gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શ્રીકાર વર્ષા : બેંકિંગ, મેટલ શેરોમાં તેજી પાછળ સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો | Sensex jumps 1000 poi…

G METRO NEWS by G METRO NEWS
June 27, 2025
in Business
0 0
0
શ્રીકાર વર્ષા : બેંકિંગ, મેટલ શેરોમાં તેજી પાછળ સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો | Sensex jumps 1000 poi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ  : ઈરાન-ઈઝરાયેલ યુદ્વનો અંત આવતાં અને હવે યુક્રેન-રશીયા વચ્ચે પણ સમાધાન થવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આશ્વાસને જીઓપોલિટીકલ ટેન્શન દૂર થઈ વિશ્વ ફરી ઔદ્યોગિક-આર્થિક વૃદ્વિના પથ પર સવાર થવાની અપેક્ષાએ  આજે સતત બીજા દિવસે વૈશ્વિક બજારોમાં તેજી પાછળ ભારતીય શેર બજારોમાં સાર્વત્રિક તોફાની તેજી થઈ હતી. વૈશ્વિક પોઝિટીવ પરિબળો સાથે ઘર આંગણે ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિ અને ઘણા ભાગોમાં શ્રીકાર વર્ષાએ કૃષિ-ગ્રામીણ ક્ષેત્રે વૃદ્વિને વેગ મળવાની અપેક્ષાએ ફંડો આક્રમક તેજીમાં આવ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, બેંકિંગ-ફાઈનાન્સ શેરો તમ જ મેટલ-માઈનીંગ શેરોની આગેવાનીએ આજે ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ફ્રન્ટલાઈન શેરોમાં આક્રમક ખરીદી કરતા નિફટી ૨૫૫૦૦ની સપાટી અને સેન્સેક્સે ૧૦૦૦ પોઈન્ટની છલાંગે ૮૩૦૦૦ની સપાટી કુદાવી હતી. ઐતિહાસિક તેજી તરફ દોટ મૂકીને નિફટી ૫૦ સ્પોટ અંતે ૩૦૪.૨૫ પોઈન્ટ ઉછળીને ૨૫૫૪૯ અને સેન્સેક્સ ૧૦૦૦.૩૬ પોઈન્ટની છલાંગે ૮૩૭૫૫.૮૭ બંધ રહ્યા હતા.

ભારતી એરટેલ રૂ.૨૦૦૦ ક્રોસ

સેન્સેક્સને આજે મજબૂત ઉછાળો આપનાર શેરોમાં ભારતી એરટેલ આજે રૂ.૨૦૦૦ની સપાટી ક્રોસ કરીને અંતે રૂ.૪૮.૬૫ વધીને રૂ.૨૦૧૪.૨૦ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના નેતૃત્વની ફિલોસોફી અને નવીનતા પ્રત્યે કંપનીના બોલ્ડ અભિગમ વિશે આંતરદ્રષ્ટિ જાહેર કરી એ વિશે વિસ્તૃત વાત કરતાં કંપનીના વિઝનના આકર્ષણે આજે ફંડોએ મોટી ખરીદી કરતાં શેર રૂ.૨૭.૯૫ વધીને રૂ.૧૪૯૫.૨૦ બંધ રહ્યો હતો. અદાણી પોર્ટસ રૂ.૩૪.૨૦ વધીને રૂ.૧૪૨૬.૬૦, અલ્ટ્રાટેક સિમેન્ટ રૂ.૨૧૧.૬૦ વધીને રૂ.૧૧,૯૪૪.૮૦ રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં આકર્ષણ

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ પસંદગીની મોટી ખરીદી કરી હતી. એચડીએફસી બેંક રૂ.૪૨.૮૦ વધીને રૂ.૨૦૨૩, એક્સિસ બેંક રૂ.૨૧.૫૫ વધીને રૂ.૧૨૩૪.૩૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૪.૬૫ વધીને રૂ.૧૪૪૦.૪૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૬.૨૦ વધીને રૂ.૮૩૫.૯૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૦.૬૦ વધીને રૂ.૨૨૦૮.૬૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૦૬.૮૮ પોઈન્ટ ઉછળીને ૬૪૩૦૫.૬૮ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં તોફાની તેજી

વૈશ્વિક વેપાર ફરી વધવાની અપેક્ષાએ મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. સેઈલ રૂ.૫.૪૦ વધીને રૂ.૧૩૩.૬૦, જિન્દાલ સ્ટીલ રૂ.૩૩.૨૦ વધીને રૂ.૯૫૪.૬૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૦.૭૫ વધીને રૂ.૬૯૪.૪૦, વેદાન્તા રૂ.૧૩.૪૫ વધીને રૂ.૪૫૫.૫૫, નાલ્કો રૂ.૫.૭૦ વધીને રૂ.૧૯૩.૫૫, હિન્દાલ્કો રૂ.૧૮.૧૫ વધીને રૂ.૬૯૦.૫૫, ટાટા સ્ટીલ રૂ.૪.૧૦ વધીને રૂ.૧૬૦.૫૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૯.૧૦ વધીને રૂ.૨૫૮૬, એનએમડીસી રૂ.૧.૫૨ વધીને રૂ.૭૦.૫૫, લોઈડ્સ મેટલ રૂ.૨૪.૬૦ વધીને રૂ.૧૫૪૭.૪૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૭૦૮.૬૩ પોઈન્ટ ઉછળીને ૩૧૭૩૨.૨૯ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં આકર્ષણ

