gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રાદ્ધના 10 દિવસમાં 1530 દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાયું | 1530 documents registered in 10 days of S…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
શ્રાદ્ધના 10 દિવસમાં 1530 દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાયું | 1530 documents registered in 10 days of S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પિતૃ પક્ષના દિવસોમાં પણ મિલ્કત ખરીદી યથાવત

– ભાવનગર જિલ્લાની 13 સબ રજિસ્ટ્રાર કચેરીમાં સ્ટેમ્પ ડયુટી અને ફીની કુલ 6.12 કરોડની આવક

ભાવનગર : હાલ ચાલી રહેલા પિતૃ પક્ષના શ્રાદ્ધ પર્વમાં સ્વાભાવિક માંગલિક કાર્યો પર બ્રેક હોય છે. પરંતુ સમય બદલાતા સોચ પણ બદલાઇ છે. શ્રાદ્ધના ૧૦ દિવસમાં ભાવનગર જિલ્લાની ૧૩ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ૧૫૩૦ દસ્તાવેજનું રજિસ્ટ્રેશન નોંધાયું છે જેની સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશનની ફી પેટે કુલ ૬.૧૨ કરોડની સરકારને આવક થવા પામી હતી.

સામાન્ય રીતે સારા કે માંગલિક કાર્યો કે મિલ્કત ખરીદી ખાસ કરીને શ્રાદ્ધ પક્ષ પિતૃઓના આ ૧૬ દિવસોમાં કરતા નથી પરંતુ હવે જાણે સમય બદલાયો હોય આ શ્રાદ્ધ પક્ષમાં પણ મિલ્કતોની રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ દિવસો જેવી જ રહેવા પામી છે અને સામાન્ય દિવસોની જેમ શ્રાદ્ધના દિવસોમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ માટે વકીલોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ભાવનગર શહેર તેમજ તાલુકાના સીટી વિસ્તારોમાં પણ મિલ્કતની ખરીદી નોંધપાત્ર રહેવા પામી હતી. જો કે, દસ્તાવેજની કામગીરી અગાઉ થયેથી નવરાત્રી કે દિવાળીના દિવસોમાં ગૃહ પ્રવેશનું મુહૂર્ત સાચવી શકાય તેવો પણ એક ટ્રેડ પ્રવર્ત્યો છે.

ભાવનગર શહેર અને જિલ્લાની કુલ ૧૩ સબ રજિસ્ટ્રાર કચેરીઓના આંકડા પર નજર કરીએ તો ભાવનગર જિલ્લામાં શ્રાદ્ધના વર્કિંગ ૯ દિવસ દરમિયાન દસ્તાવેજ નોંધણી પ્રક્રિયા અંતર્ગત ૧૫૩૦ દસ્તાવેજ નોંધણી કરવામાં આવી છે જેમાંથી સરકારે સ્ટેમ્પ ડયુટીના ૫.૨૧ કરોડ તથા નોંધણી ફીના ૯૧.૪૦ લાખ સહિત કુલ ૬,૧૨,૩૮,૧૩૦ની આવક થવા પામી છે. ત્યારે આગામી નવરાત્રી દિવાળીમાં પણ મિલ્કતોના વ્યાપક સોદા થવાની સંભાવના બિલ્ડર લોબીમાં સેવાય રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ
GUJARAT

અમદાવાદમાં 15મેથી 21 મે આગામી 2 દિવસ ઓરેન્જ અને 5 દિવસ યલો એલર્ટ અપાયુ

May 14, 2026
વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…
GUJARAT

વડોદરા પોલીસે મધ્ય પ્રદેશથી ગાંજો સપ્લાય કરતું વધુ એક નેટવર્ક ઝડપાયું, મુખ્ય સપ્લાયરની ધરપકડ | Vadod…

May 14, 2026
સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ
GUJARAT

સમી તાલુકાના દાઉદપુર ગામની દીકરીએ CBSE ધોરણ-12માં જિલ્લામાં મેળવ્યો પ્રથમ ક્રમ

May 14, 2026
Next Post
મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ | Customers clash in queue ou…

મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ | Customers clash in queue ou...

પાટડી ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં ખેડુતોએ હલ્લાબોલ સાથે ઉગ્ર રજુઆત કરી | Farmers staged a heated pro…

પાટડી ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં ખેડુતોએ હલ્લાબોલ સાથે ઉગ્ર રજુઆત કરી | Farmers staged a heated pro...

આડાસંબંધના વહેમમાં પત્નીએ ચપ્પાના ઘા ઝીંકી કથિત પ્રેમિકાની હત્યા કરી | Wife kills alleged lover with…

આડાસંબંધના વહેમમાં પત્નીએ ચપ્પાના ઘા ઝીંકી કથિત પ્રેમિકાની હત્યા કરી | Wife kills alleged lover with...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી

1 year ago
ઓપરેશન સિંદૂરમાં સામેલ જવાન સાથે મારામારી કેસમાં NHAIની મોટી કાર્યવાહી, ટોલનાકા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ

ઓપરેશન સિંદૂરમાં સામેલ જવાન સાથે મારામારી કેસમાં NHAIની મોટી કાર્યવાહી, ટોલનાકા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ

9 months ago
ભારતના એક્શન બાદ પાકિસ્તાનના ISI પ્રમુખે અજિત ડોભાલને કર્યો કોલ, જાણો શું વાતચીત થઇ? | pakistan oper…

ભારતના એક્શન બાદ પાકિસ્તાનના ISI પ્રમુખે અજિત ડોભાલને કર્યો કોલ, જાણો શું વાતચીત થઇ? | pakistan oper…

1 year ago
સસ્તામાં ડોલર મેળવવાની લાલચ આવી અમદાવાદના શખ્સે દસ લાખ ગુમાવ્યા | Ahmedabad man loses Rs 10 lakh in …

સસ્તામાં ડોલર મેળવવાની લાલચ આવી અમદાવાદના શખ્સે દસ લાખ ગુમાવ્યા | Ahmedabad man loses Rs 10 lakh in …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News