gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રમજીવી પરિવારની કિશોરી પર દુષ્કર્મ કરનાર બે ઝડપાયા | Two caught for raping teenage girl

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
શ્રમજીવી પરિવારની કિશોરી પર દુષ્કર્મ કરનાર બે ઝડપાયા | Two caught for raping teenage girl
0
VIEWS
Share on FacebookShare on Twitter

 શ્રમજીવી પરિવારની કિશોરી પર દુષ્કર્મ કરનાર બે ઝડપાયા 1 - imageવડોદરા.મકરપુરા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનાર બે આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડયા છે. ગર્ભવતી સગીરા હાલમાં સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશનો પરિવાર છેલ્લા ઘણા સમયથી વડોદરામાં મકરપુરા  વિસ્તારમાં રહેતો હતો. પરિવારની ૧૪ વર્ષની કિશોરીને પેટમાં દુખાવો થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ચેકઅપ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કિશોરી પ્રેગ્નન્ટ છે. જે અંગે હોસ્પિટલ દ્વારા મકરપુરા પોલીસને કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. એ.સી.પી. પ્રણવ કટારિયાની સૂચના મુજબ, મકરપુરા પી.આઇ. દ્વારા તપાસ  હાથ ધરવામાં આવી  હતી.મહિલા  પોલીસ તથા કાઉન્સેલર દ્વારા કિશોરીની  પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં એવી વિગતો જાણવા મળી હતી કે, તે ઘરે એકલી હતી. તેનો લાભ ઉઠાવીને બે આરોપીઓ દ્વારા અલગ – અલગ સમયે કિશોરી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જેથી,  પોલીસે ગુનો દાખલ કર્યો હતો. મકરપુરા  પોલીસે આરોપી અજય સુનિલભાઇ મહિડા,  ઉં.વ.૨૯ (રહે. વુડાના મકાનમાં, માણેજા) તથા એક સગીરને ઓળખી કાઢી ઝડપી પાડવામાં આવ્યા છે. કિશોરીને ત્રણ મહિનાનો ગર્ભ છે. પોલીસે જણાવ્યું હતું કે, ગુનાના પુરાવા મેળવવા માટે ડી.એન.એ. ટેસ્ટ કરાવવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
ભંકોડામાં સુઈ રહેલાં પિતા-પુત્રને સાપે દંશ માર્યો, પુત્રનું મોત | Father and son sleeping in Bhankod…

ભંકોડામાં સુઈ રહેલાં પિતા-પુત્રને સાપે દંશ માર્યો, પુત્રનું મોત | Father and son sleeping in Bhankod...

ટેરિફની સીધી અસર : શેરબજારમાં આગામી દિવસોમાં ઘટાડા, અસ્થિરતાની પ્રબળ શક્યતા | Direct impact of tarif…

ટેરિફની સીધી અસર : શેરબજારમાં આગામી દિવસોમાં ઘટાડા, અસ્થિરતાની પ્રબળ શક્યતા | Direct impact of tarif...

કર્ણાટકની મહિલામાં નવા ‘દુર્લભ’ પ્રકારનું બ્લડ ગ્રૂપ મળ્યું, CIRBએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી

કર્ણાટકની મહિલામાં નવા 'દુર્લભ' પ્રકારનું બ્લડ ગ્રૂપ મળ્યું, CIRBએ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇડીએ અમદાવાદમાં ટ્રેન રોકાવીને બેંકના બરતરફ અધિકારીની ધરપકડ કરી

ઇડીએ અમદાવાદમાં ટ્રેન રોકાવીને બેંકના બરતરફ અધિકારીની ધરપકડ કરી

9 months ago
યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ | uttar pra…

યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ | uttar pra…

8 months ago
આણંદમાં 19 જુગારીઓ 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા | 19 gamblers caught with Rs 50 000 worth of good…

આણંદમાં 19 જુગારીઓ 50 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા | 19 gamblers caught with Rs 50 000 worth of good…

11 months ago
મોટી બહેને ભાઈને બાંધ્યું અનોખું રક્ષાસૂત્ર – ભાઇને કિડની આપીને આપ્યું નવજીવન

મોટી બહેને ભાઈને બાંધ્યું અનોખું રક્ષાસૂત્ર – ભાઇને કિડની આપીને આપ્યું નવજીવન

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News