gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એબીએનએસ, વી.આર. ગોધરા:: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ નેટ/જી.સેટ/પીએચ.ડી ની પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી હોય,

યુનિવર્સિટી કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હોય વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિશેષ કાર્યક્રમમાં અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ કે જેઓ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલ યુવક મહોત્સવ સ્પંદન-૨૦૨૪ માં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ ,

યુનિવર્સિટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરી વિભાગનું નામ રોશન કરનાર તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વિભાગની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો તેવા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ગદુકપુર પોલિટેકનિક કેમ્પસમાં યોજવામાં આવ્યો હતો .

કાર્યક્રમના અધ્યક્ષ એવા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ. પ્રતાપસિંહ ચૌહાણે કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓને પોતાના આર્શિવચનો પાઠવ્યા હતા તેમજ સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સમાજશાસ્ત્ર વિભાગના શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાનની પ્રવૃત્તિઓનું વાર્ષિક અહેવાલનું વાંચનડૉ. દિપીકાબેન પરમાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, યુનિવર્સિટીનાં કુલસચિવ ડૉ. અનિલભાઈ સોલંકી, સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.જગદીશભાઈ પટેલ, સમાજશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક કરણભાઈ ભીલેચા અને કાંકણપુર કોલેજના અધ્યાપક ડૉ. અનિલભાઈ લકુમ દ્વારા વિદ્યાર્થીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્યની કારકિર્દી અંગે વિસ્તૃતમાં માહિતી આપી શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના સંયોજક તેમજ સંચાલન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક પ્રહલાદભાઈ વણઝારા દ્વારા કરવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …
GUJARAT

March 26, 2026
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

Next Post
માધવપુર ઘેડ મેળા પહેલાં અમદાવાદમાં આજે તા. 3 જી એપ્રિલે યોજાશે નૃત્ય કાર્યક્રમ

6થી 10 એપ્રિલ 2025 દરમ્યાન માધવપુર મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ આકર્ષણનું કેન્દ્ર બનશે

હારીજ ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ,ક્રિકેટ રશિકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના વાવડીની જમીન પ્રકરણમાં બોગસ દસ્તાવેજ બનાવી આપનાર મુખ્ય આરોપીની જામીન અરજી રદ્દ | Kalavad: B…

6 months ago
મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધો, વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું | principal insul…

5 months ago
ફોરેન ફંડોના સેલિંગે કડાકો : સેન્સેક્સ 401 પોઈન્ટ તૂટી 85232 | Sensex falls 401 points to 85232

4 months ago
રાજસ્થાનના જયપુરમાં બેફામ કાર હંકારતા ચાલકે 16 લોકોને કચડતાં અફરાતફરી, 1નું મોત

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News