gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શ્વાનને વેફર ખવડાવતી વખતે હુમલો કર્યો : ઇજાગ્રસ્ત બાળકને સોલા સિવિલ ખસેડવામાં આવ્યો | Attacked while…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
શ્વાનને વેફર ખવડાવતી વખતે હુમલો કર્યો : ઇજાગ્રસ્ત બાળકને સોલા સિવિલ ખસેડવામાં આવ્યો | Attacked while…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ધોળકાના નાની બોરુમાં કૂતરાએ બાળકને બચકાં ભરી લેતે ગંભીર ઇજા

ધોળકા : ધોળકા તાલુકાના નાનીબોરૂ ગામમાં કૂતરાને વેફર ખવડાવવા ગયેલા ૧૧ વર્ષના બાળક પર હુમલો કરી બચકાં ભરી લીધા હતા. બાળકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

નાનીબોરૂ ગામનો એક ૧૧ વર્ષનો બાળક રમત-રમતમાં કૂતરાને વેફર ખવડાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક કૂતરાએ બાળક પર હુમલો કર્યો અને તેના ડાબા હાથ પર બે જગ્યાએ બટકા ભરી લીધા હતા. હુમલાના કારણે બાળકના હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ઇજાગ્રસ્ત બાળકને વટામણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યો હતો અને ત્યાર બાદ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. ?આ બનાવથી સ્થાનિક વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
GUJARAT

March 29, 2026
યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

Next Post
આણંદ, ખંભાત શહેર અને બોરસદમાંથી 3 વ્યક્તિ ગુમ | 3 people missing from Anand Khambhat city and Borsad

સલુણ એસટી સ્ટેન્ડ પાસે બાઈક અથડાતા એક્ટિવા ચાલકનું મોત | Activa driver dies after being hit by bike …

સલુણ એસટી સ્ટેન્ડ પાસે બાઈક અથડાતા એક્ટિવા ચાલકનું મોત | Activa driver dies after being hit by bike ...

પાવઠી, ઉંચડી અને પ્રતાપરામાંથી 40 કનેક્શનોમાં 5 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 5 l…

પાવઠી, ઉંચડી અને પ્રતાપરામાંથી 40 કનેક્શનોમાં 5 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 5 l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોમધખતા ઉનાળા વચ્ચે દેશભરમાં થશે વાતાવરણ પલટો, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહ…

11 months ago
દિલ્હી વિસ્ફોટ ‘આત્મઘાતી હુમલો’, મહિલા આતંકીની સંડોવણી | Delhi blast ‘suicide attack’ involvement of…

5 months ago
ગોંડલનો લાલબત્તી સમાન કિસ્સો, રીલ્સના ચક્કરમાં સગીરા ઝેરી દવા પી જતાં દોડધામ | Minor girl consumed p…

7 months ago
વાલીઓ ચેતજો! 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાનમાં દુષ્કર્મ, લખનઉમાં શરમજનક ઘટના | four year old girl Ass…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News