મળી ગયા હતા. એશિયન બજારોમાં તેજી બાદ જ બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ તેજી દેખાઈ. શેરબજારમાં તેજી વચ્ચે લાર્જકેપ કંપનીઓમાં સામેલ એક્સિસ બેન્ક, અદાણી પોર્ટ, બજાજ ફિનસર્વ, ઈટરનલ શેર, બજાજા ફાઈનનાન્સ, એનટીપસી, ટાટા સ્ટીલ, રિલાયન્સ અને આઈસીઆઈસીઆઈ જેવા શેર્સમાં તેજી નોંધાઇ હતી. 

શુક્રવારનો કડાકો ભૂલાયો! 

ઉલ્લેખનીય છે કે શેરબજારમાં ગત શુક્રવારે 1300થી વધુ પોઈન્ટનો કડાકો સહન કર્યો હતો જેના કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. જોકે શુક્રવારે જ દિવસ દરમિયાન ટ્રેડિંગમાં સેન્સેક્સમાં રિકવરી આવતા છેલ્લું ક્લોઝિંગ 880 પોઈન્ટનું રહ્યું હતું. જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરના અહેવાલ આવી જતાં આજે સોમવારે શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ દેખાયો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેકસ 558 પોઈન્ટ ગબડી 83674 | Sensex plunges 558 points to 83674
Business

February 13, 2026
વૈશ્વિક બજાર તૂટતા સ્થાનિક સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.7000 તૂટયા | Local gold price falls by Rs 15…

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

February 12, 2026
Next Post
PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે રાજનાથ-CDS પર પહોંચ્યા | All three army chi…

PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે રાજનાથ-CDS પર પહોંચ્યા | All three army chi...

ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં BSFનો વધુ એક જવાન શહીદ, ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો | bsf c…

ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં BSFનો વધુ એક જવાન શહીદ, ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો | bsf c...

સોનામાં એક જ દિવસમાં 3200 રૂપિયાનો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો શું છે કારણ | Gold Price Today Down 25…

સોનામાં એક જ દિવસમાં 3200 રૂપિયાનો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો શું છે કારણ | Gold Price Today Down 25...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહી, વાત્રક અને સાબરમતીમાં પૂરની સ્થિતિ : ખેડામાં 1500 લોકોનું સ્થળાંતર | Flood situation in Mahi Va…

5 months ago
૧૦૮ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકની નોર્મલ ડિલીવરી ઃ ત્રણ જીંદગી બચાવાઇ | Normal delivery of twins in 1…

2 months ago
મુસ્લિમોએ હનુમાનજીની રથયાત્રા ઉપર પુષ્પવર્ષા કરી શ્રીફળ-ચુંદડી ચઢાવ્યાં | Muslims showered flowers a…

10 months ago
‘વિપક્ષને બોલતા અટકાવવા લોકશાહી પર કલંક’, લોકસભામાં હોબાળા બાદ રાહુલ ગાંધીનો અધ્યક્ષને પત્ર | Rahul …

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News