gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દેશમાં એક વર્ષમાં 35,567 MSME એકમો બંધ : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8472 | 35 567 MSME units closed in t…

G METRO NEWS by G METRO NEWS
June 27, 2025
in Business
0 0
0
દેશમાં એક વર્ષમાં 35,567 MSME એકમો બંધ : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8472 | 35 567 MSME units closed in t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતમાં એક તરફ માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસીઝ (એમએસએમઈ) ક્ષેત્રે પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે અને ફંડિંગ પણ વધારવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ ચિંતા ઉપજાવનાર બાબત એ છે કે, અનેક એમએસએમઈ ચપોચપ બંધ થઈ રહ્યા છે. સૌથી વધુ એમએસએમઈ એકમો બંધ થવામાં મહારાષ્ટ્ર મોખરે રહ્યું છે. 

દેશમાં વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ ૩૫,૫૬૭ એમએસએમઈ એકમો બંધ થવા સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૮૪૭૨ એકમો બંધ પડયા છે. કેન્દ્ર સરકારના ઉદ્યમ પોર્ટલ પર રજીસ્ટર્ડ એમએસએમઈ એકમો પૈકી નાણા વર્ષ ૨૦૨૪-૨૫માં દેશભરમાં ૩૫૫૬૭થી વધુ એકમો બંધ પડયાનું સરકારી આંકડા દર્શાવે છે.

૧, જુલાઈ ૨૦૨૦ના શરૂ થયેલા પોર્ટલ પર દેશભરમાં અત્યાર સુધીમાં કુલ ૭૫૦૮૨થી વધુ એમએસએમઈ એકમો બંધ પડયા હોવાનું નોંધાયું છે. અત્યાર સુધીમાં કુલ બંધ  પડેલા એમએસએમઈ એકમોમાં એકલા વર્ષ ૨૦૨૪-૨૫માં જ ૪૭ ટકાથી વધુ એકમો બંધ પડયાનું નોંધાયું છે.

જે વર્ષ ૨૦૨૩-૨૪માં બંધ પડેલા ૧૯,૮૨૮ એકમોની તુલનાએ બમણા જેટલા એકમો બંધ થયા છે. દેશભરમાં બંધ પડેલા એમએસએમઈ એકમો પૈકી મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૮૪૭૨ એકમો બંધ પડયાનું નોંધાયું છે.

ત્યાર બાદ તમિલ નાડુમાં ૪૪૧૨, ગુજરાતમાં ૩૧૪૮, રાજસ્થાનમાં ૨૯૮૯ અને કર્ણાટકમાં ૨૦૧૦ એકમો બંધ પડયા છે. અલબત આ આંકડામાં માર્ચ મહિનાના આંકડાનો સમાવેશ નહીં થયો હોઈ આ ૨૦૨૪-૨૫ પૂર્ણ વર્ષનો એમએસએમઈ એકમો બંધ થવાનો આંક વધી શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ઓનલાઈન છેતરપિંડી પર કાબુ મેળવવા RBI રીઅલ ટાઇમ મોનિટરિંગ પ્લેટફોર્મ લાવશે | RBI to launch real time m…

ઓનલાઈન છેતરપિંડી પર કાબુ મેળવવા RBI રીઅલ ટાઇમ મોનિટરિંગ પ્લેટફોર્મ લાવશે | RBI to launch real time m...

ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સમાં સરકાર હિસ્સો વેચશે | Government to sell stake in New …

ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સમાં સરકાર હિસ્સો વેચશે | Government to sell stake in New ...

NMACCના ‘ઈન્ડિયા વીકેન્ડ’ માટે ટિકિટ બુકિંગ શરૂ: ન્યૂયોર્કમાં ફેશન, ફૂડ, મ્યુઝિક, થિયેટર અને ભારતીય …

NMACCના 'ઈન્ડિયા વીકેન્ડ' માટે ટિકિટ બુકિંગ શરૂ: ન્યૂયોર્કમાં ફેશન, ફૂડ, મ્યુઝિક, થિયેટર અને ભારતીય ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલિતાણા પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું | Man rapes girl from Palitana parish

6 months ago
પાસપોર્ટ માટે બોગસ દસ્તાવેજો રજૂ કરનાર વસોના શખ્સને બે વર્ષની કેદ | Vasco man who presented fake doc…

7 months ago
યુદ્ધવિરામ થતાં બંધ 32 એરપોર્ટ ફરીથી શરૂ કરાયા | 32 airports closed due to ceasefire reopened

1 year ago
RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News