gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

G METRO NEWS by G METRO NEWS
October 15, 2026
in GUJARAT
0 0
0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
0
VIEWS
Share on FacebookShare on Twitter

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026 ને ગુરૂવારના રોજ સાંજે 4:00 થી 7:30 દરમિયાન “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી કરવામાં આવી.

કૉલેજના ઉપક્રમે શક્તિના આરાર્ધ્ય પર્વ એવા નવરાત્રિના નવલા દિવસોમાં શક્તિના અવતાર સમાન દીકરીઓના ઉલ્લાસ, થનગનાટ, સંગીતના તાલે અને આનંદ ઉત્સાહ સાથે “રાસરાત્રી મહોત્સવ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. જેમાં કોલેજમાં અભ્યાસ કરતી 500 થી વધારે વિદ્યાર્થિની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

નવરાત્રિનું પર્વ એટલે માં આદ્યશક્તિ જગત જનની માં જગદંબાની આરાધના અને શક્તિનું પર્વ, નવરાત્રિના પર્વને લઈ યુવાધન સંસ્કૃતિની પરંપરા અને ગુજરાતની આગવી ઓળખ એવા રાસ-ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યુ હોય છે. આવા વાતાવરણ વચ્ચે કોલેજમાં અભ્યાસ કરતી વર્તમાન વિદ્યાર્થિનીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓ, સ્ટાફ મેમ્બર, ટ્રસ્ટીગણ, વાલીઓએ સહભાગી થઈને ભારતીય પરંપરા મુજબ ઉજવણી કરી. આ કાર્યક્રમમાં જુદાં જુદાં ક્રાઈટેરિયાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થિની બહેનોને વિજેતા જાહેર કરવામાં આવી જેમા…

કોલેજની વિદ્યાર્થિનીઓ

બેસ્ટ ડ્રેસ- આસ્થા વોરા (બી.એ. સેમ-1)

બેસ્ટ પેર- ભૂમિ વેગડ તથા હિરલ શિયાળ (બી.કોમ. સેમ-1)

બેસ્ટ ગ્રેસ- કનક ચુડાસમા (બી.કોમ. સેમ-3)

બેસ્ટ સ્ટેપ- રાધિકા મેર (બી.કોમ. સેમ-5)

બેસ્ટ એનર્જી- માનસી પરમાર (બી.એ. સેમ-5)

બેસ્ટ સ્માઇલ- કાજલ બારૈયા ((બી.એ. સેમ-5)

બેસ્ટ ઓવરઓલ પરફોર્મન્‍સ- મકવાણા મનિષા (બી.એ. સેમ-3)

કોલેજ સ્ટાફ

બેસ્ટ ડ્રેસ- ડૉ. દેવીબહેન ખુટ્ટી

બેસ્ટ પેર- મિત્તલબેન ઓઝા અને ઇશાબેન

બેસ્ટ ગ્રેસ- સાયરાબેન

બેસ્ટ સ્ટેપ- ડૉ. અશોકભાઈ પુરોહિત

બેસ્ટ એનર્જી- તનીષાબેન ચૌહાણ

બેસ્ટ સ્માઇલ- કુ.રૂષીતાબેન ધંધુકિયા

બેસ્ટ ઓવરઓલ પરફોર્મન્‍સ-કુ.માનસીબેન પંડ્યા

આ કાર્યક્રમના નિર્ણાયક તરીકે (1) ડૉ. નિકેતાબેન આચાર્ય (2) શ્રીમતી નૈનાબેન દવેએ ઉત્તમ સેવા આપી હતી. આ કાર્યક્રમના આયોજક તેમજ સંચાલન ડૉ. મૃણાલબેન ભટ્ટે કરેલ. જેમાં આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. બલભદ્રસિંહ આર.ચુડાસમા,ટ્રસ્ટી મંડળના હોદ્દેદારશ્રીઓ, ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ડૉ. જે.પી.મજમુદાર સાહેબ, નિમિતાબેન, પૂર્વ અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થિનીઓ તેમજ સમગ્ર કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…
GUJARAT

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

October 15, 2026
Dhanush and Mammootty Unite for OM: Chapter 1; Producer Shraddha Agrawal of RTAKE STUDIOS Brings Two…

જૂની રંગભૂમિનાં આખરી સિતારા આથમી ગયા. ‘સાબરકાંઠાની સુંદરી’ જયશંકર નાયકને ભાવભીની શ્રદ્ધાંજલિ

Next Post
આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૃચના ભેજાબાજે કરજણના બે યુવાનોને ભોળવ્યા ઃ ૫૫ લાખની ઠગાઇ | 55 lakh ruppes cyber fraud FIR against …

10 months ago
‘આદિવાસી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે, આપણા છોકરાને કોઈ દીકરી નથી આપતું’, ચૈતર વસાવાનું નિવેદન…

જામનગર શહેર-જિલ્લામાં તહેવાર પર જુગારની મોજ માણતા 11 મહિલા સહિત 70 ની અટકાયત | 70 people including 1…

1 year ago
નકલી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટથી ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાનું કૌભાંડ | Scam of obtaining driving licen…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News