gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજાર કડડભૂસ: સેન્સેકસમાં 5 દિવસમાં 2 હજાર પોઈન્ટનો કડાકો, આ 5 પરિબળો જવાબદાર | sensex falls 2000 …

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in Business
0 0
0
શેરબજાર કડડભૂસ: સેન્સેકસમાં 5 દિવસમાં 2 હજાર પોઈન્ટનો કડાકો, આ 5 પરિબળો જવાબદાર | sensex falls 2000 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market News: ભારતીય શેરબજારમાં છેલ્લા પાંચ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે રોકાણકારો ચિંતિત છે. દુનિયાભરમાં વેપારને લઈને વધતી અસ્થિરતા, અમેરિકાના રાજકારણમાં આવતા બદલાવ અને દેશો વચ્ચેના તણાવને લીધે બજાર નીચે જઈ રહ્યું છે. BSE સેન્સેક્સ છેલ્લા પાંચ દિવસમાં 2,100 પોઈન્ટથી વધુ ગગડ્યો છે. 2 જાન્યુઆરીએ જે સેન્સેક્સ 85,762ના સ્તરે હતો, તે શુક્રવારે ઘટીને 83,506 સુધી પહોંચી ગયો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ દબાણમાં આવીને 25,700ની નીચે સરકી ગયો છે.

બજારમાં આ મોટા ઘટાડા પાછળ મુખ્ય 5 કારણો જવાબદાર માનવામાં આવે છે

1. વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી

બજાર ઘટવાનું સૌથી મોટું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલી આક્રમક વેચવાલી છે. માત્ર 8 જાન્યુઆરીના રોજ વિદેશી રોકાણકારોએ 3367.12 કરોડ રૂપિયાના શેર વેચી નાખ્યા હતા. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતાને કારણે વિદેશી ભંડોળ ભારત જેવા ઉભરતા બજારોમાંથી પાછું ખેંચાઈ રહ્યું છે.

2. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીનો ડર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર અને ટેરિફ અંગેની નિવેદનબાજીએ રોકાણકારોની ચિંતા વધારી છે. ખાસ કરીને રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો પર 500 ટકા સુધીનો ટેરિફ લાદવાની ધમકીએ બજારમાં ડરનો માહોલ પેદા કર્યો છે. જો આવું થાય તો ભારત જેવા દેશો માટે આર્થિક પડકારો વધી શકે છે.

3. ટ્રમ્પ પ્રશાસને લાદ્યો કુલ 50 ટકા જેટલો જંગી ટેરિફ

ભારત અને અમેરિકા વચ્ચે માર્ચથી અત્યાર સુધી છ રાઉન્ડની વાતચીત થઈ હોવા છતાં કોઈ નક્કર સમજૂતી થઈ શકી નથી. ટ્રમ્પ વહીવટીતંત્ર પહેલા જ ભારત પર કુલ 50 ટકા ટેરિફ (25% બેઝ અને 25% દંડ) લગાવી ચૂક્યું છે. આ મડાગાંઠ ઉકેલાતી ન હોવાથી રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.

આ પણ વાંચો: ચાંદી ફરી ₹6900ના ઉછાળા સાથે 2,50,000ને વટાવી ગઈ, સોનું પણ મજબૂત, રોકાણકારો ખુશ

4. ક્રૂડ ઓઈલના ભાવમાં તણાવ

રશિયાથી સસ્તા તેલના સપ્લાય પર અનિશ્ચિતતા અને તેલની વધતી કિંમતો બજાર માટે નકારાત્મક સાબિત થઈ રહી છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે, તેથી તેલ મોંઘું થતા મોંઘવારી વધવાની અને દેશની આર્થિક સ્થિતિ(CAD) પર દબાણ આવવાની આશંકા છે.