ચોમાસાની સારી પ્રગતિ અને ક્રુડ ઓઈલના ભાવ ઘટવાના પોઝિટીવ પરિબળે ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોની ખરીદી વધી હતી. ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૪૬.૮૫ વધીને રૂ.૩૦૦૪.૧૫, એમઆરએફ રૂ.૩૧૭૦.૭૦ ઉછળીને રૂ.૧,૪૨,૩૬૫, અશોક લેલેન્ડ રૂ.૪.૪૫ વધીને રૂ.૨૪૮.૯૫, ટાટા મોટર્સ રૂ.૮.૬૦ વધીને રૂ.૬૮૩, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૦.૨૦ વધીને રૂ.૨૪૩૦, બોશ રૂ.૩૩૫.૮૦ વધીને રૂ.૩૨,૧૮૩.૯૫ રહ્યા હતા.

ફંડોના આકર્ષણે માર્કેટબ્રેડથ પોઝિટીવ 

એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું આકર્ષણ જળવાતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૫૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૯૭ અને ઘટનારની સંખ્યા ૧૯૦૦ રહી હતી.

રોકાણકારોની સંપતિ વધી

સતત બીજા દિવસે સેન્સેક્સ, નિફટી તોફાની તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં વ્યાપક ખરીદી થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૩.૫૧ લાખ કરોડ વધીને રૂ.૪૫૭.૫૨  લાખ કરોડ રહ્યું હતું..

ડાઉ જોન્સ ખુલતાંમાં  ૪૩૨૦૦ ક્રોસ

વૈશ્વિક બજારોમાં આજે તેજી જોવાઈ હતી. અમેરિકી શેર બજારો ખુલતાંમાં નાસ્દાક રેકોર્ડ ઊંચાઈ નજીક ૨૦૦૦૦ની સપાટી ક્રોસ કરી છેલ્લે ૨૧ પોઈન્ટ વધીને ૧૯૯૯૫ અને ડાઉ જોન્સ ૨૨૫ પોઈન્ટ વધીને ૪૩૨૦૦ નજીક રહ્યા હતા. યુરોપના બજારોમાં જર્મનીનો ડેક્ષ ૮૨ પોઈન્ટનો સુધારો, લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૩૦ પોઈન્ટનો સુધારો બતાવતા હતા. એશીયા-પેસેફિકમાં જાપાનનો નિક્કી ૬૪૨ પોઈન્ટનો ઉછાળો અને હોંગકોંગનો હેંગસેંગ ૧૪૯ પોઈન્ટ ઘટાડો, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૮ પોઈન્ટ ઘટાડો બતાવતા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…
Business

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

March 30, 2026
શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…
Business

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

March 30, 2026
ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
Business

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

March 29, 2026
Next Post
સંસ્થાકીય રોકાણકારોનું રૂ. 3.5 લાખ કરોડનું રોકાણ | Institutional investors invest Rs 3 5 lakh crore

સંસ્થાકીય રોકાણકારોનું રૂ. 3.5 લાખ કરોડનું રોકાણ | Institutional investors invest Rs 3 5 lakh crore

દેશમાં એક વર્ષમાં 35,567 MSME એકમો બંધ : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8472 | 35 567 MSME units closed in t…

દેશમાં એક વર્ષમાં 35,567 MSME એકમો બંધ : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8472 | 35 567 MSME units closed in t...

ઓનલાઈન છેતરપિંડી પર કાબુ મેળવવા RBI રીઅલ ટાઇમ મોનિટરિંગ પ્લેટફોર્મ લાવશે | RBI to launch real time m…

ઓનલાઈન છેતરપિંડી પર કાબુ મેળવવા RBI રીઅલ ટાઇમ મોનિટરિંગ પ્લેટફોર્મ લાવશે | RBI to launch real time m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બૂલેટ ચાલક અને ટ્રાફિક પોલીસના જવાનો વચ્ચે જાહેરમાં ઝપાઝપી | Public scuffle between Bullet driver an…

બૂલેટ ચાલક અને ટ્રાફિક પોલીસના જવાનો વચ્ચે જાહેરમાં ઝપાઝપી | Public scuffle between Bullet driver an…

3 months ago
રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ 2 બાળકોના મોતથી હડકંપ, ખુદ ડૉક્ટર પણ બેભાન

રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ 2 બાળકોના મોતથી હડકંપ, ખુદ ડૉક્ટર પણ બેભાન

6 months ago
વઢવાણમાં દારૃ, માદક પદાર્થોેના વેચાણ સામે સ્થાનિકોનો પોલીસ મથકે હોબાળો | Locals protest at police st…

વઢવાણમાં દારૃ, માદક પદાર્થોેના વેચાણ સામે સ્થાનિકોનો પોલીસ મથકે હોબાળો | Locals protest at police st…

2 months ago
ભુજ: 60 વર્ષના વિધુર જોડે લગ્ન કરનારી મહિલાએ રૂપિયા માટે પતિને જીવતો સળગાવ્યો | bhuj woman burns 60 …

ભુજ: 60 વર્ષના વિધુર જોડે લગ્ન કરનારી મહિલાએ રૂપિયા માટે પતિને જીવતો સળગાવ્યો | bhuj woman burns 60 …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News