gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રાવણ માસમાં બહારની ફરાળી વાનગી આરોગી ઉપવાસ કરનારા માટે લાલબત્તી : ફરાળી વાનગી અને ફરસાણનું એક જ તે…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
શ્રાવણ માસમાં બહારની ફરાળી વાનગી આરોગી ઉપવાસ કરનારા માટે લાલબત્તી : ફરાળી વાનગી અને ફરસાણનું એક જ તે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

image : Social media

Surat Sharvan Special : શ્રાવણ માસમાં અનેક લોકો ઉપવાસ કરે છે અને ઉપવાસમાં ફરાળી વાનગી આરોગે છે. લોકોની ડિમાન્ડને લઈને સુરતના ફરસાણ બજારમાં અવનવી ફરસાણની વાનગીનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ કેટલાક ફરસાણના વેપારીઓ જે તેલમાં અન્ય ફરસાણ તળે છે તે જ તેલમાં ફરાળી વાનગી તળીને ઉપવાસીઓને આપી રહ્યાં છે. આવી રીતે ફરાળી વાનગીનું વેચાણ થતું હોવાથી ઉપવાસનો કોઈ અર્થ રહેતો નથી. કેટલાક વેપારીઓ ફરાળી વાનગી માટે જુદા વાસણ રાખે છે પરંતુ મોટા ભાગના વેપારીઓ એક જ તેલમાં ફરાળી વાનગી તળીને આપતા હોવાની ફરિયાદ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે.

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં શ્રાવણ માસમાં અનેક શ્રદ્ધાળુઓ ઉપવાસ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક વખતથી યંગસ્ટર્સમાં ઉપવાસનું પ્રમાણ વધ્યું છે. કાયમ ફાસ્ટ ફૂડ ખાતા યંગસ્ટર્સ માટે ઉપવાસમાં ભુખા રહેવું મુશ્કેલ છે. આ ઉપરાંત આજની દોડધામવાળી જીંદગીમા અન્ય લોકોને પણ ઉપવાસમાં ફરાળ કરવો પડી રહ્યો છે.

 લોકોના ઘરોમાં ઉપવાસની વાનગી ઓછી બનતી હોવાથી લોકો બજારમાંથી પેકીંગમા મળતી કે ફરસાણની દુકાને મળતી ફરાળી વાનગી આરોગી ઉપવાસ કરી રહ્યાં છે. પરંતુ મોટા ભાગના ફરસાણની દુકાન ધરાવતા વેપારી પાત્રા, પેટીસ કે સમોસા અથવા ભજીયા જેવી બિન ઉપવાસી વસ્તુઓ તળે છે તે  તેલમાં તેઓ ફરાળી વાનગી તળીને ઉપવાસીઓને પીરસી રહ્યાં છે. જોકે, કેટલાક વેપારીઓ ઉપવાસ ફરાળી વાનગી માટે અલગ વાસણ રાખે છે પરંતુ આવા વેપારીઓની સંખ્યા ઘણી ઓછી છે. જેના કારણે શ્રધ્ધાથી ઉપવાસ કરતાં ઉપવાસીઓ અજાણતાથી ફરસાણ તળે તે જ તેલમાં તળેલી ફરાળી વાનગી આરોગી રહ્યાં છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારની કરી જાહેરાત, હર્ષદ પરમારને ટિકિટ આપી | gujarat…
GUJARAT

March 30, 2026
જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા વગેરે પર ફાયરિંગ કરવાના ગુનામાં એક મહિલા સહિત વધુ 3 આરોપીઓ પક…

જામનગરમાં સિક્કા સર્કલ પાસે ઉભી રખાયેલી કચરા ગાડીમાંથી એક મોબાઇલ ફોનની દિન દહાડે ઉઠાંતરી કરાઈ | A mo…

Next Post
PM મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખે વ્યૂહાત્મક ભાગીદારીની કરી જાહેરાત, બંને દેશો વચ્ચે થયા 9 સમજ…

PM મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખે વ્યૂહાત્મક ભાગીદારીની કરી જાહેરાત, બંને દેશો વચ્ચે થયા 9 સમજ...

અચાનક ખાતામાં આવ્યા અબજો રૂપિયા, ગરીબ યુવક રાતોરાત બની ગયો ધનવાન, સત્ય જાણીને પરિવાર ચોંક્યો | Poor …

અચાનક ખાતામાં આવ્યા અબજો રૂપિયા, ગરીબ યુવક રાતોરાત બની ગયો ધનવાન, સત્ય જાણીને પરિવાર ચોંક્યો | Poor ...

સુરત પાલિકાની ડ્રેનેજ લાઈનને નુકશાન પહોંચાડનાર એજન્સીને બે લાખનો દંડ | Agency fined Rs 2 lakh for da…

સુરત પાલિકાની ડ્રેનેજ લાઈનને નુકશાન પહોંચાડનાર એજન્સીને બે લાખનો દંડ | Agency fined Rs 2 lakh for da...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના બે મોટા પ્લાન, કંગાળ પાકિસ્તાનના હાથમાં આવી જશે ‘ભીખનો કટોરો’! | pakistan bankrupt india is e…

11 months ago
પત્નીની છેડતીનું આળ મુકીને ગળું કાપી યુવાનની ક્રૂર હત્યા | Young man brutally murdered by slitting h…

8 months ago
કોમર્સ ફેકલ્ટીના વોશરુમમાં કાપલીઓ અને પરીક્ષાલક્ષી સાહિત્યનો ઢગલો | pile of cheats in washroom durin…

4 months ago
જામનગરમાં યુવાનના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા, પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી | Man Attacked…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News