5. રૂપિયાનું ઐતિહાસિક સ્તરે ધોવાણ

ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. અમેરિકન ડોલર સામે રૂપિયો 91ના સ્તરને પાર કરી ગયો છે. રિઝર્વ બેન્કના હસ્તક્ષેપ છતાં રૂપિયામાં જોવા મળી રહેલા ઘટાડાએ વિદેશી રોકાણના પ્રવાહને પ્રભાવિત કર્યો છે, જેની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે.

શેરબજાર કડડભૂસ: સેન્સેકસમાં 5 દિવસમાં 2 હજાર પોઈન્ટનો કડાકો, આ 5 પરિબળો જવાબદાર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

APSEZએ રચ્યો ઇતિહાસ: ગૌતમ અદાણીએ કહ્યું- ‘500 મિલિયન ટન તો માત્ર શરૂઆત, 2030 સુધીમાં 1 બિલિયનનો ટાર્…
Business

APSEZએ રચ્યો ઇતિહાસ: ગૌતમ અદાણીએ કહ્યું- ‘500 મિલિયન ટન તો માત્ર શરૂઆત, 2030 સુધીમાં 1 બિલિયનનો ટાર્…

April 3, 2026
સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…
Business

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…

April 3, 2026
સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level
Business

સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level

April 3, 2026
Next Post
અમરેલી: ‘ટેકાના ભાવે મગફળીની ખરીદી અધૂરી રહેશે, મુદત વધારો’.. કેન્દ્રની ધીમી નીતિ-માવઠુંને ભાજપ MLAએ…

અમરેલી: 'ટેકાના ભાવે મગફળીની ખરીદી અધૂરી રહેશે, મુદત વધારો'.. કેન્દ્રની ધીમી નીતિ-માવઠુંને ભાજપ MLAએ...

અમરેલી: ચલાલા પાલિકાના નવા પ્રમુખની વરણી પર ‘બ્રેક’, છેલ્લી ઘડીએ ચૂંટણી મોકૂફ રહેતા સભ્યોમાં નારાજગી…

અમરેલી: ચલાલા પાલિકાના નવા પ્રમુખની વરણી પર ‘બ્રેક’, છેલ્લી ઘડીએ ચૂંટણી મોકૂફ રહેતા સભ્યોમાં નારાજગી...

અમદાવાદ: તંત્રની ઘોર બેદરકારીએ 4 વર્ષના માસૂમનો જીવ લીધો, ડ્રેનેજનું ઢાંકણ પડતા બાળકનું મોત | Ahmeda…

અમદાવાદ: તંત્રની ઘોર બેદરકારીએ 4 વર્ષના માસૂમનો જીવ લીધો, ડ્રેનેજનું ઢાંકણ પડતા બાળકનું મોત | Ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પડાશે, આરબીઆઈએ કરી જાહેરાત | new 20 rupee notes rbi announced i…

ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પડાશે, આરબીઆઈએ કરી જાહેરાત | new 20 rupee notes rbi announced i…

11 months ago
માંજલપુરમાં જુગાર રમતા આઠ આરોપી ઝડપાયા | Eight accused arrested for gambling in Manjalpur

માંજલપુરમાં જુગાર રમતા આઠ આરોપી ઝડપાયા | Eight accused arrested for gambling in Manjalpur

6 months ago
‘નીતિશ મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે…’ JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ | JDU Sparks Buz…

‘નીતિશ મુખ્યમંત્રી થે, હૈં ઔર રહેંગે…’ JDUએ પોસ્ટ કરીને ડીલિટ કરતાં બિહારમાં હલચલ | JDU Sparks Buz…

5 months ago
જામનગરના ચેક રિટર્ન કેસમાં સજા પામેલા ફરારી આરોપીને એસ.ઓ.જી શાખાએ પકડી પાડ્યો | Jamnagar SOG branch …

જામનગરના ચેક રિટર્ન કેસમાં સજા પામેલા ફરારી આરોપીને એસ.ઓ.જી શાખાએ પકડી પાડ્યો | Jamnagar SOG branch …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News