gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્નીની છેડતીનું આળ મુકીને ગળું કાપી યુવાનની ક્રૂર હત્યા | Young man brutally murdered by slitting h…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
પત્નીની છેડતીનું આળ મુકીને ગળું કાપી યુવાનની ક્રૂર હત્યા | Young man brutally murdered by slitting h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મેટોડા GIDCમાં બનેલી ઘટના હત્યા બાદ ભાગી ગયેલા બંને આરોપીઓને સ્થાનિક પોલીસ અને LCB એ મળી ઝડપી લીધા  

રાજકોટ, : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચોસલા ગામના અને હાલમાં મેટોડામાં રહેતા દિલીપસિંહ પ્રવિણસિંહ ગોહીલ (ઉ.વ. 43)ની ગળું ક્રૂરતાથી હત્યા કરાયાનો બનાવ મેટોડા જીઆઈડીસી પોલીસમાં જાહેર થયો છે. આરોપી હાર્દિક મહીડાએ પોતાની પત્નીની છેડતીનું આળ મૂકી મિત્ર કેતન ઉર્ફે બીટુ બગડા સાથે મળી હત્યા કર્યાનું બહાર આવ્યું છે. જેના આધારે પોલીસે બંને આરોપીઓને સકંજામાં લઇ તપાસ હાથ ધરી છે.

મૃતકના ભાઇ વિક્રમસિંહ (ઉ.વ. 45)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના ભાઈ દિલીપસિંહના 2013માં લગ્ન થયા હતા. સંતાનમાં 10 વર્ષનો પુત્ર અને 7 વર્ષની પુત્રી છે. છેલ્લા સાતેક વર્ષથી મેટોડા ખાતે હંસાબેન ડાંગર સાથે રહેતા હતાં. ત્રણેક વર્ષથી ઘરે પણ આવ્યા નથી. ગઇકાલે પોલીસે હત્યા અંગે જાણ કરી હતી. 

તેના ભાઇ દિલીપસિંહ સાથે રહેતી હંસાબેને જણાવ્યું કે ગઇકાલે રાત્રે 8.30  વાગ્યાની આસપાસ તેના મકાનની ઉપરના માળે રહેતા હાર્દિકે, દિલીપસિંહને મારી પત્નીની છેડતી કેમ કરે છે તેમ કહી સમાધાન માટે ગ્લોરિયસ સોસાયટીના ગેઇટ પાસે ખુલ્લા પ્લોટમાં બોલાવ્યો હતો. જ્યાં હાર્દિક અને તેના મિત્ર કેતન ઉર્ફે બીટુએ દિલીપસિંહ સાથે માથાકૂટ કર્યા બાદ કેતને મજબૂત રીતે પકડી રાખી, હાર્દિકે ગળામાં છરીના ઘા મારી મોત નિપજાવ્યું હતું. એટલું જ નહી ંબાદમાં બંને આરોપીઓ લાશને ઢસડીને પ્લોટમાં રહેલી સાઇટ ઓફિસ પાસે ઘાંસમાં મૂકી નાસી ગયા હતાં. મેટોડા જીઆઈડીસી પોલીસ અને એલસીબીએ ભેગા મળી ભાગી ગયેલા બંને આરોપીઓને ઝડપી લીધા હતાં. આરોપી હાર્દિક મેટોડામાં જયારે આરોપી કેતન લોધીકાના દેવગામમાં રહે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
બીમારીથી મોતનો ગણાવાતો શંકાસ્પદ બનાવ ક્રૂર હત્યાનો હોવાનો ઘટસ્ફોટ | Suspicious incident of death due…

બીમારીથી મોતનો ગણાવાતો શંકાસ્પદ બનાવ ક્રૂર હત્યાનો હોવાનો ઘટસ્ફોટ | Suspicious incident of death due...

સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં કાલે સંસ્કૃત ગૌરવયાત્રા : તા. 7નાં સંસ્કૃત પરિચય વર્ગ | Sanskrit Gaurav Ya…

સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં કાલે સંસ્કૃત ગૌરવયાત્રા : તા. 7નાં સંસ્કૃત પરિચય વર્ગ | Sanskrit Gaurav Ya...

કામધંધો નહીં કરતા નાના ભાઈની મોટા ભાઈના જ હાથે ઘાતકી હત્યા | Brutal murder of younger brother for no…

કામધંધો નહીં કરતા નાના ભાઈની મોટા ભાઈના જ હાથે ઘાતકી હત્યા | Brutal murder of younger brother for no...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્ઝિટ પોલમાં બિહારમાં ફરી એક વખત એનડીએ સત્તામાં આવશે

એક્ઝિટ પોલમાં બિહારમાં ફરી એક વખત એનડીએ સત્તામાં આવશે

7 months ago
ગોંડલમાં બે જૂથ વચ્ચે અથડામણમાં યુવતીની હત્યાનો પ્રયાસ, ચારને ઈજા | Attempt to murder girl in clash …

ગોંડલમાં બે જૂથ વચ્ચે અથડામણમાં યુવતીની હત્યાનો પ્રયાસ, ચારને ઈજા | Attempt to murder girl in clash …

2 months ago
પોલારપુર ગામે યુવકની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ | Man who killed youth in Polarpur village gets li…

પોલારપુર ગામે યુવકની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ | Man who killed youth in Polarpur village gets li…

9 months ago
ડભોડાના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો ૧.૯૩ લાખની મત્તા ચોરી ગયા | Smugglers stole liquor worth Rs …

ડભોડાના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો ૧.૯૩ લાખની મત્તા ચોરી ગયા | Smugglers stole liquor worth Rs …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News